19 વર્ષીય પરિણીત યુવતી છું, જ્યારે પણ હું મારા પતિ સાથે સે@ક્સ કરું છું, ત્યારે મારાથી ચીસ પાડી જાય છે, શું કરું…
સવાલ.હું ૨૨ વર્ષનો સ્માર્ટ યુવક છું. મારા ચહેરા પર ખીલના ઊંડા ડાઘ છે. જે મારી પર્સનાલિટીને બગાડે છે. તેથી મારી ઇચ્છા છે કે કોસ્મેટિક સર્જરીની મદદથી હું તેને દૂર કરાવી લઉં. શું આ યોગ્ય રહેશે? આની કોઇ સાઇડ ઇફેક્ટ તો થશે નહીં ને.
જવાબ.હાલમાં કોસ્મેટિક સર્જરી ઘણી એડવાન્સ બની ગઇ છે. તેની મદદથી ચહેરાના ડાઘાને દૂર કરી શકાય છે અને મનગમતી સુંદરતા મેળવી શકાય છે. તે માટે જરૂરી છે કે કોઇ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો. આ પ્રક્રિયાથી કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી.
સવાલ.હું ૨૩ વર્ષની યુવતી છું. એક વર્ષથી મારા લગ્નની વાત ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા યુવકોએ મને રિજેક્ટ કરી છે. હું હવે કંટાળી ગઇ છું. મને થાય છે કે ક્યાંક હું ડિપ્રેશનનો શિકાર બની ના જાઉં. આને લીધે હંમેશાં તાણમાં રહું છું. શું કરું.
જવાબ.તમારા ઘરના લોકોએ જ્યાં પણ તમારા લગ્નની વાત ચલાવે ત્યાં અગાઉથી બધી જ વાત નક્કી કરી લેવી જોઇએ. સૌપ્રથમ ફોટો બતાવી જુઓ. જો યુવક તરફથી થોડું પણ પોઝિટિવ લાગે ત્યારે છોકરી દેખાડવાની પ્રક્રિયા શરૂ કરવી જોઇએ.
સવાલ.મારે બે દીકરીઓ છે અને હાલમાં હું સગર્ભા છું. મારા પતિને આશા છે કે આ વખતે કદાચ દીકરો આવે, પરંતુ તેમને ખબર નથી આ બાળક મારા પ્રેમીનું છે, જેને હું મારા લગ્ન અગાઉ પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. મારા પતિને અમારા સંબંધોની ખબર નથી. ક્યારેક હું અપરાધભાવ અનુભવું છું. મન કરે છે કે પતિને બધું જ જણાવી દઉં. એક સીધીસાદી વ્યક્તિને દગો આપી રહી છું.
જવાબ.જાણી જોઇને તમે ખાડામાં પડયા છો, તેનાથી તમને અપરાધભાવ તો થવાનો જ છે. અનૈતિક સંબંધો ઉપરાંત તમે પારકા પુરુષનો ગર્ભધારણ કર્યો છે.
તમે તમારી દીકરીઓ માટે આદર્શ માતા કઇ રીતે બની શકો કે જ્યારે તમે પોતે જ રખડી રહ્યાં છો? હજુ પણ થોડી શરમ બાકી હોય તો પ્રેમી સાથેના સંબંધ તોડી નાખો. પતિને કાંઇ જ જણાવશો નહીં. એમ કરવાથી દામ્પત્યજીવન બરબાદ થઇ જશે.
સવાલ.હું ૨૧ વરસનો છું. હું શરમાળ છું. લોકોને સાથે હું હળી મળી શકતો નથી. આ સ્વભાવ દૂર કરવાના મેં ઘણા પ્રયત્ન કર્યાં છે પણ મને એમા સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.તમે જેટલા વધુ મિત્રો બનાવશો એ તમારા લાભમાં છે. તમારું મિત્ર વર્તુળ વધારો અને તેમની સાથે વાત કરી તમારી શરમ દૂર કરો. મન મક્કમ બનાવશો તો જ તમારી આ તકલીફ દૂર થશે.
સામે ચાલીને લોકો સાથે વાત કરો. શરૂઆતમાં પરિવારજનો તેમ જ નજીકના સગા-સંબંધી અને મિત્રો સાથે વાતચીત કરી સંકોચ દૂર કરો. આ માટે કોઈ દવા નથી. તમારે જ પ્રયત્નો કરવાના છે. મિત્રો સાથે હરવા-ફરવા જાવ, સામાજિક મેળાવડામાં ભાગ લો. ધીરે ધીરે તમારો સંકોચ દૂર થશે.
સવાલ.હું ૪૪ વર્ષનો છું. મને કોઈ જાતનું વ્યસન નથી. મારી તકલીફ એ છે કે મને શીધ્રપતન થઈ જવાથી મારી સે@ક્સ લાઈફ પર અસર પડી છે. લગ્નની શરૂઆતમાં ચાર-પાંચ વર્ષ કોઈ તકલીફ નહોતી પરંતુ એ પછી આ સમસ્યા ઉદ્ભવી છે જેનોે કારણે મારી પત્ની કંટાળી ગઈ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.શીધ્રસ્ખલન માટે ચાર કારણ જવાબદાર છે. તીવ્ર કામેચ્છા, ઈન્દ્રિયની આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના, પ્રોસ્ટેટમાં કોઈ ઈન્ફેક્શન અને ડાયાબિટીસની શરૂઆત, આમાંનું યોગ્ય કારણ શોધી ઉપચાર કરાવવાની જરૂર છે.
પત્નીને તમે ઓરલ સે@ક્સથી સંતોષ આપી શકો છો. મહત્ત્વની વસ્તુ સંતોષ છે સં@ભોગ નહીં. પત્નીને સંતોષ મળે નહીં તો તે ચિડચિડી બની જાય એ સ્વાભાવિક છે. આથી તેને ઓરલ સે@ક્સથી સંતોષ આપો જેથી તેની ફરિયાદ પણ દૂર થાય.
સવાલ.દિવસમાં બે કે ત્રણ વાર હસ્ત-મૈથુન કરવાથી સંતાન પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી આવે ખરે? શરીરની તંદુરસ્તી પર કોઈ અસર પડે કે સે@ક્સની ઈચ્છા ઓછી થાય? સે@ક્સની દવા લેવાથી કોઈ નુકસાન થાય.
જવાબ.હસ્ત-મૈથુન એ શરીરનો આવેગ દૂર કરવાનો એક કુદરતી માર્ગ છે. તેનાથી શરીરને, સે@ક્સ લાઈફ કે સંતાન પ્રાપ્તિમાં કોઈ તકલીફ થતી નથી. પરંતુ દરેક વસ્તુનો અતિરેક ટાળવો જરૂરી છે. સે@ક્સની દવાની વાત છે તો આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવાની સલાહ છે. આ દવા લેનારને કોઈ ફાયદો થતો નથી. ફાયદો માત્ર દવા વેચનારને જ થાય છે. આથી આવી દવા લેવાનો વિચાર પડતો મૂકો.
સવાલ.અમારા લગ્નને બે વર્ષ થયાં છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા બંનેના રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસે સંબંધ બાંધવાથી ગર્ભ રહે છે.
જવાબ.સંભોગ દરમિયાન તમે જેવી કે તેલ જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. કારણ કે આનાથી શુક્રજંતુઓની ગતિ મંદ થઈ જાય છે. સામાન્ય રીતે માસિક પછી બીજા અને ત્રીજા અઠવાડિયામાં એકાંતરે સંબંધ બાંધવાથી ગર્ભ રહેવાની શક્યતા છે.
મતલબ પહેલો મહિનો આવી જાય એનું એક અઠવાડિયું છોેડી બીજા અને ત્રીજા અઠવાડિયામાં સંબંધ બાંધવો. આ ઉપરાંત પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવી અડધો કલાક એ સ્થિતિમાં રાખીને સૂઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ ઉપાય અજમાવાથી ગર્ભ રહેવાની કોઈ ગેરન્ટી નથી. તમે બીજીવાર કોઈ સારા ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમનું માર્ગદર્શન લો.
સવાલ.હું ૧૯ વર્ષની નવપરિણીતા છું. લગ્નની એક મહિનો થયો છે. હજુ સુધી અમે સારી રીતે સમા-ગમ નથી કરી શક્યા. જ્યારે પણ મારા પતિ સમા-ગમ કરે છે ત્યારે મારાથી ચીસ પાડી જવાય છે એટલી પીડા થાય છે. શું કરું કાંઈ સમજાતું નથી. કોઈની સાથે આ અંગે વાત પણ નથી કરી શકતી.
જવાબ.યોનિ થોડી મજબૂત હોવાને કારણે શરૂઆતમાં સમાગમ વખતે થોડો દુખાવો થાય તે સ્વાભાવિક છે. પણ દુખાવો એટલો નથી હોતો કે સહન ન થાય. લાગે છે કે તમારામાં સહનશક્તિ ઓછી છે.લગ્ન પછી શરૂઆતમાં આવું થતું હોય છે. તેને વધારે ગંભીરતાથી ન લો. સામાન્ય બની જાઓ અને એન્જોય કરો. તમે કોઈ સે@ક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.
સવાલ.હું પરિણીત છું. મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારી છાતી પર ઘણી ચરબી છે. આથી સ્ત્રીના સ્તન હોય એવું જ લાગે છે. મારી કમર પર પણ ચરબીના સ્તર છે જેથી મારું શરીર સ્ત્રી જેવું લાગે છે. મારી આ સમસ્યા દૂર કરવા કોઈ ઉપાય દેખાડો.
જવાબ.તમારા હોર્મોન્સમાં કોઈ અસમતુલા નથી એની તપાસ કરાવો. કોઈ પણ સારી હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી ડિપાર્ટમેન્ટમાં આ તપાસ થઈ શકે છે.
પરંતુ તમને આ સમસ્યા હોય નહીં તોે તેલવાળા, તળેલા અને ચરબીવાળા પદાર્થોનો ત્યાગ કરો તેમ જ ચાલવાનું રાખો. કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ વ્યાયામ કરો. આમ શરીર પરથી ચરબી ઘટી જશે તો સમસ્યા પણ ઘટશે. આ ઉપરાંત થાઈરોઈડ કે કોઈ બીજા હોર્મોન્સને કારણે પણ સ્થૂળતા સર્જાય છે. શરીરની સ્થૂળતા દૂર કરે એવો આહાર લો.