આ દુનિયા માનવી મોટાભાગે પોતાના ભવિષ્યને લઈને ચિંતા કરતો હોય છે. તે હંમેશા એ જાણવા તત્પર હોય છે કે પોતાના જીવનમાં ભવિષ્યમાં શું બનવાનું છે, ભવિષ્યમાં સુખ હસે કે દુઃખ. દરેક માનવી એવા પ્રયત્ન કરતાં હોય છે કે તે ગમે તેમ કરીને પોતાનું ભવિષ્ય જાણી શકે અને ભવિષ્યમાં આવનારી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી શકે.
જો કોઈ આવી રીતે ભવિષ્યવાણી કરતું હોય અને તે સાચી પડતી હોય તો લોકો તેના વિશે જાણવા ઉત્સુક હોય છે.તો આવા જ એક વ્યક્તિ નું નામ લઈએ જેને અત્યાર સુધી જેટલી ભવિષ્યવાણી કરી છે તે સાચી પડી છે અને તે વ્યક્તિ નું નામ છે બાબા વાંગા.
કોણ છે આ બાબા વાંગા:- બાબા વાંગા નો જન્મ સન 1911 માં બલ્ગેરિયા માં થયો હતો.તેમનું મૂળ નામ વેંગેલિયા પાંદેવા હતું.તેમને ૧૨વર્ષ ની નાની ઉંમરમાં પોતાની બને આંખો ગુમાવી દીધી. આ ઉમરે તેને પોતાની બન્ને આંખો તો ગુમાવી દીધી પરંતુ સામે એક એવી શક્તિ મળી કે તે ભવિષ્યવાણી કરી શકે છે. અને તે સાચી પણ પડે છે.
આના પરથી તેને સાથ આપ્યો કે તે પોતે ભવિષ્યની વસ્તુઓ અને ઘટનાઓ ની જાણકારી આપી શકે છે. સન ૧૯૯૬માં તેનું મૃત્યુ થયું હતું. રુસ અને યુરોપમાં તેને સંત ની ઉપાધિ આપવામાં આવી હતી. મૃત્યુ પહેલા તેણી 100 જેટલી ભવિષ્યવાણીઓ કરી હતી અને તે સાચી પણ પડી છે જેમાં બરાક ઓબામાનું અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું.
26 11 ના રોજ વડૅ ટ્રેડ સેન્ટર પરનો આતંકી હુમલો અને 2004 ની સુનામી વગેરે ભવિષ્યવાણીઓ સામેલ છે. તેણે એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે યુરોપ પર 2016 માં મુસ્લિમ આતંકવાદીઓ હુમલો કરશે. એકલું જ નથી 85 સાલ ની ઉંમરે મૃત્યુ પામ્યા બાદ પણ તેની એ સોંગ 5079 સુધી ની ભવિષ્યવાણી કરી દીધી હતી.
2020 માં ઘણી વિનાશકારી ઘટનાઓ બનશે. તેણે 2020 ના કોરોના ને કારણે વૈશ્વિક મહામારી સર્જાશે તે પણ ભવિષ્યવાણી કરી હતી. તેણે ભવિષ્યવાણી કરી હતી કે 2020માં એવી ઘણી ઘટનાઓ બનશે જે માનવ જીવનને પ્રભાવિત કરશે. તેને કારણે માનવ માત્ર પોતાના વિશે વિચારશે.
દુનિયા થશે ધર્મને આધારે વિભાજિત બાબા વાંગાએ કહ્યું કે 2020 માં ધર્મના આધારે ઘણા લોકો અને દેશો વિભાજિત થશે એક બાજુ આ ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે કારણકે NRC અને નાગરિકતા કાનુન બાબતે મુસ્લિમ સમુદાય નારાજ છે. આ ભવિષ્યવાણી આ સાચી પડતી જણાય છે.
પૃથ્વીને પ્રદૂષણથી મળશે રાહત તેણે ભવિષ્યવાણી કરી હતી કે 2020 માં પ્રદૂષણ ઓછું થતું જશે. તેણે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ કરતા સૌર ઊર્જાનો વપરાશ વધશે. હાલમાં વૈશ્વિક કોરોના મહામારી ને કારણે લોકડા ઉન હોય લોકો ઘરની બહાર ગાડી લઈને નીકળતા નથી. આમાં ભવિષ્યવાણી પણ સાચી પડતી જાણવું છે.
કેટલીક જાણીતી ભવિષ્યવાણી કે જે સાચી પડી
-2000માં રશિયન સબમરીન ડૂબવાની ઘટના
– ઇન્દિરા ગાંધીની હત્યા ની ભવિષ્યવાણી
-બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તે ભવિષ્યવાણી
-26 11 ના રોજ વડૅટ્રેડ સેન્ટર પરના આતંકી હુમલો
-યુરોપ પર 2016ના મુસ્લિમ આતંકવાદીઓ હુમલો
-2020 માં એક મહામારી અને પૃથ્વી સ્વચ્છ થશે તે ભવિષ્યવાણી
-સીરિયામાં સિવિલ વોર
-સાયપ્રસ વિવાદ
ભવિષ્ય કઈ ઘટના બનશે તેની ભવિષ્યવાણી
-2023 માં પૃથ્વીની કક્ષા બદલાશે
-૨૦૨૫માં યુરોપની આબાદી શૂન્ય થઇ જશે
-૨૦૩૩ માં પૃથ્વી પરની વિશાળ બરફની પ્લેટ પીગળી જશે
-૨૦૪૬ માં મનુષ્ય પોતાના શરીરના બધા અંગો બનાવતા શીખી જશે.
-૨૦૬૬માં એક મસ્જિદ પર હુમલો થવાથી અમેરિકા એવા હથિયારનો ઉપયોગ કરશે જેથી અચાનક તાપમાન ઘટી જશે.
-૨૧૦૦ઓમાન કુત્રિમ સૂર્ય બની ગયો હશે
– ૨૧૧૧ માં માનવી અને રોબોટ એક થઈ જશે
-૨૨૦૧ માં સૂર્યની આંતરિક ક્રિયામાં બદલાવ થશે.
૨૪૮૦ માં બે કુત્રિમ સૂર્ય વચ્ચે યુદ્ધ થશે અને પૃથ્વી અંધકારમાંથી જશે.