૨૦૨૧ ની શરૂઆતમાં કરોડો ના માલિક બનશે આ ત્રણ રાશિવાળા લોકો.:-

0
537

આવનાર વર્ષની શરૂઆતથી જ તેમનું ભાગ્ય બદલી જશે. આપણે બધા જ જાણીએ છીએ કે હનુમાન જે એ અજય અમર નું વરદાન છે. અત્યારના કળયુગ માં તે એકલા જ એવા ભગવાન છે કે જે ધરતી પર વિરાજમાન છે. આને શંકર ભગવાન ની જેમ તેમની પણ પૂજા કરવા માં આવે છે.

હનુમાનજી ની પૂજા કરવા માટે સૌપ્રથમ સવારે વહેલા ઊઠવું,અને તેમની પૂજા કરતાં પહેલા ગણેશ જી પિતૃ ગણ મહાદેવ પાર્વતી જી તથા રામ ભગવાન ની પૂજા કરવી.તેના પછી જ હનુમાનજીની પૂજા કરી શકાય છે. છેલ્લા બધી જ પૂજા કર્યા બાદ સાધના કરવી પડશે. પદ્માસન ની સ્તિથી માં બેસીને રુદ્રાક્ષ ની માળા ફેરવીને મંત્રનો જાપ કરવા લાગો.

હનુમાનજીની પૂજા કરતી વખતે કેટલીક વાતો નું ધ્યાન રાખવું પડશે. – જેટલા દિવસ બેસીને પદ્માસન માં જાપ કરો એટલા દિવસ સરખી જ સંખ્યા માં મંત્ર જાપ કરવો.એટલે જો પેહલા દિવસે તમે ૧૦૦ વખત મંત્ર જપ કર્યા હોય તો છેલે સુધી૧૦૦ વખત જ મંત્ર જાપ કરવો.

જેટલા દિવસ હનુમાનજીની પૂજા કરવાના હોવ કેટલા દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું. બને તો સ્ત્રી ઓ થી દુર રેહવું જોઈએ. આ સમય દરમિયાન ક્યારેય કોઇનું ખરાબ ન કરવો. હનુમાનજીની સાધના કરતી વખતે તમારે હનુમાનજીના ગાયત્રી મંત્રનો જાપ કરવો. હનુમાનજી ગાયત્રી મંત્રના જાપ કરવાથી સાથ સાથ હનુમાનજીના દર્શન થઈ શકે છે.

આ ત્રણ રાશિ વાળા લોકો ની કિસ્મત બદલાશે.

તુલા રાશિ -આ રાશિના લોકોને જો હનુમાનજીની કૃપાથી તેમના જીવનમાં ખુશી આવશે. અને આવા લોકો ના લગન તેમના મનપસંદ જીવનસાથી થશે. તુલા રાશિ પર હનુમાનજી ખુબજ પ્રસન્ન છે.

મીન રાશિ -જીવન ની બધી તકલીફો દૂર થશે.મીન રાશિ ના લોકો છે ,જેમની પ્રગતિ અટકી પડી છે,જેમના ધંધા માં ખોટ જ આવતી હતી,જેમના જીવનમાં જેટલી પણ તકલીફ હતી એ હવે તમારા ગણતરીના દિવસોમાં ખતમ થઇ જશે.

સિંહ રાશિ – સાચો પ્રેમ મળી સકે છે.અને સંપતિ સંબંધિત લાભ થઈ સકે છે.ખૂબ જ ધન લાભ થવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here