મારી હમણાં જ સગાઇ થઇ છે, મારી થનાર પત્નીના સ્તન બહુ નાનાં છે, શું આના કારણે અમને સે@ક્સ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડશે?…
સવાલ.હું 31 વર્ષનો છું અને મારી અનેક પાર્ટનર રહી છે. તેમની સાથે સે@ક્સ કરતા સમયે મેં હંમેશા કોન્ડોમ પહેર્યું છે. પરંતુ મારી હાલની ગર્લફ્રેન્ડ સાથે તેવું કરવામાં મુશ્કેલી પડી રહી છે. તે મને ભાર દહીને કો-ન્ડોમ પહેરવા નથી દેતી, તે કહે છે કે, સે@ક્સ દરમિયાન કો-ન્ડોમ પહેરવાથી મળતો આનંદ ઓછો થઈ જાય છે.
હું તેની આ વાત પર વિશ્વાસ નથી કરતો. કારણ કે, મને લાગે છે કે, હકીકતમાં પ્રેગનેન્ટ બનવા માગે છે. જેથી અમે લગ્ન કરવા માટે મજબૂર બની જઈએ. શું તેવું શક્ય છે કે, જો પુરૂષ કો-ન્ડોમ ન પહેરે તો મહિલાને સે@ક્સમાં વધુ મજા નથી આવતી?
જવાબ.તમારી ગર્લફ્રેન્ડને તમારી મુશ્કેલી અંગે અને તમને લાગતા ડર અંગે જણાવો. કોઈપણ સંબંધમાં ઈમાનદારી જરૂરી છે. કેટલાક કિસ્સાઓમાં કો-ન્ડોમ ન પહેરવું ઘર્ષણનું કારણ બની શકે છે, જેનાથી વધુ એક મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેની સાથે વાત કરો અને પૂછો કે, શું તચે પ્રેગ્નેન્સીને રોકવાની અન્ય રીતો જેમ કે ગોળીઓ કે, આઈયૂડી માટે તૈયાર છે કે નહીં.
આવા કિસ્સામાં પહેલા તમારી ગર્લફ્રેન્ડની સંમત્તી જરૂરી છે. કારણ કે, જો તે ઈચ્છતી હોય કોન્ડોમ વીના સેક્સ માટે અને તેને તેમાં સંતોષ મળતો હોય તો કરી શકાય. પરંતુ તે પહેલા પ્રેગનેન્સીને લઈને તમારે ચોખવટ કરી લેવી જોઈએ અને એક વખત ચોખવટ કરવાથી બંને વચ્ચે સહમતી પણ સધાશે. અને સંપૂર્ણ આનંદ સાથે સે@ક્સની મજા પણ માણી શકાશે. પરંતુ બંને પક્ષે ચોખવટ જરૂરી છે્.
સવાલ.મારે અત્યારે અભ્યાસ ચાલુ છે અને મારી ઉંમર ૧૭ વર્ષ છે અને હું એક છોકરાને ખુબજ પ્રેમ કરું છું અને મને લાગે ત્યાં સુધી તે પણ મને ખુબ જ પ્રેમ કરે છે અને મારો બોયફ્રેન્ડ ૨૦ વર્ષનો છે.એક દિવસ તે મને તેના રૂમમાં લઇ ગયો અને તેણે મારી સાથે શારીરિક છૂટછાટ લેવાની શરૂઆત કરી.
મેં ના પાડી તો તેણે મને છોડી દેવાની ધમકી આપી.તે દિવસે એણે સમા-ગમ સિવાય બધી જ છૂટછાટ કરી લીધી હતી અને તે હવે સમા-ગમ પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.પરંતુ મને લગ્ન પૂર્વે આમાં રસ નથી.પરંતુ તેને કહેલું તે વાક્ય યાદ આવે છે કે તું મારી સાથે આવું નહિ કરે તો હું તને છોડી દઈશ માટે તે મને છોડી દેશે એવો પણ મને ડર લાગે છે.આ અંગે મારે શું કરવું એ જણાવવા વિનંતી.
જવાબ.જુઓ તમે તેને પ્રેમ કરો છો એ વાત સાચી પરંતુ પ્રેમ ખાલી સમાગમ માટે જ કરે છે તો તમને આ છોકરો છોડીને જતો રહે એમાં જ તમારી ભલાઇ છે.કારણકે આને તમારી પ્રત્યે પ્રેમ નથી તે માત્ર તમારો સંભોગ કરવા માટે જ ઉપયોગ કરવા માગે છે અને આમ પણ તમારી ઉંમર ઘણી નાદાન છે હજુ તમને જ્ઞાન નથી.
તમને આ નાદાનીમાં કોઇ ભૂલ થઇ જશે અને તમને ગર્ભ રહી જશે તો તમે અને તમારો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ જશે.આ વખતે તમારો આ કહેવાતો પ્રેમી તમારી સાથે ઊભો રહેશે નહીં એ વાત પણ જાણી લો. આથી એ છોકરા સાથે તમામ સંપર્ક કાપી નાખો અને એની સાથે એકાંતમાં જવાનું ટાળો.આવા છોકરાઓ ફક્ત તમારી સાથે સમાગમ કરવા જ પ્રેમનું નાટક કરતા હોય છે માટે તમારે તેની સાથે સંપૂર્ણ સબંધ રદ કરી દો.
સવાલ.હું એક પરણિત યુવતી છું મારા લગ્ન થયા ને ૧૦ વર્ષ થઈ ગયા છે અને હા મારી ઉંમર ૩૩ વર્ષ છે અને મારા પતિની ઉમર ૨૭ વર્ષ છે અને અમારા આ લગ્ન જીવનમાં એક પુત્રી પણ છે અને મારા પતિ પણ સારા છે.
પરંતુ છેલ્લા ૮ વર્ષથી મનેઅમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે અને અમે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને તેની ઉંમર ૩૨ વર્ષની છે હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે અને તે મારી સાથે વાત પણ કરતો નથી તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે.
તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો.અને હાલ તેને મારી જોડે બધા સંપર્ક તોડી નાખ્યા છે અને હવે હું તેને ભૂલી શકતી નથી.અને કોઈ કહ્યું કે એને કોઈ બીજી મહિલા સાથે પણ અફેર છે તો મારે શું કરવું તે જણાવવા વિનંતી.
જવાબ.તમે લગ્ન તમારા પતિ જોડે કર્યા છે તો તમારે પર પુરુષ વિશે વિચારવું પણ ગુણો છે.તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે.લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે.તમે કહો છો કે તમારા પતિ સારા છે.
તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું જો તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો તો તમારા લગ્ન જીવનમાં શારીરિક સુખ શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો.
તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી. તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.અને આ પર પુરુષને ભૂલવો તમારા માટે કઠિન કામ નથી અને તમારે તેને ભૂલવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખવા પડશે.
સવાલ.મારી ઉંમર 23 વર્ષની છે અને મારી ભાવિ પત્નીની ઉંમર 21 વર્ષની છે. લગ્નને હજી એકાદ વર્ષની વાર છે. મારી પહેલી મૂઝંવણ એ છે કે પહેલાં અમે ગાલે ને હોઠે ચુંબન કરતા હતા, પણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું સ્તન પર ચુંબન કરુ છું. આનાથી અમને કોઇ પ્રોબ્લેમ નથી થતો, પણ અમે ચિંતીત છીએ કે આમ કરવાથી ભવિષ્યમાં અમારા બાળકોને કે અમને કોઇ પ્રોબ્લેમ તો નહીં થાય ને?
મારી બીજી મૂંઝવણ છે કે અમે અત્યાર સુધી સેક્સ નથી માણ્યું અને હું રોજ નિયમિત વ્યાયામ કરું છું. તો શું વ્યાયામની સાથે સેક્સ માણવાથી મારી બોડી ઉપર કોઇ આડઅસર થઈ શકે? તો કૃપા કરી યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.નવપરિણીતો અને જેના ટૂંક સમયમાં લગ્ન થવાના છે તેવા યુવક-યુવતિઓએ પણ આજના ઈન્ટરનેટ યુગમાં જાતીય શિક્ષણ વૈજ્ઞાનિક સાહિત્યમાંથી કે ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટ પાસેથી મેળવવું આવશ્યક છે. કેટલીવાર જાતીય અજ્ઞાનને કારણે પતિ-પત્ની એકબીજા સાથે કોઇ ચોક્કસ ર્સ્પશ, ચુંબન કરવા માંગતા હોવા છતાં તેમ કરવામાં ગભરાટ, શરમ-સંકોચ અનુભવતા હોય છે.
જેમ કે, ઇન્દ્રિયને સ્પર્શ શકાય? સ્તન પર ચુંબન કરી શકાય અથવા ચુંબન કરવાથી ગર્ભ રહેશે? વગેરે સાહજિક અને સામાન્ય ગણાતી ક્રિયાઓ પણ અજ્ઞાનને કારણે કરતાં ડરતા હોય છે અથવા શરમ અનુભવતા હોય છે.
નવપરિણીતોને મારી સલાહ છે કે તેઓ એકબીજા સાથે પોતાની જાતીય ઇચ્છાઓ, કલ્પનાઓ, ટેવ-કુટેવ વગેરેની મુક્ત મને ચર્ચા કરે. પાર્ટનરના કયા અંગ જોવાથી કે સ્પર્શ કરવાથી કોમોત્તેજના અનુભવાય છે અને કેવી ચેષ્ટા કરે તો ઉત્તેજના અવુભવાય છે તેવી નિખાલસ ચર્ચાની આદત લગ્નજીવનની શરૂઆતથી પાડો એ ભવિષ્યના જાતીય જીવન માટે ઇચ્છનીય છે.
બાકી શરીરના કોઇ પણ ભાગ ઉપર સ્પર્શ કરવાથી, ચુંબન કરવાથી આપને આપના પાર્ટનરને કે આવનાર બાળકને, આજે કે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં થાય.
વ્યાયામ શરીર માટે ખૂબ જ જરૂરી છે પછી તે બાળક હોય, જુવાન હોય, આઘેડ ઉંમરે પહોંચતી વ્યક્તિ હોય અથવા વૃદ્ધ માણસ હોય. વ્યાયામથી શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રહે છે અને જે આખા શરીર માટે સારું તે સેક્સ માટે પણ હિતકારી જ છે. જો તમે દરરોજ બે કિલોમિટર ચાલશો તો તમને ભવિષ્યમાં નપુંસકતા આવવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે.
જે લોકો નિયમિત વ્યાયામ કરે છે તેઓ આળસુ વ્યક્તિ કરતા વધુ વખત, વધુ સારી રીતે જાતીય જીવન માણી શકતા હોય છે અને તેમના સાથીને પણ મોટે ભાગે પૂરતો જાતીય સંતોષ આપી શકતા હોય છે.
સવાલ.હમણાં જ સગાઇ થઇ છે. મારી ફિયાન્સે આમ તો બહુ સારી છે પણ એના સ્તન બહુ નાનાં છે. શું આના કારણે અમને જાતીય જીવન માણવામાં સમસ્યાનો સામનો કરવો પડશે?.
જવાબ.તમારે આ યુવતી સાથે આગળ વધવું જોઈએ કે કેમ એનો નિર્ણય વ્યક્તિગત છે પણ જ્યાં સુધી જાતીય જીવનની વાત છે ત્યાં સુધી કોઇ અંગની સાઇઝનો એની સાથે કોઇ ગાઢ સંબંધ નથી. આ વાતનો આધાર તમારી માનસિક સ્થિતિ પર છે.
એક રિસર્ચ પ્રમાણે તો જે સ્ત્રીનાં સ્તન નાનાં હોય છે તેઓ ઝડપથી ઉત્તેજિત થાય છે. જ્યાં સુધી સ્તનની સાઇઝ વધારવાની વાત છે તો સ્તનને મોટાં કરવાનો દાવો કરતી મોટાભાગની દવાઓ કોઈ જ અસર નથી કરતી. હા, એના માટે બ્રેસ્ટ-એન્લાર્જમેન્ટ માટેની સર્જરી કરાવી શકાય, પરંતુ એની ઘણી આડઅસરો હોય છે.