હું 26 વર્ષનો યુવક છું, હું મારી પત્નીને સંતુષ્ટ કરી શકતો નથી, હું શું કરું મને જણાવો?…
સવાલ.હું 22 વર્ષની ખાધેપીધે સુખી ઘરની યુવતી છું, એક વર્ષ પહેલાં મને જે છોકરો જોવા આવ્યો હતો, એ એન્જિનિયર છે, પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે. મારા માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. હું શું કરું.
જવાબ.દરેક માતા-પિતા પોતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે. ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે, તે બાબત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારાં માતા-પિતાએ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય. જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો, તો તમે તમારા વડીલોને સમજાવી લગ્ન માટે રાજી કરી શકો છો, નહીંતર તમારાં માતાપિતા જેની સાથે તમારા લગ્ન કરાવે એમાં જ તમારું હિત છે.
સવાલ.મારી ઉંમર ૧૭ વર્ષ છે. હું જે યુવકને ચાહું છું,એ સરકારી નોકરી કરે છે.અમે બંને પરસ્પર લગ્ન કરવા ઈચ્છતાં હતાં, પરંતુ મારી ઉંમર નાની હોવાને લીધે બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે પૈસાદાર હોવાથી મારા પિતાએ તે ઘર સાથે સંબંધ બાંધવાની ના પાડી, જેથી મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ સમય દરમિયાન તેના પિતા બીમાર થઈ ગયા.તેમને લગ્ન કરવાની ઉતાવળ હોવાથી એનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાં. જો કે મેં એની સાથે બોલવાનું કે મળવાનું બંધ કરી દીધું છે પણ હું એના વગર રહી શકતી નથી. હું શું કરું.
જવાબ.ભૂતકાળને યાદ કરીને રડયા કરવાથી જીવનમાં આગળ કેવી રીતે આવી શકાશે? વર્તમાનની સચ્ચાઈને સ્વીકારો અને તે યુવક ને ભૂલી જાઓ એમાં જ તમારા બંનેનું હિત છે. તમે એક વાત ન ભૂલશો કે એ હવે પરિણીત છે.તમારા લીધે એના દાંપત્યજીવનમાં તિરાડ ન પડવી જોઈએ. બીજું, હજી તમારી ઉંમર નાની છે. તમે સૌપ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો.યોગ્ય સમયે તમારા પિતા સુયોગ્ય પાત્ર મળતાં તમારાં લગ્ન કરી દેશે, એમાં જ બધાની ભલાઈ છે.
સવાલ.હું ૩૭ વર્ષની પરિણીત મહિલા છું. કોલેજમાં હતી ત્યારે એક છોકરા સાથે મેં સાત-આઠ વાર સં@ભોગ કર્યો હતો. એ સમયે તેણે નિરોધ પહેર્યું હતું. એ પછી એક પરણેલા પુરુષ સાથે મે કો-ન્ડોમના ઉપયોગ વિના આઠ-નવ વાર સંબંધ બાંધ્યો હતો. જોકે તે વીર્યસ્ખલન વખતે યોનિમાંથી ઈન્દ્રિય બહાર કાઢી લેતો હતો. લગ્ન પછી પતિ સિવાય કોઈની સાથે મેં સેક્સ નથી માણ્યું. એક મહિના પહેલા ૩૦ વર્ષના છોકરા સાથે મિત્રતા થઈ છે.
શરૂઆતમાં અમે માત્ર ફોન પર જ વાતચીત કરતાં પણ આઠ દિવસ પહેલાં એક હોટેલમાં મળ્યાં ત્યારે નિરોધ પહેરીને સંભોગ કર્યો હતો. જોકે મને મનમાં એવો ભાવ જાગ્યો કે હું મારા પતિ સાથે વિશ્વાસઘાત કરી રહી છું. એટલે તરત જ તેનાથી છૂટી પડી ગઈ હતી અને તેને ડિસ્ચાર્જ પણ યોનિમાં નહોતો કરવા દીધો. હવે મને ડર લાગે છે કે એઈડ્સ તો નહીં થાય ને કોઈ ઓળખી જાય તો શું થાય એ ડરને કારણે હું એનું પરીક્ષણ પણ નથી કરાવવા માગતી. મને યોગ્ય સલાહ આપશો.
જવાબ.જો તમે નિરોધ પહેરીને સંભોગ કર્યો હોય તો એઈડ્સ થવાની શક્યતા નથી. તમારે એઈડ્સનું ચેકિંગ કરવાની પણ કોઈ જરુર નથી.એક વાત ધ્યાનમાં રાખશો કે ભૂલેચૂકે કોઈ વાર નિરોધ પહેર્યાં વિના સંભોગ થયો પણ હોય તો કેઈએમ જેવી જનરલ હોસ્પિટલ માં નામ આપ્યા વિના માત્ર દસ રૂપિયામાં તમે એઈડ્સનું પરીક્ષણ કરાવી શકો છો. એક વસ્તુ જે થઈ ગઈ છે એને તમે હવે બદલી શકવાના નથી. એટલે એના પર અફસોસ કરવો નકામો છે.
ભવિષ્યમાં તમે જે પણ પગલું ભરો એ સમજી વિચારીને ભરજો જેનાથી તમને પાછળથી પસ્તાવો ન થાય.હમણાં મગજમાં એક જ વસ્તુ સમજીને ચાલવું કે જે કંઈ થયું એ પ્રભુની ઈચ્છા પર નિર્ધારિત હતું.એમ માનીને મન મનાવી લેવાનું કે આવું થવાનું હતું એટલે થયું. આપણે એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેવો હોય તો માલિકની મહેરબાનીની જરૃર પડે છે એમ સમજીને આગળ વધશો તો મનમાં થતી હીન ભાવનાની લાગણી ઓછી થઈ જશે.
સવાલ.હું 26 વર્ષનો યુવાન છું.તાજેતરમાં લગ્ન થયા.હું લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો પણ હવે ખબર નથી પડતી કે પત્ની સાથે સે@ક્સ કરતી વખતે હું કેમ અચાનક ઢીલો પડી ગયો હું ડિપ્રેશનમાં આવી જાઉં છું.શું હું ડૉક્ટરને બતાવું જવાબ.પુરુષોમાં આ એક સામાન્ય સમસ્યા છે. કામવાસના સમયે શિશ્નમાં તણાવનો અભાવ કે આવે કે તરત જ શિશ્ન ઢીલું પડી જવું તેને ઈરેક્ટાઈલ ડિસફંક્શન કહેવાય છે. તેનું મુખ્ય કારણ શારીરિકને બદલે માનસિક છે.પેનિસમાં ટેન્શન ન આવવાનું સૌથી મોટું કારણ ચિંતા છે. આનો ઈલાજ એ પણ છે કે તમે સે@ક્સ પહેલા ખુશ રહો અને સંપૂર્ણપણે આરામથી સૂઈ જાઓ. જો સમસ્યા હજુ પણ ચાલુ રહે તો સેક્સોલોજિસ્ટ પાસે જાઓ.