રાત્રે શારી-રિક સંબંધ બાંધતી વખતે કરી લો આ કામ, આવશે 4 ઘણી મઝા... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

રાત્રે શારી-રિક સંબંધ બાંધતી વખતે કરી લો આ કામ, આવશે 4 ઘણી મઝા…

ઘણીવાર નવા યુગલો તેમના સંબંધો વિશે વધુ સતર્ક હોય છે વૈવાહિક જીવન માણવા માંગો છો લગ્ન પછી ખોરાકની આદતો અને ખાણી -પીણીમાં વપરાતી વસ્તુઓ લગ્ન જીવન પર ખૂબ જ ઉંડી અસર કરે છે દામ્પત્ય જીવનમાં શારીરિક સંબંધોનું ખૂબ મહત્વ છે. તમને જણાવી દઈએ કે સંતોષકારક જાતીય જીવનની અપેક્ષા દરેક દંપતિને હોય છે.

સાથે જ દરેક દંપતિના મનમાં એવી ઈચ્છા પણ હોય છે કે તેઓ સે*ક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય માટે લઈ શકે. લાંબા સમય માટે શારી-રિક સંબંધોનો લાભ લેવા માટે જરૂરી છે કે દંપતિ સ્વસ્થ હોય. આ કામમાં મદદ કરી શકે છે. કેટલીક એવી વસ્તુઓનું સેવન જે શારીરિક ક્ષમતાને તો વધારે જ છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારક હોય છે. તો જાણી લો કઈ કઈ છે આ વસ્તુઓ.

Advertisement

તમને જણાવી દઈએ કે આપણે ત્યાં મોટેભાગે રાત્રે સહશયન દરમિયાન સેક્સનો આનંદ માણતા હોય છે. પરંતુ ઘણી વખત એવું થાય કે રાત્રે એવો હેવી ખોરાક લેવાને કારણે પેટમાં અકળામણ જેવું હોય છે. જેના કારણે સેક્સને સંપૂર્ણ રીતે એન્જોય કરી શકતા નથી. જો તમે નથી ઈચ્છતા કે તમારા અને તમારા પાર્ટનર વચ્ચે સેક્સ ન માણવા માટે પેટદર્દ કે ગેસ જેવી મુશ્કેલી હોય. ઘણી વખત સેક્સ માણવું હોય પરંતુ પેટમાં દુખાવાને લીધે સેક્સનો આનંદ લેવામાં લોકોને મુશ્કેલી પડતી હોય છે.

સેક્સનો ભરપૂર આનંદ માણવા માટે ભૂલથી પણ કપલોએ આવા આહારથી દૂર રહેવું જોઈએ. મૂડને ખરાબ કરતી આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.સં@ભોગ પહેલાં કોફી પીવાની ટેવ સેક્સલાઈફને કંટાળાજનક બનાવશે,ઘણાં લોકો રિલેક્સ થવા માટે કોફી પીતા હોય છે. પરંતુ સં@ભોગ પહેલાં કોફી પીવાથી શરીરમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર વધી જતું હોય છે. જે તમને આરામ કરવાથી બચાવવા ઉપરાંત શરીરમાં સેક્સની ઉત્તેજનાને પણ ઘટાડી દે છે.

Advertisement

તમારા મૂડને ઓફ કરી નાંખે છે. માનસિક ઉત્તેજનાથી દૂર રાખે છે. જો તમને ખાધા પછી કોફી પીવાની ટેવ હોય, તો તેને બદલી નાંખો, નહીં તો પછી થોડા જ સમયમાં તમારી સેકસલાઈફ કંટાળાજનક બની જાય તો કહેતા નહીં. રાત્રે ખાધા પછી બે એક કલાક પછી સં@ભોગ માણવાથી સં@ભોગનું સુખ પણ મળે છે. રાત્રે ચા કોફી પીને તુરંત સંભોગ ન માણો.આ વસ્તુઓ ખાઓ કેળામાં પોટેશિયમ અને વિટામિન બી 6 વધુ માત્રામાં જોવા મળે છે કેળાના આ તત્વો લવ-હોર્મોનની શક્તિ વધારવાનું કામ કરે છે.

લાલ-કાર્નેટીન નામનું ખૂબ જ અસરકારક તત્વ લાલ માંસમાં જોવા મળે છે પુરુષો માટે ખૂબ ફાયદાકારક તે પુરુષોના ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારવાનું કામ કરે છે તેથી લાલ માંસ ખાવાનું પણ ખૂબ ફાયદાકારક છે Phenylthalamin તત્વ ચોકલેટમાં જોવા મળે છે તેનો ઉપયોગ મૂડ સુધારે છે અને વૈવાહિક સંબંધોમાં મધુરતા લાવે છે લસણ ખાવાથી તમારું લગ્નજીવન સુધરે છે લસણનું સેવન કરવાથી અંગોમાં લોહીનું પરિભ્રમણ વધે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite