લાખ રૂપિયા અટવાઈ જતા માં મોગલ ની માનતા રાખી થોડા જ દિવસોમાં થયો એવો ચમત્કાર કે જાતે યુવક ગયો મોગલધામ..

મોગલ નું નામ લેવા થી બધા લોકો ના દુઃખ દર્દ દૂર થઇ જાય છે માં મોગલ પર લોકો ને એટલી બધી શ્રદ્ધા છે કે દૂર દૂર થી માં ના દર્શન કરવા આવતા હોય છે માં મોગલ ના પરચા પણ અપરંપાર છે.

માંની પાસે જે પણ માંગો તે માં આપતા હોય છે બસ માં મોગલ પર શ્રદ્ધા હોવી જોઈએ માતા ના પારે આવો એટલે માં બધી મનોકામના પુરી કરી દે છે મોગલ માનો મહિમા અપરંપાર છે માત્ર એટલું જ નહીં.

Advertisement

પરંતુ મા મોગલના આજ દિન સુધી લાખોની સંખ્યામાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ માં મોગલ ના પર્ચા અપરંપાર છે.

માં ના પરચા ના કિસ્સા સામે આવતા જ હોય છે હાલમાં જ એક ઘટનામા માં નો પરચો સામે આવ્યો છે જે સાંભળીને તમને પણ માં મોગલ પર શ્રદ્ધા વધી જશે કહેવામાં આવે છે કે લોકો પણ મા મોગલ પર વિશ્વાસ.

Advertisement

અને શ્રધ્ધા રાખીને મા મોગલની માનતાઓ માનવામાં આવતી હોય છે અને તમે પણ આ પરચા વિશે સાંભળીને માં મોગલ પ્રત્યે શ્રધ્ધા અને વિશ્વાસ બંધાઈ જશે એવામાં જ હાલ આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જેમાં એક યુવક એક લાખ રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

Advertisement

ત્યારે એ યુવકે મણિધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે મારા એક લાખ રૂપિયા અટવાઈ ગયા હતા અને તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કમજોર બની ગઈ હતી.

ત્યારે માં મોગલ પર શ્રદ્ધા રાખી અને માં મોગલ ને માનતા માની હતી તેથી જ માં મોગલના આશીર્વાદ લેવા અહીં આવી પહોંચ્યો છું મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને મણીધર બાપુએ યુવકને તે સમયે એક રૂપિયાની નોટ આપી હતી.

Advertisement

ત્યારબાદ યુવકે કહ્યું હતું કે તે રૂપિયાની નોટને મારી પાસે જ રાખતો આનાથી મારે ક્યારેય રૂપિયાની તકલીફ નથી પડી પરંતુ એકાવન સો રૂપિયાની માનતા માનીને ગયો હતો.

બે મહિના પછી તે યુવકના એક લાખ રૂપિયા અટવાય પડ્યા અને જે તરત પાછા આવી જતા તે ખૂબ ખુશ થઈ ગયો હતો તેથી જ તે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખીને માં મોગલ ની માનતા માની છે.

Advertisement

મણીધર બાપુએ કહ્યું કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધા કામ પાર પાડે છે અને આ કોઈ ચમત્કાર ન માનતા તમે એમાં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે સૌ ભક્તો જાણે જ છે.

Advertisement

કે કબરાઉ ધામ મા મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે મા મોગલ પર શ્રદ્ધા રાખીને મોગલ માં ની માનતા માનવામાં આવે તો મા મોગલ અવશ્ય બધી જ માનતાઓ પૂર્ણ કરે છે.

ત્યારે મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું હતું કે માં મોગલને કોઈ પણ પ્રકારના દાન ભેટ ની જરૂર નથી વધુમાં કહ્યું હતું કે એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેથી જ તો કહેવામાં આવે છે કે આ દુનિયાનો અંત આવે છે.

Advertisement

ત્યાંથી મા મોગલ ની શરૂઆત થાય છે અને એ માં મોગલ બધા ભક્તોને હંમેશા સુખી અને હસતા રાખે છે માં મોગલ કહે છે મારે તમારા ચઢવા પણ નથી જોઈતા કે નથી જોઈતા તારા શ્રી ફળ કે ચૂંદડી ખાલી મારી આગળ ઘીનો દીવો કર.

અને સાચા દિલથી મને યાદ કર પછી તારા આગળ ડુંગરા હોય પછી દરિયા હોય અને જો તારું એક આંસુડું પડે અને હું પળમાં ના પહોંચું તો મારુ નામ મોગલ નહિ આજ દિન સુધી માં મોગલના દરબારમાં આવેલા દિન દુખીયા પાછા નથી ગયા માં મોગલ આજે પણ સાક્ષાત ભગુડામાં બિરાજમાન છે.

Advertisement
Exit mobile version