વીડિયો કોલ આવતા જ યુવતીઓ કપડાં કાઢી નગ્ન થઈ જાય છે,પછી કરે છે આવા કારનામા,ચેતજો….
આજકાલ વોટ્સએપ અને ફેસબૂક દ્વારા વીડિયો કોલ કરીને મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે જેમાં તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે છે અને પછી તમારો ફોટો કે વિડિયો કેપ્ચર કરીને તેને મોર્ફ કરીને નગ્ન ફોટો કે વીડિયોમાં કન્વર્ટ કરીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે.
અને પછી પૈસા પડાવવામાં આવે છે છેડતી કરવામાં આવે છે ઘણા લોકો તેમના નગ્ન ફોટા અથવા વિડિયો જોઈને નિંદા થવાથી ડરી જાય છે અને બ્લેકમેલરને તેમની માંગણીની કિંમત ચૂકવવા માટે મજબૂર થાય છે દેશભરમાં એવા ઘણા લોકો છે.
જેઓ આ કૌભાંડનો શિકાર બન્યા છે મનીષ નામ બદલેલ છે નામના યુવાને જ્યારે વાતચીતમાં તેની આપવિતી જણાવી ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ જીં હા રાત્રિના 10થી 12 વાગ્યાના સમયે ફેસબુક મેસેન્જરમાં યુવાન પર એક સ્વરૂપવાન છોકરીનો મેસેજ આવ્યો.
યુવાન સાથે છોકરીએ થોડીક વાર વાત કરી અને યુવાનને રોમાન્સ કરવા કહ્યું યુવાનની બેદરકારી તેને જ ભારી પડી યુવાનને પોતાનો નંબર આપ્યા બાદ યુવતીએ વોટ્સએપ કોલ કર્યો જોત જોતાંમાં યુવતીએ પોતાના કપડાં ઉતારી દીધાં નગ્ન.
અવસ્થામાં દેખાતી યુવતીને જોઈને યુવાને સે-ક્સની લાલચ જાગી અને પોતાના વસ્ત્ર ઉતારી નાંખ્યા વોટ્સએપ કોલમાં બિભત્સ ચેનચાળા કરતી યુવતીએ સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ કોલ કાપી નાંખ્યો.
થોડીકવાર પછી યુવાનના ફોનમાં મેસેજ આવ્યો જેમાં તેનો બિભત્સ વીડિયો જોવા મળ્યો હવે આ ટોળકીએ પૈસાની માગ કરી પૈસા નહીં આપો તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી જો તમે પૈસા આપશો તો તમારી પાસેથી વધુ પૈસાની માગ કરાશે હની ટ્રીપ નો શિકાર બની ગયા પછી તમને ભાન થશે.
કે આ મારાથી શું થઈ ગયું તાજેતરમાં જ સુરત ગ્રામ્યના એક PSI ગુજરાતના ભાજપના નેતા અને એક સાધુનો બિભત્સ વીડિયો વાયરલ થયો હતો આ ટોળકી પૈસા કમાવવા માટે ગમે તે વ્યક્તિને હની ટ્રેપનો શિકાર બનાવે છે.
વીડિયો વાયરલ થયા બાદ સમાજ અને ઘર પરિવાર સામે તમારી શું ઈજ્જત રહેશે ઓનલાઈન ડેટીંગ એપ્લિકેશનના શોખીન જ આ હનીટ્રેપ ના શિકાર બનતા હોય છે ટિન્ડર જેવી એપ્લિકેશન પર યુવતી સાથે સુંવાળા સબંધ થઈ જતા પુરુષ અને યુવતી ફોન પર મુલાકાત કરે છે.
અને બાદમાં આ મુલાકાત રૂમ સુધી પહોંચે છે કેટલાય એવા પુરુષો છે જે પત્નીના શારી&રિક સુખથી સંતુષ્ટ નથી હોતા અથવા એકલા હોય છે એવા લોકો મજા માણવાના ચક્કરમાં ખરાબ રીતે ફસાઈ જાય છે.
એક PSI બન્યા હનીટ્રેપનો શિકાર સુરત ગ્રામ્યના એક PSIને પોતાની સે-ક્સની તીવ્ર ઈચ્છા પોતાને જ ભારે પડી અજાણી યુવતીનો વીડિયો કોલ ઉપાડીને સુરતના ગ્રામ્યના PSI જ હની ટ્રીપ નો ભોગ બન્યા ડિપાર્ટમેન્ટમાં PSIની ઈજ્જત તો ગઈ.
સાથે સાથે PSIને પોતાના બિભત્સ વીડિયોથી સમાજમાં નીચે જોવાનો વારો આવ્યો તાજેતરમાં જ વડોદરામાં એક મંદિરિના પૂજારી પણ હની ટ્રીપનો શિકાર બન્યા પૂજારીને સે-ક્સની લાલચ આપીને યુવતીએ વીડિયો બનાવી લીધો.
અને વીડિયો વાયરલ કર્યો અમદાવાદ શહેરમાં રહેતા એક વેપારીને પત્ની સાથે છૂટાછેડા થઈ જતા તે પત્ની વિનાનું જીવન જીવતા હતા ત્યારે તેઓએ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.
જેમાં તેઓની એક યુવતી સાથે મિત્રતા થઈ તેને મળ્યા બાદ તેઓ એક ફ્લેટમાં ગયા હતા જ્યાં યુવતીએ તેના કપડા ઉતાર્યા અને એટલા માં જ કેટલાક લોકો ફ્લેટમાં ઘુસી ગયા ને વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું આ ગેંગ એ 20 લાખ રૂપિયા માંગ્યા હતા.
અને વેપારીને કિડનેપ કર્યો હતો આવી સ્થિતિમાં જ્યારે પણ તમને જરૂર હોય સ્ક્રીન શોટ ચિત્રો નંબરો પૈસા મોકલવાની વિગતો રાખો કારણ કે તે તેમને ખૂબ જ ઝડપથી દૂર કરે છે અને આગળ તેમને પકડવું મુશ્કેલ બની જાય છે.
ડીસીપીએ કહ્યું કે હવે આ કૌભાંડની ફરિયાદ ઓનલાઈન જઈને પણ કરી શકાશે જે સૌથી સરળ રસ્તો છે આમાં તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર જઈને અથવા cybercrimegov.in પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો.
અને આ ફરિયાદ સંબંધિત જિલ્લાના પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને તમે તમારી ફરિયાદનું સ્ટેટસ પણ ઓનલાઈન ચેક કરી શકો છો નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો.
અનુસાર દેશમાં 2019માં સાયબર ક્રાઈમના 4,4546 અને 2018માં 28,248 કેસ નોંધાયા હતા જે એક વર્ષમાં લગભગ 64 ટકા વધ્યા હતા. 2019 માં સાયબર ક્રાઇમમાં કર્ણાટક નંબર વન ઉત્તર પ્રદેશ બીજા નંબરે મહારાષ્ટ્ર ત્રીજા નંબરે હતું.