આ દિવસે ગુજરાતમાં આવશે ભયંકર વાવાઝોડું,ગુજરાતમાં થશે વિનાશ,જાણી લો..
ક્યુબામાં તબાહી મચાવ્યા બાદ હરિકેન ઈયાન અમેરિકાના ફ્લોરિડા પહોંચી ગયું છે ફ્લોરિડામાં પશ્ચિમ કિનારે પહોંચેલા ઈયાને પ્રચંડ રૂપ ધારણ કર્યું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈયાન 27 સપ્ટેમ્બરે ક્યુબાના પશ્ચિમ કિનારે પછાડ્યો હતો.
કેરેબિયન સમુદ્રમાંથી ઉછળેલા આ વાવાઝોડાએ ક્યુબામાં તબાહી મચાવી હતી ક્યુબામાં તોફાન દરમિયાન 205 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો ભારે પવન સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો.
વાવાઝોડાની તીવ્રતાના કારણે એક કરોડથી વધુ લોકોનું જીવન પ્રભાવિત થયું હતું જેના કારણે સમગ્ર ક્યુબાની વીજળી ઠપ થઈ ગઈ હતી હવે આ વાવાઝોડું અમેરિકાના ફ્લોરિડામાં પહોંચી ગયું છે.
હવામાનશાસ્ત્રીઓને ડર છે કે હરિકેન ઇયાન 1921ના ટાર્પોન સ્પ્રિંગ્સ હરિકેન કરતાં વધુ વિનાશનું કારણ બની શકે છે આને જોતા ફ્લોરિડામાં લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ મહિનાનું બીજું લો આ દરમિયાન ગુજરાતને અનુકૂળ વાતાવરણ સાથે વરસાદ પડી શકે છે હવામાં વિભાગની આગાહી મુજબ હાલમાં ગુજરાત નજીક રાજસ્થાન પર રહેલ લો પ્રેસર ફરી ગુજરાત ઉપર આવી શકે છે.
અને ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે આગાહી મુજબ સિસ્ટમ ફરી ઉત્તર રાજસ્થાનથી ઉત્તર ગુજરાત ઉપર જોવા મળશે ત્યારબાદ બીજી સિસ્ટમ પણ નજીક પહોંચી જશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ગુજરાતના 9 ઓકટોબર પછી વરસાદનું જોર વધી શકે છે આ વર્ષનું સૌથી મોટું ડિપ્રેશન બંગાળની ખાડીમાં બન્યું છે લો પ્રેસર વેલમાર્ક લોપરેશનમાંથી ડિપ્રેશન સુધી ગયું છે.
જેની મીની વાવાઝોડું પણ આવી શકે છે યુએસ નેશનલ હરિકેન સેન્ટરે કહ્યું કે આ તોફાનના કારણે ફ્લોરિડામાં ભારે વરસાદ થઈ શકે છે ફ્લોરિડામાં એક સપ્તાહની કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.
તોફાનની અસર રાજધાની ટેમ્પા અને સેન્ટ પીટર્સબર્ગમાં વધુ જોવા મળી શકે છે ઈયાન ના કારણે લગભગ 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ઇયાન હાલમાં નેપલ્સ ફ્લોરિડાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 125 કિમી કેન્દ્રિત છે.
તે 17 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે જેમ જેમ તે ફ્લોરિડા દ્વીપકલ્પના પશ્ચિમ કિનારે પહોંચ્યું તેમ વાવાઝોડાએ પાવર આઉટેજને કારણે 10 લાખથી વધુ લોકોને અસર કરી.