હું 24 વર્ષની છું, મારા પતિએ મને દારૂ પીવડાવી મારી સાથે સે@ક્સ કર્યું છે, શું કરું..... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

હું 24 વર્ષની છું, મારા પતિએ મને દારૂ પીવડાવી મારી સાથે સે@ક્સ કર્યું છે, શું કરું…..

સવાલ.હું 16 વરસની છું 26 વરસના એક યુવક સાથે મને પ્રેમ છે મારા ઘરવાળાઓને આ સંબંધ જરા પણ પસંદ નથી કોઇ પણ સંજોગોમાં તેઓ અમારા લગ્ન કરાવી આપે તેમ નથી આ યુવક ઘરથી ભાગીને લગ્ન કરવાનું કહે છે પરંતુ હું આમ કરી શકતી નથી અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે હું તેના વગર રહી શકું તેમ નથી યોગ્ય સલાહ આપશો.

જવાબ.આમ પણ તમે હજુ સુધી સગીર છો આથી હમણા લગ્ન કરી શકો તેમ નથી આ ઉપરાંત તમારા પરિવારજનો આ લગ્ન માટે કેમ તૈયાર નથી એનો તમે ખુલાસો કર્યો નથી.

Advertisement

સવાલ.હું 18 વરસની છું માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી.

જવાબ.પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.

Advertisement

સવાલ.મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.તમને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોવાની શક્યતા છે આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે.

Advertisement

આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા ટેન્શન લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે તમે સંતુલિત આહાર લેવાનું રાખો તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.

સવાલ.મેં સે@ક્સના ઉપકરણો વિશે ઘણું સાંભળ્યું છે એ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

Advertisement

જવાબ.સે@ક્સ ઉપકરણો સે@ક્સ ટોયસ નામે પણ ઓળખાય છે વર્ષોથી તેનો ઉપયોગ થાય છે છેલ્લા કેટલાક વરસમાં તેનું મશીનીકરણ થઈ ગયું છે સિન્થેટીક અને વૈજ્ઞાાનિક દ્રષ્ટિથી માન્ય લિંગ ઉપલબ્ધ છે આ ઉપરાંત સ્ટીમ્યુલેટર વાઈબ્રેટર્સ તેમજ સે@ક્સ ઉપકરણો પણ મોજુદ છે પરંતુ આવા ઉપકરણો વાપરવા કરતા પ્રાકૃતિક રૂપે સે@ક્સ માણવું યોગ્ય છે એકલા હો તો તમે હસ્ત-મૈથુનનો સહારો લઈ શકો છો સે@ક્સ ટોયસનો ઉપયોગ ડૉક્ટરની યોગ્ય સલાહ લીધા પછી જ કરવો જોઈએ.

સવાલ.હું ૨૫ વરસની નવ પરિણીત છું છેેલ્લા છ મહિનાથી અને નિયમિત સે@ક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી.

Advertisement

જવાબ.ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે સં@ભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી પરંતુ આનો સંબંધ સફળ સે@ક્સ સાથે નથી ક્યારેક વધુ સમય સુધી હસ્ત-મૈથુન કરવાથી પણ આ અનુભવ થાય છે દર વખતે સે@ક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.

સવાલ.મારી ઉંમર 24 વર્ષની છે, હવે જ્યારે મારા પતિ હનીમૂન માટે ગોવા ગયા ત્યારે મારા પતિએ મને થોડો દારૂ પણ પીવડાવ્યો, જેથી અમે રોમાંસમાં ખૂબ મજા કરી, પરંતુ હવે ઘરે આવ્યા પછી મને સે@ક્સ કરવાની મજા નથી આવતી. શું આલ્કોહોલને કારણે છે??

Advertisement

જવાબ.પહેલી વાત માત્ર દારૂ પીવાની નથી, દારૂ પીવાથી કંઈ વધારે મજા નથી આવતી પણ ગોવાનું વાતાવરણ ઘરથી થોડું અલગ છે અને આપની હનીમૂન ટૂર હતી અને વધુ મજા આવે તે સ્વાભાવિક છે.

સવાલ.મને એક છોકરી સાથે પ્રેમ થયો છે જે અત્યારે મારી કોલેજમાં ભણે છે. ફિલ્મ જોતી વખતે અમે તેને ચુંબન કર્યું, પરંતુ તે ડરી ગઈ અને મારો પીછો કર્યો, પરંતુ મને મારા મિત્રો દ્વારા ખબર પડી કે એક કપલ વાત કરી રહ્યું હતું કે શું તે વર્જિન હશે? તમે મને ચુંબન કરવાનું કેમ બંધ કર્યું?

Advertisement

જવાબ.તમારી સમસ્યા થોડી ગૂંચવણભરી છે, ઘણીવાર એવું બને છે કે સિનેમા હોલમાં પહેલીવાર કોઈ ડરી ગયું હોય અને તેનાથી પણ વધુ કારણ કે જો તે છેલ્લી કોર્નર સીટ હોય તો આપણે આગળ પાછળ જોવામાં પણ ડરીએ છીએ.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite