ખેતર માં ગયેલી મહિલાનો પીછો કરીને સસરા અને પતિ પાછળ ગયા,મહિલા એવી અવસ્થામાં પકડાઈ કે ત્યાં જ - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

ખેતર માં ગયેલી મહિલાનો પીછો કરીને સસરા અને પતિ પાછળ ગયા,મહિલા એવી અવસ્થામાં પકડાઈ કે ત્યાં જ

આજકાલ મહિલાઓ ને બધા ખુબજ ગંદી નજરે જોતા હોય છે તેની કારણે જ દરોજ આપણને આવા દુષ્કર્મના કિસ્સાઓ સંભાળવા મળતા હોય છે પતિ પત્ની નો સબંધ ખુબજ પવિત્ર સબંધ માનવામાં આવે છે.

પરંતુ આજકલ લોકો આ સબંધ ને પારખવાનું જ ભૂલી ગયા છે અને પોતાની પત્ની સાથે દુર્વ્યવહાર કરતા હોય છે આપણે સામે પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા જેમાં પતિ પોતાની પત્ની સાથે ના કરવાનું કામ કરી બેસે છે.

Advertisement

ત્યારે હાલમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે વિગતવાર જાણીશું પત્ની ને ખુલ્લા ખેતર માં પોતાનો જીવ લઈને ભાગે છે અને પતિ પોતાના મિત્રો સાથે તેની પત્ની નો પીછો કરતો હોય છે.

તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક યુવકો એક મહિલા સાથે મારપીટ કરી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તેનો પોતાનો પતિ છે.

Advertisement

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે શનિવારે કાર્યવાહી કરી હતી અને આ કેસમાં વીડિયો બનાવનાર અને મહિલાના પતિ સહિત 6 લોકોની ધરપકડ કરી હતી આ વીડિયો અલીરાજપુર જિલ્લાના સોંડવા પોલીસ સ્ટેશનના ઉમલી ગામનો છે.

જ્યાં શુક્રવારે સાંજે કુશ લોકો ખેતરમાં એક યુવતીને માર મારી રહ્યા છે જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે એક ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી ખરેખર અલીરાજપુર જિલ્લાના સોંડવા પોલીસ સ્ટેશન હેઠળ રહેતા.

Advertisement

એક વ્યક્તિને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી આ કારણે જ્યારે તેણે તેની પત્ની અને તેના મિત્રને ખેતરમાં એકસાથે જોયા તો પતિ તેના બે મિત્રો અને માતા-પિતા સાથે ત્યાં પહોંચી ગયો.

અને માર મારવા લાગ્યો તે જ સમયે પતિના મિત્રોએ આ ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મહિલાના પતિ સાસુ અને બંને મિત્રોની ધરપકડ કરી હતી.

Advertisement

ઘટના અંગે અલીરાજપુરના એસપી મનોજ કુમાર સિંહે જણાવ્યું કે મહિલા સાથે મારપીટ કરનાર અને વીડિયો વાયરલ કરનાર તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે કાર્યવાહી કરવામાં આવશે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite