આ રીતે સેક્સને બનાવો રોચક, પાર્ટનરને મજા પડી જશે..

0
1300

સેક્સ લાઇફને આમતો ખુબજ અંગત માનવામાં આવે છે. આપણે ત્યાં મોટેભાગે આ વાતની જાહેરમાં ચર્ચા કરવાનું ટાળવામાં આવે છે. સેક્સને જો મનભરીને માનવામાં આવે તો આ પળોને ખાસ મજેદાર બનાવી શકાય છે.

સેક્સ કરવુ એ એક કળા છે જેને તમે થોડી સમજદારીથી હસ્તગત કરી શકો છો. થોડી સાવધાની રાખશો તો ગંભીર બીમારીઓથી બચી જશો અને તમારી સેક્સ લાઇફને ખુબજ રોચક બનાવી શકો છો.

એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો કે સેક્સ લાઇફને ભરપુર માણવા માટે કેટલાક ઉપાય કરવાથી જરૂરથી તમે તમારી લાઇફને ભરપુર માણી શકશો. સેક્સ લાઇફને મજેદાર કરવા માટે નીત નવી ટેકનીક અપનાવી શકો છો. હજારો લોકો પર કરવામાં આવેલા સંશોધન અનુસાર સંબંધોમાં રોમાન્સ લાવવો જરૂરી છે.

ખુલ્લા મનથી તમારા પાર્ટનર સાથે વાતચીત કરો. તમારા પાર્ટનરને નવી નવી ટેકનીક કરવા માટે પ્રોત્સાહન આપો. મનગમતી પ્રવૃત્તિમાં સાથે રહો. જેટલો બને તેટલો સમય સાથે રહો. સાથ અને સહકારથી સેક્સ લાઇફ ખુબજ રોચક બને છે. તમારા પાર્ટનરને કોઇ ગિફ્ટ આવો. સાથે સંગીત સાંભળો, હળવો બોડી મસાજ કરો.

એક વાત કાયમી યાદ રાખો સેક્સમાં બંનેની સહમતી હોવી જરૂરી છે પ્રેમમાં વિશ્વાસ વધારવા માટે એક બીજાનો સાથ ખુબજ જરૂરી છે. સેક્સમાં ક્યારેય ઉતાવળ ન કરશો. તમારા પાર્ટનરની સાથે પ્રેમથી સમય વિતાવો, આવુ કરશો તો તમારા પાર્ટનરને સતત અહેસાસ થશે કે તેને તમારી કેટલી જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here