હું 21 વર્ષનો છું, મારુ લિં@ગ પાતળું છે તેને જાડું કરવું છે મારે શું કરવું જોઇએ? મારું લિં@ગ કઠણ નથી ઢીલી જ રહે છે, તેનો ઉપાય બતાવવા વિનંતી... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

હું 21 વર્ષનો છું, મારુ લિં@ગ પાતળું છે તેને જાડું કરવું છે મારે શું કરવું જોઇએ? મારું લિં@ગ કઠણ નથી ઢીલી જ રહે છે, તેનો ઉપાય બતાવવા વિનંતી…

સવાલ.મારી ઉંમર 45 વર્ષની છે અને મારા બે બાળકો પણ છે. મને એવી લાગણી થઈ રહી છે કે હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. તાજેતરમાં જ એક કેમ્પમાં ગઈ હતી અને હું એક મહિલાને મળી. જ્યાં અમારા બન્ને વચ્ચે દોસ્તી થઈ. તેની ઉંમર 38 વર્ષ છે. ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને ખૂબ સારુ લાગ્યુ હતું.

મને નથી લાગતું કે મારા પતિ મને આવી રીતે પ્રેમ કરે છે. જે રીતે આ મહિલાએ મને કર્યો. હું હંમેશા તેના વિશે જ વિચારુ છું અને તેને ફરી ક્યારે મળું એ રાહ જોઉં છું. પ્લીઝ જણાવો મારે શું કરવું જોઈએ.

Advertisement

જવાબ.કોઈ પણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન એટલે કે લૈંગિક લાગણી પ્રત્યેનો ઝૂકાવ કોઈપણ પડાવમાં બદલી શકે છે. સરખી જાતિના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એ કોઈ અસામાન્ય વાત નથી. સૌથી પહેલા તો એ જાણવાની કોશિશ કરો કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે અને કારણ શોધવાની કોશિશ કરો. તમારે એ નિર્ણય લેવો પડશે કે તમે શું કરવા ઈચ્છો છો? તેમજ તમે જે કરવા જઈ રહ્યા છો તે નુકસાનકર્તા નથી ને. જો આ વિશે વધુ કોઈ જાણકારી ઈચ્છતા હોવ તો કોઈ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો.

સવાલ.હું અને મારા પતિ અમે બન્ને 28 વર્ષના છીએ અને અમારા લગ્નને 1 વર્ષ થયું છે. અમને કોઈ સમસ્યા નથી પણ અમે મહિનામાં એક જ વખત સે@ક્સ કરીએ છીએ. હું જાણવા માગું છું કે આ નોર્મલ છે? શું અમારે ડૉક્ટર સાથે વાત કરીને કારણ જાણવું જોઈએ?

Advertisement

જવાબ. અઠવાડિયામાં ત્રણ અથવા બે વખત સે@ક્સ કરવું નોર્મલ છે. તમે બન્નેએ સે@ક્સની આટલી ઓછી ફ્રીક્વન્સી શા માટે અને કઈ રીતે નક્કી કરી છે?

સવાલ.મારા વૈવાહિક જીવનમાં આમ તો કોઈ સમસ્યા નથી મારો પતિ સાહિલ સારું કમાય છે, સાસુ-સસરા પણ પ્રેમાળ છે અને સંયુક્ત કુટુંબમાં પણ અમે શાંતિથી રહીએ છીએ. પણ થોડા દિવસ પહેલા મેં મારી આંખ સામે અમારા ઘરમાં કંઈક એવું જોયું કે મારા સુખ-ચેન છીનવાઈ ગયા છે. જે પતિને હું દિલથી પ્રેમ કરતી હતી તેનો ચહેરો હવે મને જોવો પણ નથી ગમતો. જે જેઠાણીને હું દીદી કહીને બોલાવતી તેના પર હવે મને એવો ગુસ્સો ચઢે છે કે તેનું ખૂન કરી નાખું.

Advertisement

સવાલ.મારી ઉંમર 37 વર્ષની છે. મારા લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હતા પણ મને થોડા સમય પહેલા મારી પાડોશી ની એક મહિલા જોડે પ્રેમ સંબંધ બંધાયા હતા.અને મેં મારી પાડોશીની પત્ની સાથે પણ સે@ક્સ માન્યું છે.અને આ ઘણા સમય સુધી ચાલ્યું હતું.પણ એક મહિના થી મારી સ્ટેમિના ઓછી થતી જાય છે. સે@ક્સ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો. મહેરબાની કરી જણાવો કે, મારી આ સમસ્યાનું સમાધાન શું છે?

જવાબ.પહેલી વાત તો એ કે તમારે પત્ની હોવા છતાં તમે બીજી પત્ની જોડે કેવી રીતે સં@ભોગ કરી શકો છો, આ તમારું કામ યોગ્ય નથી ખેર જે થયું એ તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સૌથી પહેલા તો તપાસની જરુર છે. સેક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો થવાથી તમે તાણના ભોગ બની શકો છો. જોકે, આ કોમન સમસ્યા છે.

Advertisement

સે@ક્સ્યુઅલ સ્ટેમીના ઓછી હોવી એ કોઈ અતિગંભીર પરેશાની નથી. સે@ક્સ્યુઅલ એક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ, તમારુ ધ્યાન તેમજ સ્ટેમીના પણ ઘણી વાત પર આધાર રાખે છે. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમે માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોવ.

સવાલ.મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સે@ક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સે@ક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ?

Advertisement

જવાબ.તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સે@ક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી. થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સે@ક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સે@ક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.

સવાલ.મારી ઉંમર 21 વર્ષની છે. એક વર્ષ પછી મારાં લગ્ન થવાનાં છે. મારી સમસ્યા ખૂબ જ ગંભીર છે. મારુ લિંગ પાતળું છે. મારે તેને જાડું કરવું છે. તો તે માટે શું કરવું જોઇએ? બીજું, મારી ઇન્દ્રિય કઠણ નથી ઢીલી જ રહે છે, માટે તેનો ઉપાય બતાવવા વિનંતી.

Advertisement

જવાબ.સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબર બેન્ડ જેવો હોય છે. એક આંગળી નાખશો તો તે તેટલો પહોળો થશે, સંભોગ વખતે ઇન્દ્રિયની જાડાઇ જેટલો અને બાળકના જન્મ સમયે બાળકના માથા જેટલો પહોળો થશે. એનો મતલબ સ્ત્રીના જાતીય સંતોષ માટે પુરુષના ઇન્દ્રિયની જાડાઇ સાથે કોઇ જ નિસ્બત હોતો નથી. છતાં પણ જો આપને જાડાઇ વધારવી જ હોય તો તે માટે ફેટનાં ઇન્જેક્શન લઇ શકો છો, જેના માટે ચોવીસ કલાક હોસ્પિટલમાં રહેવું પડે છે, પણ આમ કરવાથી જાતીય જીવનમાં કે સંતોષમાં કોઇ જ ફરક પડતો નથી.

દરેક પુરુષની ઇન્દ્રિય મોટાભાગના સમયે ઢીલી જ હોય છે. આ અવસ્થામાં તેનું કામ માત્ર પેશાબ કરવાનું જ હોય છે, પણ જ્યારે તેમાં ઉત્તેજના આવે કે કડક થાય ત્યારે જ તેનું કામ સં@ભોગ કરવાનું રહેતું હોય છે, માટે આપને જો આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં, જાગતાં, સૂતાં કે કોઇપણ અવસ્થામાં એક વાર પણ પૂરેપૂરી ઉત્તેજના આવી હોય તો કોઇ જ ચિંતા કરવા જેવું નથી અને કોઇ જ સારવાર.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite