અમાસમાં કરો આ ઉપાય 100 ટકા પરિણામ મળશે.

0
296

આપણે બધા જાણીએ છીએ જેના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય સાંસારિક જીવનમાં મુશ્કેલીઓ પડતી હોય છે. ઘણા આ પ્રકારના દુઃખ કલેશ થી ભરેલું આપણું જીવન નુ અંતર થી ભરેલી રહે છે જેમાં સુખ દુખ આવતા જ રહેતા હોય છે એક પછી એક સમસ્યા નો ઘેરાવો થતો રહે છે.

એક પછી એક મુશ્કેલી આવતી રહે છે ક્યારેક તો એવું લાગે કે જાણે આપણે જ ચક્રવ્યુહમાં ફસાઈ ગયા છીએ રાત્રે ઊંઘ પણ નથી આવતી જાણે કે આપણે કોઈ કર્ઝ માં બંધ થઈ ગયેલા હોય એવું લાગે કોઈ મનો કામના કાપોદ્રાના થતી હોય બંધાયેલું હોય એવું લાગે અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલા હોય ત્યારે મન બેચેન રહે છે.

કોઈપણ દુઃખ ક્લેશ કર્જમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ?આ અમાવસ્યાના દિવસે ખાસ ઉપાય છે જે હોય ત્યારે આપને જણાવવાનું કે આ ઉપાય બહુ જ નાનો અને સરળ છે કોઈ પોસાય કોઈ મોંઘોદાટ જેવું નથી આ ઉપાય છે સૌપ્રથમ એક શ્રીફળ લઈને ભગવાન પર આ ચઢાવીએ છીએ.તેના ઉપર છોતરા હોય છે તેને ઉખેડી નાંખવા બાદ તેમાં ત્રણ આંખો જોવા મળે છે.

આ ત્રણ આંખો ને ખોલી લેવાની હોય છે એટલે કે એને કોઈ પણ સાધન થી સુંઢીયા થી પછી એ આંખો ખોલી અને તેમાં શ્રીફળ માંથી પાણી કાઢી લેવાનું હોય છે. પાણી કાઢી ને આ શ્રીફળને તૈયાર રાખો. હવે તેમાં આપણે ઘઉંનો લોટ ખાંડ તથા થી અને કાળા તલ શનિદેવના કારક છે કે સૂર્યનારાયણ નું કારક છે ખાંડ એ પણ સૂર્યનારાયણ નું કારક છે તથા લોટ કે મંગળનું કારક છે.

આ બધું મિક્સ કરી દેવાનું અને તેને મિક્સ કરીને આ શ્રીફળ માં એટલે કે આપણે શ્રીફળ માં ક્યાં ના પાડી દીધા તે તેના દ્વારા તેની અંદર આ લોટનો કાણું પૂરી દેવાનું છે ધીમે ધીમે કોઈપણ સાધનથી તૈયાર છે કે કોઈપણ વસ્તુથી થઈ છે એમાં આખુ ના લોટ નું બધું ગુરુ જે આંખ આ શ્રી ફળ માં સમય એ રીતના કરી દેવાનું છે ધીરે ધીરે આંખું બધું આ બધું અંદર ભરી દેવાનું છે. હવે આ બંધ તો મસાલો શ્રીફળના થઈ ગયો છે.

હવે હાથમાં લઈને પ્રભુ ને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમારા સર્વે દુઃખ મટાડે ,બુરી શક્તિ માંથી મુક્તિ પ્રાપ્ત થાય અમારા સૌ ગ્રહ નડતર દૂર થાય અમારા શાંત થાય. એવી પ્રાર્થના કરીને આશરે કરીને કોઇપણ પીપળાના વૃક્ષ એ કોઈપણ ઝાડવા નીચે થોડીક જમીન ખોદીને અને આ શ્રીફળ ની આંખો ઉપર એક છે આપણે પૂરું થયું છે એ આંખો ઉપર રહે એ રીતના એ જમીનમાં દાટી દેવાનું છે.

ધીરે ધીરે આ સમયમાં આવી જશે અને રોજ કીડીઓ આ શ્રીફળ થી અંદર પુરો લોટ કાળા તલ શ્રીફળ લગભગ પંદર દિવસ કે મહિનો દિવસ સુધી કેદીઓનું ભોજન મળશે ત્યાં સુધીમાં આ મહિના દિવસમાં તમારા જીવનમાં ઘણો ફેર જણાશે સો ટકાની વાત છે એક વાર જરૂર ટ્રાય કરીને જોજો આવતી અમાસ સુધી માં તમારા જીવનમાં થોડો ફેરફાર તો જરૂર થઈ ગયો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here