બહુચરાજી મંદિર નો ઇતિહાસ..

0
394

બહુચરાજી તરીકે ઓળખવામાં આવતો પવિત્ર યાત્રાધામ ગુજરાતમાં બેચરાજી જિલ્લામાં બહુચરાજી ખાતે આવેલું છે. બહુચરાજી માતા ને બાલા ત્રિપુર સુંદરી ના નામે ઓળખવામાં આવે છે.

આ મંદિરના ઈતિહાસ થી વાત કરીએ તો બહુચરાજી માતાનું મંદિર બેચરાજી શહેરમાં મધ્યમ માં આવેલું છે. મંદિર અને કિલ્લાનું નિર્માણ માનાજીરાવ ગાયકવાડ સવંત ૧૮૮૩માં અથવા 1839માં કરવામાં આવ્યું હતું.

હિન્દી ની જાળવણી માટે રૂપિયા 10500 નજીકના ગામ વાળાઓને ચૂકવવામાં આવતા હતા. આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે ચેબિયા રેલવેનું વિસ્તરણ બહુચરાજી સુધી કરાવ્યું હતું. કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા પણ વીસ દ્વારા કરવામાં આવ્યો.

આ ઉપરાંત શાંત કપિલદેવે વરખડી મંદિરનું નિર્માણ કર્યું. દરેક પૂનમની રાત્રી એ અને આસો સુદ આઠમ ચૈત્ર સુદ આઠમના રોજ ગાર્ડ ઓફ તરીકે સલામી આપવામાં આવે છે.

ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો બહુચર માતા એ એક ચારણ ના પુત્રી હતા. તેમની બહેન સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બાપિયા આ નામના લુટારુઓએ એમના પર હુમલો કર્યો. ચારણો ની પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુઓનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલા લેખે દુશ્મનની શરણે જવાને બદલે જાતેજ પોતાનો જીવ કાઢી આપે છે.

આ પરંપરાને ત્રાગું કહે છે. ચારણનો નવી હટાવવું તેને ઘોર પાપ માનવામાં આવે છે. અને પોતાના સ્તન જાતે જ વાઢી નાખ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here