ભૂલથી પણ બીજા પાસે ક્યારેય ન માગો આ વસ્તુઓ,નહીં તો મુશ્કેલીઓ નો પહાડ તૂટી પડશે જાણો…

0
80

કોઈ પણ ધર્મ કેમ ન હોય તમામે એનર્જી એટલે કે ઉર્જાને સ્વીકાર કર્યો છે. પોઝીટીવ અને નેગેટીવ એનર્જી આપણા જીવનમાં અસર કરતી હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આ વિષય પર વિસ્તારથી સમજાવવામાં આવ્યુ છે. કેટલીક એવી વસ્તુઓ છે જેને ક્યારેય બીજાને આપવી ન જોઈએ કે કોઇની વાપરેલી વસ્તુઓ માગવી ન જોઈએ કેમકે આવુ કરવાથી એનર્જી આપણી અંદર વાસ કરે છે અને મુશ્કેલીઓ તુટી પડે છે.

કલમ

આપણે કેટલીક વખત સામાન્ય લાગતી પેન વાપરવા માટે લઈએ છીએ પણ પછી તેને પરત કરતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઇની કલમ લો પછી તરત જ પાછી આપી દો નહીંતો જીવનમાં આર્થિક સમસ્યાઓ ઘેરી લેશે. પૈસાનું નુકસાન થવા લાગશે.

કપડા

કોઈ બીજાના કપડા લેશો કે પહેરશો નહી આવુ કરશો તો તેની એનર્જી તમારામાં આવી જશે ભૂલથી પણ બીજાના કપડા ન પહેરશો જે દુર્ભાગ્ય લઈને તમારી પાસે આવે .  .છે. તમારા બનેલા કામ બગાડી દેશે આથી ક્યારેય કોઈના વાપરેલા કપડા પહેરશો નહી. માનસિક તણાવ અને મુશ્કેલીઓ વધે તેવુ ક્યારેય કરશો નહી.

શંખ

વાસ્તુશાસ્ત્ર અનુસાર શંખ દેવી લક્ષ્મીનું પ્રતિક છે. શંખ કોઇને આપશો પણ નહી અને કોઈ પાસેથી લેશો પણ નહી. માન્યતા છે કે તમે કોઈને શંખ આપો તો જીવનમાં રહેલી સંપત્તિ તેને આપી દો છો. આવુ કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થશે. આથી ભૂલથી પણ લક્ષ્મીજીને નારાજ ન કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here