બોલિવૂડમાં ખાનના જમાના ગયા, સૌથી વધુ કમાણી કરતો આ એક્ટ્રેસનો વિશ્વમાં 6 ક્રમે જાણીને તમે પણ ચોંકી જશો..

0
130

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર વર્ષમાં વધારે ફિલ્મો જ નહી વધારે કમાણી પણ કરે છે. બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે હાલમાં દુનિયાભરમાં સૌથી વધારે કમાણી કરનાર એક્ટર્સ-નું લિસ્ટ જાહેર કર્યુ છે જેમાં અક્ષય કુમાર સૌથી વધારે કમાણી કરનાર એક્ટર બન્યો છે. ફૉર્બ્સની યાદીમાં અક્ષય સૌથી આગળધ રૉક વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટરત્રણેય ખાનને છોડ્યા પાછળ

ત્રણેય ખાન કરતા આગળ અક્ષય ફોર્બ્સના લિસ્ટ -અનુસાર અક્ષય કુમારે આ વર્ષે 362 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પહેલી વાર એવુ થયુ છે કે આખા વર્ષમાં માત્ર અક્ષયની જ ફિલ્મ લક્ષ્મી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. દુનિયાભરમાં એક્ટર્સની કમાણીની લિસ્ટમાં અક્ષય છઠ્ઠા નંબર પર છે.

સલમાન પણ પાછળ સુપરસ્ટાર સલમાન ખાન આ- લિસ્ટમાં બીજા નંબર પર છે. આ વર્ષે સલમાનની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ. સલમાનની રાધે ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે તે રિલીઝ થઇ શકી નહી. સુત્રો અનુસાર સલમાને બિગબોસ શૉ હોસ્ટ કરવા માટે તગડી ફી વસૂલ કરી છે

શાહરૂખ સલમાનથી પણ પાછળ શાહરૂખ ખાનનું -નામ દુનિયાના સૌથી અમિર વ્યક્તિઓમાં ગણવામાં આવે છે. જો કે છેલ્લા 2 વર્ષોથી તેની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ. જો કે તેના પ્રોડક્શન હાઉસે કેટલીક ફિલ્મો અને વૅબ સિરીઝ પ્રોડ્યુસ કરી છે. હાલમાં જ શાહરૂખે પઠાણ ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધી છે.

આમિર ખાન છેલ્લા નંબરે આમિર ખાન સામાન્ય રીતે વર્ષમાં એક -જ ફિલ્મ કરે છે અને આ વર્ષમાં આમિરની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ. જો કે આમિરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ શરૂ થઇ ગઇ છે. લાલ સિંહ ચઢ્ઢા હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે.

સૌથી ઉપર છે ધ રૉક ધ રૉકના નામથી પ્રખ્યાત- ડ્વેન જોનસન ફોર્બ્સની લિસ્ટમાં સૌથી ઉપર છે. તેમણે વર્ષ 2020માં 87.5 મિલીયન ડૉલરની કમાણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here