હું 18 વર્ષનો યુવક છું, મે મારી ગર્લફ્રેન્ડ સાથે સે@ક્સ કર્યું હતું, મારી ગર્લફ્રેન્ડે અન્ડરવિયર પહેરી રાખી હતી, શું તે પ્રેગ્નન્ટ થઈ શકે છે?... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

હું 18 વર્ષનો યુવક છું, મે મારી ગર્લફ્રેન્ડ સાથે સે@ક્સ કર્યું હતું, મારી ગર્લફ્રેન્ડે અન્ડરવિયર પહેરી રાખી હતી, શું તે પ્રેગ્નન્ટ થઈ શકે છે?…

સવાલ.હું 23 વર્ષની યુવતી છું. મારો અભ્યાસ હમણાં જ પૂર્ણ થયો છે. મારું મિત્રવર્તુળ બહુ મર્યાદિત છે અને અંગત કહેવાય એવી કોઇ નજીકની મિત્ર પણ નથી. મારા બે મહિના પછી લગ્ન છે પણ મને લગ્નની પહેલી રાત વિશે કોઇ જ માહિતી નથી. આ કારણે લગ્ન વિશે વિચારીને મને બહુ ડર લાગે છે. મારો આ ડર દૂર કરવા માટે શું કરવું જોઇએ?.

જવાબ.લગ્ન પહેલાં જાતીય જીવન વિશે સામાન્ય સમજણ હોવી જરૂરી છે. જો એ ન હોય તો લગ્નજીવનની શરૂઆતમાં જ સમસ્યા ઊભી થઇ શકે છે. આજની યુવા પેઢી પ્રમાણમાં સ્માર્ટ હોય છે અને મોટેભાગે એને જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ. જો તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સચોટ વૈજ્ઞાનિક માહિતી આપનારાં પુસ્તકો વાંચો.

Advertisement

આ વિષયની માહિતી મેળવવા માટે સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. આવાંઆવ ને મળવા વાદળી વાદળા. પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચે લાગણીનો તંતુ રચાય એ માટે પ્રયાસ કરો. લગ્ન વિશેનો ડર મનમાંથી કાઢી નાખો.

જો તમારે આ લગ્ન પછી જાતીય જીવન અને ફેમિલી પ્લાનિંગ વિશે સાચું અને નક્કર માર્ગદર્શન જોઇતું હોય તો તમે કોઇ સારા ડોક્ટરની મદદ લઇ શકો છો. યોગ્ય ડોક્ટર કાઉન્સિલિંગ કરીને તમને મૂંઝવતા તમામ સવાલોનો ઉકેલ આપી શકશે અને લગ્ન વિશેનો તમારો ડર દૂર કરી શકશે.

Advertisement

સવાલ.હું 32 વરસની પરિણીતા છું. મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે. તેમને ઘરે આવતા રોજ મોડું થાય છે. રવિવારે પણ ઓફિસે જાય છે. આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું. ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. મારા પતિને હું સમજાવી ચૂકી છું, પરંતુ કોઈ ફેર પડયો નથી. આના કારણે હું ડિપ્રેશનનો ભોગ બની છું.

જવાબ.પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને આનંદપૂર્વક મળો જેથી તેમનો આખા દિવસનો થાક દૂર થઈ જાય. તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે. શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે. જો આમ છતાં તમને બહુ શંકા રહેતી હોય તો તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો.

Advertisement

ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે? શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે? એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો. તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે. જો તમારા પતિ પોતાના કામનું દબાણ ઘટાડવા ઓફિસમાં વધારે સમય પસાર કરતા હોય તો આ વાતનું વતેસર કરવાની જરૂર નથી.

Advertisement

સવાલ.હું 28 વર્ષનો યુવક છું. મારા હજી લગ્ન નથી થયા પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે શારીરિક રીતે સક્રિય છું. મારી સમસ્યા એ છે કે મને લાગે છે કે શારી-રિક સંબંધ બાંધ્યા પછી મને માથાનો દુખાવો થાય છે. આવું થવા માટે શું કારણ જવાબદાર હશે?.

જવાબ.તમારી સમસ્યા થોડી અલગ છે, પણ આવું ક્યારેક થઇ શકે છે. જાતીય સંબંધ બાંધ્યા પછી ઘણા લોકો માથું દુખવાની ફરિયાદ કરે છે. એને પોસ્ટ-કોએટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે અને દુખાવો થાય છે.

Advertisement

જો એવું હોય તો તમે ડોક્ટરની સલાહ પ્રમાણે પેઇનકિલર લઇ શકો છો.આ પરિસ્થિતિ માટે ક્યારેક માનસિક સ્થિતિ પણ જવાબદાર હોઇ શકે છે. ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી જો તમારા મનમાં તમે જે કરી રહ્યા છો એ ખોટું અથવા તો ગંદું છે એવું માનતા હશો તો એની માનસિક આડઅસર પણ માથાના દુખાવામાં કારણભૂત બની શકે છે.

વ્યક્તિ જાતીય સંતોષ મેળવ્યા પછી તેણે કંઈક ખોટું કર્યું છે એવી લાગણી અનુભવતી હોય ત્યારે પણ આવું થઈ શકે છે.જો આવી કોઈ માન્યતાઓ ધરાવતા હો તો એ દૂર કરવી જરૂરી છે.

Advertisement

જો એવું ન હોય તો કોઈ સારા ન્યુરોલોજિસ્ટને બતાવીને જરૂર પડે તો મગજનું સ્કેનિંગ કરાવી લેવું હિતાવહ છે. એના આધારે તમારું યોગ્ય નિદાન અને સારવાર કરવાની દિશા મળશે. જો કોઇ શારીરિક સમસ્યા હશે તો સમયસર નિદાન થવાથી સારવાર માટે સમય પણ મળશે.

સવાલ.હું ૧૮ વર્ષનો છું અને મારી ગર્લફ્રેન્ડની ઉંમર પણ ૧૮ વર્ષ છે. અમે એક અઠવાડિયા પહેલાં સે@ક્સ કર્યું હતું. મારી ગર્લફ્રેન્ડે અન્ડરવિયર પહેરી રાખી હતી, પરંતુ હું સંપૂર્ણપણે વસ્ત્રહીન અવસ્થામાં હતો. તેના 16 માર્ચ થી પિરિયડ શરૂ થવાના હતા, પરંતુ મેન્સ્ટ્રુએટિંગ શરૂ થવાના છે એવા કોઈ સંકેત જ તેને મળ્યા નથી. શું તે પ્રેગ્નન્ટ હોય શકે?

Advertisement

જવાબ.સ્પર્મ્સ ખૂબ જ વર્સેટાઈલ છે. વજાઈનાની આસપાસ પેનિસ ટચ થયું હોય તો ચાન્સીસ છે. યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવો. કોઈ જાતના વિલંબ કર્યા વિના ગાયનેકોલોજિસ્ટને મળો.

સવાલ.હું એક 26 વર્ષીય યુવક છું. મારા લગ્ન નવેમ્બરમાં થવાના છે. મેં અત્યાર સુધી ક્યારેય કોઈ યુવતી સાથે સે@ક્સ નથી કર્યું. માટે થોડી ચિંતા સતાવે છે કે લગ્નની સુહાગરાતના દિવસે મારી પત્ની સાથે કેવી રીતે વાતની શરૂઆત કરું? મહેરબાની કરીને મને જણાવો કે ફર્સ્ટ નાઈટે મારે પત્ની સાથે કયા પ્રકારે વ્યવહાર કરવો જોઈએ અને સે@ક્સ સંબંધિત કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ?

Advertisement

જવાબ.સે@ક્સ સંબંધ દરમિયાન કો-ન્ડોમનો ચોક્કસ ઉપયોગ કરો. કારણકે સુરક્ષિતરીતે સે@ક્સ સંબંધ રાખવા જરૂરી છે. કો-ન્ડોમના ઉપયોગથી અનિચ્છિનિય પ્રેગ્નેન્સી અને કોઈપણ પ્રકારના યૌન સંક્રમણથી બચી શકાય છે.

મિત્રોના પ્રેશરમાં આવીને લગ્નની પહેલી રાત્રે વ્યસન કરવું જોઈએ નહીં, કારણકે આવું કરવાથી પાર્ટનર દુ:ખી થઈ શકે છે.જો પહેલી વખતમાં સે@ક્સ સંબંધોમાં સંતોષ ના મળે તો દુ:ખી ના થશો. સે@ક્સ ક્રિયા ત્યારે જ આનંદ આપે છે જ્યારે બંને પાર્ટનર્સ એકબીજા સાથે સુરક્ષિત અને આરામદાયક હોય.

Advertisement

જો પહેલીવખતમાં સે@ક્સ ક્રિયામાં સફળતા ના મળે તો દુ:ખી થશો નહીં. આ તો માત્ર એક શરૂઆત છે. સુહાગરાતમાં ધીરજ રાખવી પણ જરૂરી છે. જો પત્ની સે@ક્સ માટે તૈયાર નથી તો સંબંધ બનાવવા માટે દબાણ કરશો નહીં.

કારણકે દબાણમાં જે સંબંધ બનાવવામાં આવે તેમાં ખુશી મળતી નથી. એકબીજા પ્રત્યે પ્રેમ રાખશો તો જ સે@ક્સ સંબંધ સારા રહેશે.પહેલી વખત રૂમમાં સુહાગરાત વખતે પાર્ટનર સાથે રોમાંચક અનુભવ થાય છે પણ ત્યારે ધૈર્ય રાખવું જરૂરી છે.

Advertisement

ઈન્ટિમિટ સંબંધો પહેલા જે અહેસાસ થાય છે તે સારો અને પોઝિટિવ હોવો જોઈએ. પ્રેમનો પહેલો અહેસાસ સારા મનથી ખુશ હોવો જોઈએ. સાથે-સાથે રોમેન્ટિક થવું પણ ખૂબ જરૂરી છે. સે@ક્સ સંબંધ મધુર સંગીત જેવા હોય છે કે જેનો ધીરે-ધીરે આનંદ મળે છે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite