ગાયને રોટલી ખવડાવો ત્યારે અમુક ખાસ વાતો નું ધ્યાન રાખવું જોઈએ નહીંતર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અશુભ કહેવાય છે. અને જો તમે તમારા ઘરમાં હંમેશા માટે દરિદ્રતા અને દુઃખ જ રહે છે અને બીજી વાત સાથે જણાવશો કે જ્યારે તમે ગાય માતા ને રોટલી ખવડાવો તો તે સમયે તમે મંત્ર જણાવશો તે મંત્ર જરૂર બોલજો.
ગાયને રોટલી ખવડાવો તેના પછી તમે ગાયો પર હાથ ફેરવતા તમે આ મંત્ર બોલવો પડશે જો તમે આ મંત્ર બોલશો તો તમારા મનનું જે પણ ધાર્યું છે બધું જ પૂરું થાય. આનંદ મંત્ર માં જેટલો ચમત્કાર અને તાકાત છે તેનાથી બધા જ રોગ નાશ પામે છે.
એટલા માટે આ મંત્ર જરૂર તમે ગાયને રોટલી ખવડાવતા સમય જરૂરથી બોલજો. આપણે ત્યાં કોઇપણ શુભ કાર્ય કરતી પહેલા ગાયને રોટલી અને ખાવાનું કાઢવામાં આવે છે પણ તમારી એક નાની અમથી ભૂલ પણ તમારા બધા જ પુણ્ય ના ફળ ને નષ્ટ કરી શકે છે.
જાણકારી માટે જણાવી દઈએ પુરાણ અનુસાર ધરતી પર રહેલી ગાય એવું કશું છે જેમાં બધા જ દેવી-દેવતાઓ નો વાસ હોય છે. માટે ગાયનું સમાજમાં ઘણુ મહત્વ રહેલું છે અને જણાવી દઈએ કે ગાય ના દૂધ સિવાય છાણ અને ગૌમુત્ર જંતુનાશક ગુણો હોય છે તેના નાશ થાય છે.
ગાયને રોટલી ખવડાવવાથી થતા ફાયદા ની સાથે સાથે એ પણ જણાવવા ગાયને રોટલી ખવડાવતા સમયે કઈ વાતનો ધ્યાન રાખવું જોઈએ અને ગાયને રોટલી ખવડાવો છો તો ત્યારે તેના પર હાથ ફેરવતા સમયે આ મંત્ર જરૂર બોલજો. મિત્રો એ વાત તો તમે જાણો છો કે ગાયને પ્રાચીન સમયથી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
કરણા ઈને નહીં ખબર હોય કે જો તમે ગાયને રોટલી ખવડાવો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી. શાસ્ત્રાનુસાર ગાયની સેવા નિસ્વાર્થ ભાવથી કરવી જોઈએ. ગાયની સેવા કે પૂજા કરવામાં આવે છે તે ઘર માં ખુશાલી થવાની સાથે સાથે કોઈ પણ વસ્તુની અછત રહી નથી શકતી. આ જ કારણ છે કે પ્રાચીન કાળથી આ પરંપરા રહી છે.
આ પરંપરાનું પાલન આજે પણ થાય છે. ગાય ગાય માટે તાજી રોટલી બનાવીને મૂકીએ છીએ પણ થોડા સમયે ખવડાવી નથી શકતા અને આપણે એ રોટલી ને ગાયને પછીથી ખવડાવીએ છીએ અને ત્યાં સુધીમાં તો એ રોટલી વાસી થઈ જાય છે. અને ગાયને વાસી રોટલી ખવડાવી ના જોઈએ. જો તમે આવું કરો છો તો આવી આદત છોડી દો. અને ગાય નું અપમાન થાય ત્યાં ક્યારે પણ ઉન્નતિ થતી નથી.