નવા વર્ષમાં ઘરના મુખ્ય દ્વાર પર આ કાર્ય શુભ ચિન્હ જરૂર કરો.

0
150

આપણે સવારે વહેલા ઊઠીને ઈશ્વર સ્મરણ કરીને નાની કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરના દ્વાર ખોલીને ઈશ્વરની આરાધના કરીએ છીએ. પૂજા કરીએ છીએ ઈશ્વર ને આપણે બનાવીએ આજી કરીએ છીએ કે જેથી આપણા જીવનમાં મંગલ રહે પૂજા બે પ્રકારે થાય છે.

શારીરિક પૂજા અને માનસિક પૂજા જે આપણે ઈશ્વરની સામે તિથિ ભોજન કરીએ છીએ આપણા શરીરથી પૂજા કરીએ છીએ તેને શારીરિક પૂજા કહેવાય છે અને માનસિક પૂજા એટલે કે આપણે ઈશ્વર ભક્તિ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ કેમ મનમાં જ ભગવાનની આરાધના કરીએ છીએ ભગવાનને આસન આપીએ છીએ ભોગ ધરીએ છીએ.

ભગવાનની સામે આપણે જાણે કે બેઠા છીએ એવું ભાવ જે રાખીએ છીએ ને માનસિક પૂજા કહેવાય છે. શારીરિક પૂજા માનસિક પૂજાની સાથે જોડાય તો જ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે એટલે માત્ર શારીરિક પૂજાથી પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત થતું નથી મિત્રો આ દૂર થઈ આપની ડેલી પૂજાની વાત છે.

ઉત્તમ દ્વાર કહેવાય છે અથવા તો જે ઘરનો મોભી તરીકે પણ ઓળખાય છે એ છે આપણા ઘરનો જે મુખ્ય દરવાજો ત્યાં શું કરવું જોઈએ કે જેથી આપણા જીવનમાં સુખ તાપ પ્રદાન થતી રહે? પૂજાપાઠ આપણે કરીએ છીએ એ વાત અલગ છે.

પરંતુ ઘરનો મુખ્ય દરવાજો પણ સુંદર સજાવવો જોઈએ સુંદર રીતે ભગવાન ના નામથી અંકિત કરવું જોઈએ જેથી આપણા ઘરમાં પોઝિટિવ એનર્જી સકારાત્મક એનર્જીનો સતત પ્રવેશ થતો રહે. ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મી જેવા કે લક્ષ્મી પગલા તથા આદિ ચિહ્નો ખૂબ મનાય છે.

આ ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા પર તોરણ બાંધવા જોઈએ.ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ ના પાંદડા અથવા આંબાનાં પાંદડાં ના તોરણ બાંધવા જોઈએ. આમ કરવાથી પણ ઘરમાં સુખદા નું આગમન થાય છે. આ ઉપરાંત ઘરના મુખ્ય દ્વાર પર હાથી ના ચિહ્નો પણ લગાવી શકાય.

આથી ગણપતિ બાપાની કૃપા પ્રાપ્ત થાય છે. શુભ મંગલ ઘરમાં નિવાસ કરે છે મિત્રો હમણાં થોડા દિવસોમાં નવા વર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે 2021 ની સાલ આવી રહી છે ત્યારે આપણે ઘરના મુખ્ય દ્વાર શુભ આગમન થાય આખું વર્ષ સુધી રહે એ માટે ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ લગાડીને સાથીયા પુરવા જોઈએ.

આ ઉપરાંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા આ પ્રકૃતિની કૃપા પ્રાપ્ત કરવા માટે શુભ જળ નો છટકાવ જરૂર કરવો જોઈએ. મિત્રો આપણા ઘરના મુખ્ય દરવાજા પર શુભ લાભ હંમેશા અંકિત થયેલું હોવું જોઈએ લખે લો જોઈએ અથવા બજારમાંથી સ્ટીકર મળે છે તે પણ લગાડી શકાય છે.

આ ઉપરાંત ગણપતિ નો ફોટો કે મૂર્તિ મેન ગેટની આગળ અને પાછળ બંને સાઇડ લગાડેલા હોવા જોઈએ અને શંખ ચક્ર ગદા પદ્મ ના નિશાન પણ શુભ મનાય છે આમ કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ સમાપ્ત થાય છે તથા ઘરમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

વૈભવની પ્રાપ્તિ થાય છે ઘરના મુખ્ય દરવાજા પર ચિહ્નો લગાડવાથી આપણા ઘરમાં નેગેટિવ એનર્જી નકારાત્મક એનર્જી આવી શકતી નથી અને આમ બીજો કોઈ આપણે ઘરે આવે મહેમાન આવે ને ત્યારે તે શુભ ચિહ્નો જોઈને દર્શન કરીને એમનું મન પણ પવિત્ર થઇ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here