મારા મોટા મોટા સ્તન ના કારણે છોકરાઓ રોજ મારી જોડે મસ્તી કરતા એક દિવસ તો - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

મારા મોટા મોટા સ્તન ના કારણે છોકરાઓ રોજ મારી જોડે મસ્તી કરતા એક દિવસ તો

સવાલ.હું 42 વર્ષનો પુરુષ છું અને મારી પત્નીની વય 35 વર્ષની છે મારે એક દીકરી છે જે 12 વર્ષની થઇ ગઇ છે મારી સાળીને હમણાં દીકરો આવ્યો છે તો હવે મારી પત્ની પણ બીજા બાળક માટે અને ખાસ કરીને દીકરા માટે જીતકરે છે.

તેની આ જીદને કારણે અમે એક વાર તો એબોર્શન કરાવી ચૂક્યાં છીએ પણ વારેઘડીએ એમ કરવું નથી શું ટેસ્ટ-ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટ કરાવીએ તો એનાથી ગર્ભની જાતિ નિશ્ચિત થઈ શકે?

Advertisement

ડૉક્ટરનું કહેવું છે કે ટેસ્ટ-ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટમાં બે-અઢી લાખનો ખર્ચ થાય અને એ પછી પણ દીકરાની કોઈ ગેરન્ટી નથી આપતા આટલો ખર્ચ અમે કરી શકીએ એમ નથી મારે શું કરવું જોઇએ?એક પુરુષ (સુરત)

જવાબ.સૌથી પહેલાં તો બીજા બાળક માટેનું તમારું જે કારણ છે એ અત્યંત બાલિશ છે તમે તમારી પત્નીનું નામ આગળ કરો છો પણ ઊંડે-ઊંડે તમારી જાતને પહેલાં પૂછી જુઓ કે તમે શું ચાહો છો?સંતાનોનો ઉછેર અને શિક્ષણની જવાબદારી તમારી રહેવાની છે.

Advertisement

શું તમે એ માટે તૈયાર છો?એક વાત સમજી લો કે દીકરો અને દીકરી એ બન્ને જેન્ડર માટે જવાબદાર પુરુષ માત્ર છે અને એના માટે હેરાનગતિ મહિલાઓએ ભોગવવી પડે છે તમે દીકરાની આશામાં ગર્ભપાત કરાવતાં રહેશો તો તમારી પત્નીનું સ્વાસ્થ્ય જ કથળશે.

એટલું જ નહીં આ ગેરકાનૂની છે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ જે યુગલોને કુદરતી રીતે ગર્ભધારણ ન થતું હોય તેમના માટે છે એ પ્રક્રિયા દીકરો મેળવવા માટે કરવી એ પત્ની પર એક પ્રકારનો અત્યાચાર જ કહેવાય જો તમારા પત્ની પણ આ માટે આગ્રહ કરતા હોય તો એને પ્રેમથી અને ક્યારેય કડક અભિગમ અપનાવીને સમજાવવા જોઇએ.

Advertisement

અગત્યની વાત એ પણ છે કે તમારે દેખાદેખીમાં સંતાન પ્લાન કરવાને બદલે તમારી આર્થિક પરિસ્થિતિ અને શારીરિક સંજોગોને પણ ધ્યાનમાં રાખવાં જોઈએ એક તરફ તમે કહો છો કે આર્થિક રીતે એટલી પહોંચ નથી.

તો બીજા સંતાનને લાવીને તમે એનો ઉછેર કઈ રીતે કરશો દીકરો મેળવવાની લાયમાં તમે અત્યારે ભગવાને લક્ષ્મીરૂપી જે દીકરી આપી છે તેમને પણ અન્યાય કરી રહ્યા હો એવું પણ બની શકે છે.

Advertisement

સવાલ.હું 18 વર્ષની છોકરી છું અને હોસ્ટેલમાં રહીને પેરામેડિકલનો કોર્સ કરું છું મારી સમસ્યા મારા અત્યંત મોટા સ્તનો છે કોલેજના છોકરાઓ મને આ બાબતે ચીડવે છે.

અને છોકરીઓ વારાફરતી મારી સાથે સૂઈ જાય છે અને રાત્રે મારા સ્તન સાથે રમે છે તેથી હું ચિંતિત છું કે તે આગળ અટકશે નહીં? કે લગ્ન પછી એનો વધુ વિકાસ નહીં થાય?.

Advertisement

જવાબ.સ્ત*નનું કદ તમારા શરીરની ચરબીની સાથે-સાથે આનુવંશિકતાને કારણે છે તમારી ઉંમર પ્રમાણે તમે ડૉક્ટરની સલાહ લીધા પછી મોટા સ્તનો માટે ચોક્કસ પ્રકારની કસરતો કરી શકો છો નહિંતર આ માટે કોઈ ગ્રંથિની જરૂર નથી તેને પ્રકૃતિની ભેટ તરીકે સ્વીકારો ઉપરાંત તે તમારા પર છે.

કે તમે હોસ્ટેલની છોકરીઓને તમારી સાથે રમવા દો છો કે નહીં જો તમે તમારા સ્તન ને ઢીલા થવાની ચિંતા કરવાનું ચાલુ રાખો છો તો તેમની સામે કડક વલણ અપનાવો લગ્ન પછી જ્યાં સુધી સ્તન*ની જોડી વિકસે છે ત્યાં સુધી તે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે.

Advertisement

સવાલ.મારા પિતાના અવસાન બાદ અમારા એક સંબંધીએ જ મારી માતા અને અમારું ધ્યાન રાખ્યું હતું હવે એ સંબંધીનાં પત્નીનું અવસાન થતાં તેઓ મારી માતા સાથે લગ્ન કરવા ઇચ્છે છે મારી માતા આ અંગે બિલકુલ તૈયાર નથી પરંતુ એમના અમારા પર એટલા ઉપકાર છે કે અમે ના પણ કહી શકીએ એમ નથી યોગ્ય માર્ગદર્શન આપશો? એક યુવતી (રાજકોટ)

જવાબ.તમારા પિતાના અવસાન બાદ તમારા સંબંધીએ તમારાં માતા અને તમારા સૌનું ધ્યાન રાખ્યું તે સારી વાત છે અને આ રીતે કોઇ પરિવારને આધાર આપવો એ પણ સારી બાબત છે હવે એ સંબંધી પોતાની પત્નીનાં અવસાન બાદ જો તમારી માતા સાથે લગ્ન કરવા ઇચ્છતા હોય.

Advertisement

અને તમારી માતાની ઇચ્છા ન હોય તો કઇ રીતે ના કહેવી એ મૂંઝવણ અનુભવવાની જરૂર નથી કેમ કે એમણે તમારા પરિવાર માટે જે કંઇ કર્યું હોય તે માનવતાની અથવા સંબંધની દૃષ્ટિએ કર્યું હતું તમે તેમના ઉપકાર બદલ એમનો આભાર માનીને નમ્રતાપૂર્વક તમારી માતાની ઇચ્છા વિશે એવી રીતે વાત કરો કે તેમને ખરાબ પણ ન લાગે અને તમારા સંબંધો પણ સારા રહે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite