હું 16 વર્ષની યુવતી છું, થોડા સમય પહેલા મારા બોયફ્રેન્ડ એ મારા ગુપ્તાંગ ને સ્પર્શ કર્યો હતો, હવે મને તેની આદત પડી ગઈ છે શું કરું?…
સવાલ.હું હજું અપરિણીત છું. પણ એક પરિચિત સ્ત્રી સાથે મેં સેક્સનો અનુભવ કર્યો છે. પણ તેમાં મુશ્કેલી સરજાતાં હું ખૂબ જ હતાશ થઇ ગયો છું. મારા જીવનનો આ એકમાત્ર સે@ક્સનો પ્રસંગ કેવળ બે-ચાર મીનીટ જ ચાલ્યો.આથી હું ડરી ગયો છું. અમે મિત્રોએ બી.પી. સાથે જોઇ હતી. એમાં તો કામક્રીડા લાંબાગાળા સુધી ચાલતી બતાવવામાં આવે છે. તો શું મારામાં શરૃઆતથી જ ઉણપ આવી ગઇ હશે ? મારે શું કરવું એ જણાવશો.
જવાબ.જાતીય સમા-ગમ કલાકો સુધી ચાલે એવી ગેરમાન્યતા ઘણીવાર આવી બ્લ્યૂ ફિલ્મોમાંથી ઉદ્દભવતી હોય છે. કેવળ બે-ચાર મીનિટની કામક્રીડા પણ પતિ-પત્ની બેઉને સંતોષજનક હોઇ શકે છે. આપની તકલીફ ખોટી અવાસ્તવિક સમસ્યાઓમાંથી સર્જાઈ છે.મારી તમને સલાહ એ છે કે બ્લ્યૂ ફિલ્મો જોવાનું બંધ કરોય એ હલકા મનોરંજનનું સાધન છે. સે@ક્સ શીખવા માટેનું પાઠયપુસ્તક નથી. વળી તમારી મર્દાનગી પુરવાર કરવા સે@ક્સ આચરવાની જરૃર નથી.
એના કરતાં લગ્ન સુધી થોભો. સે@ક્સને તમારી પત્ની સાથે એના પ્રાકૃતિક સ્વરૃપમાં જ માણો.કશીય ખોટી અપેક્ષાઓ કે કશાય પૂર્વગ્રહ વગર એનો અનુભવ લેવા તૈયાર થાવ. તમને કોઇ ઉણપ હોય એવું લાગતું નથી. અને એટલું જાણી લો કે લાખો દંપત્તિ કેવળ બે-ચાર મીનિટ સુધી જ સમા-ગમ કરતા હોવા છતાં પોતાનાં કામજીવનથી સંતુષ્ટ હોય છે.
સવાલ.જાતીય સમા-ગમ દરમિયાન ક્યું આસન શ્રેષ્ઠ ગણાય.જવાબ.કામ-આસનો અનેક પ્રકારના હોય છે. વાત્સાયનથી માંડીને આધુનિક સે@ક્સ મેડીસીનના તજજ્ઞાોએ અનેક આસનો વિશે ચર્ચા કરી છે. પણ એમાં ફલાણું શ્રેષ્ઠ કે ઢીકણું ખરાબ એવું કશું નથી.
વ્યક્તિની ઉંમર, બાંધો, ગર્ભાવસ્થા, આવડત, વ્યક્તિગત ગમાઅણગમા, ફાવટ, ટેવ, જનનાંગોની અવસ્થા, કોઇ ખાસ બિમારી વગેરે પરિબળો ઉપર આસનની પસંદગી નિર્ભર છે. મોટાભાગના લોકો આંતરસૂઝ પ્રમાણે વર્તે છે અને પસંદગી કે આજમયાશ કરતા નથી.
સવાલ.પતિ-પત્ની બંને જાતીય સંબંધોમાં વર્તાતી ઉણપ બાબત એક બીજા પર દોષારોપણ કરે ત્યારે ચિકિત્સકે આવી બાબતોનું નિરાકરણ કઈ રીતે કરવું જોઈએ.
જવાબ.આ પ્રકારની સમસ્યાથી પીડાતા દંપતીને સલાહ આપતી વખતે ચિકિત્સકે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ એકને દોષિત ઠેરવવાથી બચવું જોઈએ. તેણે સમસ્યાના મૂળમાં જઈને તપાસ કરવી જોઈએ કે તેનું મૂળ કારણ શું છે.
ખોટી માન્યતાઓ? પરસ્પર સંબંધોમાં તાણ? શત્રુતા? ઉપેક્ષાની નિરાધાર ભાવના? ચિકિત્સકે આખા સંબંધને અખિલાઈમાં જોઈને ચાલવું જોઈએ. કોઈ એક પક્ષ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરતાં તેણે તેમની વચ્ચે ઊભી થયેલ દીવાલને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી ન તો તેમનું જીવન નષ્ટ થાય ન તેમનો સંબંધ.
સવાલ.કામેચ્છામાં કમી આવવાનાં કયાં- કયાં કારણો હોય છે.જવાબ.આ કમી ઘણાં કારણોને લીધે હોઈ શકે. જેમ કે સાથી પસંદ ન પડયો હોય. તેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, તેનો વ્યવહાર નાપસંદ હોય, પરસ્પર સંબંધ બગડેલા હોય, ટેન્શન અથવા નિરાશા હોય. કયારેક ગર્ભ રહી જવાના ડર અથવા એઈડસ જેવા સે@ક્સથી ફેલાતા રોગોના ભયથી પણ નિરાશા આવી શકે છે. વિવાહ અને નીરસતાને કારણે પણ આ કમી આવી શકે.
લિવરની બીમારી અથવા અંડાશયી વિકૃતિને કારણે પણ કામેચ્છામાં કમી આવી શકે. આંતરસ્ત્રાવી (એન્ડોક્રાઈન) ગરબડ અને હાઈ બ્લડપ્રેશર વિરોધી દવાઓ સાઈકોટ્રોપિક, સિમેટીડીન દવાઓ સિવાય કેટલીક આયુર્વેદિક વિરોધી દવાઓના સેવનથી પણ આ કમી આવતી હોય છે. ડાયાબિટિસના દરદીઓમાં પણ કામેચ્છામાં ઘટાડો થાય છે.
સવાલ.સ્ત્રી અચાનક કયાં કારણોથી ફ્રિજિડ (મંદકામ) થઈ જાય છે.જવાબ.મોટાભાગના લોકો ‘ફ્રિજિડિટી’ શબ્દનો પ્રયોગ સ્ત્રીની કામેચ્છા અથવા ઓર્ગેઝમની કમી દર્શાવવા માટે કરે છે. કોઈપણ સ્ત્રી આ કારણોને લીધે મંદકામ થઈ શકે છે.
ગભરામણ, પરેશાની કરનાર વૈયક્તિક સંબંધો, હાઈ બ્લડપ્રેશરશામક દવાઓ, ઉંઘની ગોળીઓ, કયારેક- કયારેક ગર્ભનિરોધક ગોળીઓ, મોર્ફિન, હેરોઈન, બ્રાઉન સુગર અને બાર્બિચ્યુરેટ્સ (મુર્ચ્છા વખતે ઉપયોગી દવાઓ) વગેરેનો પ્રયોગ પણ સ્ત્રીની કામેચ્છાને ક્ષીણ કરે છે.
સંભોગ દરમિયાન, કોઈપણ કારણે યોનિમાં થતો દુખાવો પણ સ્ત્રીને મંદકામ બનાવી શકે. રજોનિવૃત્તિ, ભલે તે અંડાશયક્રિયાના અચાનક કમી થવાને કારણે હોય અથવા સર્જરીને કારણે હોય, તો પણ મોટેભાગે કામેચ્છા ઘટાડે છે.
સવાલ.સં@ભોગ દરમિયાન યોનિના બેહદ ભીના થવાનાં શા કારણો હોઈ શકે.જવાબ.શરીરવિજ્ઞાાન અનુસાર યોનિની દીવાલો કામોત્તેજના દરમિયાન ભીની થઈ જાય છે. આ ભીનાશ ચરમ કામોત્તેજનાની કેટલીક સ્થિતિઓમાં અથવા યોનિમાં ચેપ/ એલર્જીને કારણે વધુ વધી શકે છે. તેનું કારણ જાણીને જ ઈલાજ કરી શકાય. સાધારણ રીતે તો યોનિની દીવાલો ભીની થાય એ સ્ત્રીની ઉત્તેજના વધી હોવાનું દર્શાવે છે.
સવાલ.મારા લગ્ન થઈ ગયા છે અને મારી ઉંમર ૨૭ વર્ષ છે અને મારી પત્નીની ઉમર ૨૨ વર્ષ છે પહેલા અમારે સમા-ગમ બઉ આનંદ મળતો ન હતો પરંતુ પહેલા હું અને મારી પત્ની બટાટા નહોતાં ખાતાં અને હવે ખાવાનું શરૂ કર્યું છે.હમણાં હમણાં અમારો સમા-ગમ લાંબો ચાલે છે અને આનંદ વધુ આવે છે.શું આ બટાટાને કારણે હશે.આ અંગે માર્ગદર્શન આપવા વિનંતી.
જવાબ.તમાને જો સમાગમ દરમિયાન આનંદ નથી આવતો તો તમે કહો છો તેમ બટાટા ખાવાથી તમારો સે@ક્સપાવર વધ્યો છે તો તે બિલકુલ સાચું નથી કારણ કે બટાટામાં એવું કોઈ જ સત્ત્વ નથી જે સેક્સટોનિકની ગરજ સારી શકે.
બટાટાએ કંદમૂળ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાતવર્ધક છે.લાંબા ગાળે બટાટાના નિયમિત અને વધુ માત્રાના સેવનથી એ નુકસાનકારક નીવડી શકે પણ ફાયદાકારક તો ચોક્કસ નહીં.ઘણીવાર બટાટાનો આકાર અંડકોશને મળત.
સવાલ.હું સોળ વર્ષની કોલેજમાં ભણતી કન્યા છું. મને એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો છે. અમે ન કરવા જેવું કશું જ કર્યું નથી. પરંતુ એકાંતમાં તેણે મારા ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હતો.
ત્યારથી મને એક ખરાબ આદત પડી ગઇ છે. હું એકલી હોઉં છું ત્યારે મારા ગુપ્તાંગોને સ્પર્શ કરીને સે@ક્સનો આનંદ મેળવું છું. ઘણીવાર એવું થાય છે કે, મને એવું કર્યા વગર ચાલતું નથી. તો મને કોઇ નુકસાન કે રોગ તો નહીં થઇ જાય ને ? હું ખૂબ ડરી ગઇ છું.
જવાબ.આપ જે કરો છો એને સરળ ભાષામાં હસ્તમૈથૂન કહેવાય છે. સીત્તેરથી નેવું ટકા છોકરાઓ અને ત્રીસથી પચાસ ટકા છોકરીઓ તેમનાં જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક આવુ કરી લેતાં હોય છે.
આ સે@ક્સની એક સાહજીક અભિવ્યક્તિ છે. એકાંતમાં કરાતી આ પ્રવૃત્તિને ઓટોઇરોટીક પ્રકારની ગણવામાં આવે છે. એનાથી કોઇ શારીરિક કે માનસિક રોગ નથી થતો. ઉલટું તમારા જેવા કિસ્સામાં સીધા જાતીય સંબંધ કરતાં તે બિનજોખમી અને સેઇફ છે. હું માનું છું કે તમારે ડરવાનું કોઇ કારણ નથી.
સવાલ.મારી ઉંમર 25 વર્ષ છે અને મારા લગ્ન થઈ ગયા છે મારી પત્ની ની ઉમર 22 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થયા હોવા છતાં અમે સમાગમ કરી શક્યા નથી.મને ઈચ્છા ઘણી થાય છે.
પંરતુ શિશ્નોત્થાનમાં તકલીફ છે લગ્ન પૂર્વે મેં આની તપાસ કરાવી હતી પરંતુ મારામાં કોઈ ઉણપ નહીં હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. મેં આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ લીધી છે પણ કોઈ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.તમારા લગ્નને એક વર્ષ થયું છે અને તમે સમાગમ નથી કર્યું આ તમારે સમસ્યા મોટી છે માટે તમારે આ માટે સે@ક્સ્યુઅલ ડિસઓર્ડરની સમસ્યાનું નિવારણ કરતા કોઈ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટને બતાવવાની જરૂર છે.
જે અમુક ટેસ્ટ લઈને તમારી સમસ્યાનું નિવારણ કરશે.આ પછી જ યોગ્ય સારવાર શરૂ થઈ શકશે. માત્ર દવા પર આધાર રાખીને કામ ચાલશે નહીં. આમ કરી તો અંધારામાં તીર મારી રહ્યા છો આથી કોઈ નિષ્ણાતની સલાહ લઈ આગળ વધો.તમારી આ સમસ્યાના નિવારણ પછી તમે શારીરિક સંબંધ કરી શકો છો.