અમે સે-ક્સ દરમિયાન પણ હસ્તમૈથુન કરીએ છીએ,તો સુ એનાથી કોઈ તફલિક થાય ખરી?. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

અમે સે-ક્સ દરમિયાન પણ હસ્તમૈથુન કરીએ છીએ,તો સુ એનાથી કોઈ તફલિક થાય ખરી?.

સવાલ.મારી ઉંમર 18 વર્ષ છે હું જે યુવકને ચાહું છું એ સરકારી નોકરી કરે છે અમે બંને પરસ્પર લગ્ન કરવા ઈચ્છતાં હતાં પરંતુ મારી ઉંમર નાની હોવાને લીધે બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું અમે પૈસાદાર હોવાથી મારા પિતાએ તે ઘર સાથે સંબંધ બાંધવાની ના પાડી.

જેથી મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો આ સમય દરમિયાન તેના પિતા બીમાર થઈ ગયા તેમને લગ્ન કરવાની ઉતાવળ હોવાથી એનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાં જો કે મેં એની સાથે બોલવાનું કે મળવાનું બંધ કરી દીધું છે પણ હું એના વગર રહી શકતી નથી હું શું કરું?એક કન્યા (આણંદ)

Advertisement

જવાબ.ભૂતકાળને યાદ કરીને રડયા કરવાથી જીવનમાં આગળ કેવી રીતે આવી શકાશે?વર્તમાનની સચ્ચાઈને સ્વીકારો અને તે યુવકને ભૂલી જાઓ એમાં જ તમારા બંનેનું હિત છે તમે એક વાત ન ભૂલશો કે એ હવે પરિણીત છે તમારા લીધે એના દાંપત્યજીવનમાં તિરાડ ન પડવી જોઈએ બીજું હજી તમારી ઉંમર નાની છે તમે સૌપ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો યોગ્ય સમયે તમારા પિતા સુયોગ્ય પાત્ર મળતાં તમારાં લગ્ન કરી દેશે એમાં જ બધાની ભલાઈ છે.

સવાલ.મારા અને મારા પતિનું સારું ટ્યુનિંગ છે અમે બંને એકબીજાની ઈચ્છા અને અનિચ્છાનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ છેલ્લા કેટલાક સમયથી આપણે સામાન્ય રીતે સે-ક્સ કરવાને બદલે હસ્તમૈથુન કરીએ છીએ શું આ કરવું યોગ્ય છે?તે સમસ્યા ન હોઈ શકે?એક યુવતી(મેહસાણા)

Advertisement

જવાબ.તે વ્યક્તિ પર નિર્ભર છે કે તે કેવી રીતે સે-ક્સ માણવા માંગે છે જો તમને હસ્તમૈથુનથી પતિ-પત્નીને સે-ક્સમાં આનંદ અને સંતોષ મળે છે.તો આમ કરવામાં કોઈ નુકસાન નથી કોઈપણ રીતે સુખી અને સંતુષ્ટ જાતીય જીવન માટે સે-ક્સમાં નવા પ્રયોગો કરવા ખૂબ જ જરૂરી છે અને દરેકને નવા પ્રયોગો ગમે છે પરંતુ પતિ-પત્ની બંને માટે આરામદાયક લાગે તે પણ જરૂરી છે જો તમને બંનેને આ બદલાવ ગમતો હોય અને તમે બંને તેનો આનંદ લઈ રહ્યાં હોવ તો કોઈ વાંધો નથી.

સવાલ.હું 26 વર્ષની છું અને હોસ્પિટલમાં કામ કરું છું મેં આજ સુધી ક્યારેય કોઈની સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી મારા મિત્રો ઘણીવાર મને આ વિશે ટોણા મારતા હોય છે અને મને જૂના મનનો કહે છે તેઓ માને છે કે આજકાલ કોઈની સાથે પણ જાતીય સંબંધ બાંધવો બહુ સામાન્ય બની ગયો છે જ્યારે હું આ વાત સાથે સહમત નથી અને મારા પતિ સાથે સંબંધ રાખવા માંગુ છું શું મારો વિચાર ખોટો છે?એક યુવતી(ધોલેરા)

Advertisement

જવાબ.મોટા શહેરોની જીવનશૈલી અલગ-અલગ હોય છે એ સ્વીકાર્ય છે પરંતુ કોઈપણ બાબત માટે કોઈને દબાણ કરવું યોગ્ય નથી સે-ક્સ વિશેની આવી વિચારસરણી એ આધુનિકતાનું આંધળું અનુકરણ જ છે બીજું કંઈ નથી.

સમાજના દરેક વર્ગના પહેરવેશ વર્તણૂક ફેશન જાહેરમાં કેવી રીતે વર્તવું વગેરે બાબતે અલગ-અલગ ધોરણો છે હવે દરેક વ્યક્તિ પોતાના માટે નક્કી કરે છે કે તેના માટે શું સારું છે તમારા કેસ માટે તમે વિચારી રહ્યા છો કે તમે ફક્ત તમારા પતિ સાથે જ જાતીય સં-બંધ બાંધવા માંગો છો તો તમે સાચા છો અન્ય લોકો તેના વિશે શું વિચારે છે તેની પરવા કરશો નહીં.

Advertisement

સવાલ.હું 38 વર્ષની પરિણીત મહિલા છું કોલેજમાં હતી ત્યારે એક છોકરા સાથે મેં સાત-આઠ વાર સં-ભોગ કર્યો હતો એ સમયે તેણે નિરોધ પહેર્યું હતું એ પછી એક પરણેલા પુરુષ સાથે મે કોન્ડોમના ઉપયોગ વિના આઠ-નવ વાર સં-બંધ બાંધ્યો હતો.

જોકે તે વીર્યસ્ખલન વખતે યોનિમાંથી ઈન્દ્રિય બહાર કાઢી લેતો હતો લગ્ન પછી પતિ સિવાય કોઈની સાથે મેં સે-ક્સ નથી માણ્યું એક મહિના પહેલા 31 વર્ષના છોકરા સાથે મિત્રતા થઈ છે શરૂઆતમાં અમે માત્ર ફોન પર જ વાતચીત કરતાં પણ આઠ દિવસ પહેલાં એક હોટેલમાં મળ્યાં ત્યારે નિરોધ પહેરીને સંભોગ કર્યો હતો.

Advertisement

જોકે મને મનમાં એવો ભાવ જાગ્યો કે હું મારા પતિ સાથે વિશ્વાસઘાત કરી રહી છું એટલે તરત જ તેનાથી છૂટી પડી ગઈ હતી અને તેને ડિસ્ચાર્જ પણ યોનિમાં નહોતો કરવા દીધો હવે મને ડર લાગે છે કે એઈડ્સ તો નહીં થાય ને? કોઈ ઓળખી જાય તો શું થાય એ ડરને કારણે હું એનું પરીક્ષણ પણ નથી કરાવવા માગતી મને યોેગ્ય સલાહ આપશો.એક સ્ત્રી (સૂરત)

જવાબ.જો તમે નિરોધ પહેરીને સંભોગ કર્યો હોય તો એઈડ્સ થવાની શક્યતા નથી તમારે એઈડ્સનું ચેકિંગ કરવાની પણ કોેઈ જરૂર નથી એક વાત ધ્યાનમાં રાખશો કે ભૂલેચૂકે કોઈ વાર નિરોધ પહેર્યાં વિના સંભોગ થયો પણ હોય તો કેઈએમ જેવી જનરલ હોસ્પિટલમાં નામ આપ્યા વિના માત્ર દસ રૂપિયામાં તમે એઈડ્સનું પરીક્ષણ કરાવી શકો છો.

Advertisement

એક વસ્તુ જે થઈ ગઈ છે એને તમે હવે બદલી શકવાના નથી એટલે એના પર અફસોસ કરવો નકામો છે ભવિષ્યમાં તમે જે પણ પગલું ભરો એ સમજી વિચારીને ભરજો જેનાથી તમને પાછળથી પસ્તાવો ન થાય.

હમણાં મગજમાં એક જ વસ્તુ સમજીને ચાલવું કે જે કંઈ થયું એ પ્રભુની ઈચ્છા પર નિર્ધારિત હતું એમ માનીને મન મનાવી લેવાનું કે આવું થવાનું હતું એટલે થયું આપણે એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેવો હોય તો માલિકની મહેરબાનીની જરૂર પડે છે એમ સમજીને આગળ વધશો તો મનમાં થતી હીન ભાવનાની લાગણી ઓછી થઈ જશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite