જો તમારી પાસે આ નંબરની નોટ છે? તો તમે બની શકો છો લખપતિ, બસ કરવું પડશે આ કામ..

0
274

કરન્સી એકત્રિત કરવાનો શોખ તમને લખપતિ બનાવી શકે છે. ઘણી વખત એવી લકી નંબરની નોટ આપણી પાસે હોય છે જેની ડિમાન્ડ બજારમાં લાખોમાં થાય છે. માલામાલ થવા માટે 5  રૂપિયાની નોટ પણ તમારી મદદ કરી શકે છે.

એવામાં દિવાળીમાં જો લાખો કમાવા હોય તો આ નંબરની નોટ તમારી પાસે છે કે નહીં જોઈ લો. આવી નોટની બજારમાં ખૂબ ડિમાન્ડ હોય છે. તમારા કરન્સી કલેક્શનમમાં 786 નંબરની સીરીઝવાળી નોટ હોય તો વાર કર્યા વિના ઈ-બે નામની ઓનલાઈન વેબસાઈટ પર જાઓ અને તમારા નોટની બોલી લગાવો.

ઈન્ડિયન કરન્સીની સ્પેશિયલ નંબરની નોટોની બોલી ઇ-બે પર લાગે છે. અનેક વખત બોલી લગાવવામાં આવે છે અને ખાસ વાત એ છે કે, આ બોલીમાં કોઇપણ સામાન્ય વ્યક્તિ ભાગ લઇ શકે છે. જેની પાસે પણ 786 ડિજિટવાળી નોટ છે તેમાં નોટની  એક બોલીમાં  લાખ રૂપિયા સુધી મળી શકે છે.

તમને જણાવી દઈએ કે, માત્ર 786 ની જ નોટ નહીં પરંતુ કોઈપણ એવી નોટ જેના અંકોની સીરીઝ નીચે અને ઉપર એક સમાન હોય તેનાથી સારી એવી કમાણી થઈ શકે છે. એક  રૂપિયાના નોટની  કિંમત 3300 રૂપિયા સુધી મળી શકે છે. આ પ્રકારે 1957 માં છપાયેલી 5 રૂપિયાની એક જૂની નોટ સફેદ અને લાઇન વાદળી રંગમાં છે. જો તમારી પાસે આ નોટ છે.

તો તેની કિંમત 1 લાખ રૂપિયા સુધી મળી શકે છે. ખૂબ જ જૂની હોવાથી આ નોટ ખૂબ અનોખી ગણવામાં આવે છે. એવામાં જો તમારી પાસે 1917 માં છપાયેલી નોટ છે તો આ નોટની કિંમત અત્યારે 10 હજાર રૂપિયા છે. આ સિવાય નોટોના બંડલ રાખવાના શોખીન લોકો પાસે એક જેવી સીરીઝની નોટ હોય તો તેઓ માલામાલ બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here