મેં મારી ફોઈની છોકરી સાથે સ-બંધ બાંધ્યા છે,અને તેની જ મદદથી મેં તેની સહેલી સાથે પણ.... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

મેં મારી ફોઈની છોકરી સાથે સ-બંધ બાંધ્યા છે,અને તેની જ મદદથી મેં તેની સહેલી સાથે પણ….

સવાલ.મારી પુત્રીની ઉંમર ૨૨ મહિના છે. તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે. લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે.

મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

Advertisement

જવાબ.તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે. આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. તમારી ચિંતા હું સમજી શકું છું. હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.

સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય?

Advertisement

જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.

આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

Advertisement

સવાલ.હું ૨૬ વર્ષની યુવતી છું. લગ્નને ૬ મહિના થયા છે. પતિ ખૂબ પ્રેમ કરે છે અને જરૂર કરતાં વધારે વિશ્વાસ પણ, જ્યારે હું વિશ્વાસ કરવા યોગ્ય નથી. લગ્ન પહેલાં હું એક યુવકને પ્રેમ કરતી હતી. અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ હતા.

આંતરજ્ઞાાતીય હોવાથી લગ્ન ન થઈ શક્યાં. હું આજે પણ તેના સંપર્કમાં છું. મારા પતિને આ વાતની કોઈ જ જાણ નથી. ક્યારેક ક્યારેક મને અપરાધની લાગણી થાય છે કે હું ખોટું કરી રહી છું, પણ પછી ભૂલી જાઉં છું. તેનો સાથસંગાથ મને ખૂબ ગમે છે. શું તેનાથી હું કોઈ મુશ્કેલીમાં આવી શકું છું?

Advertisement

જવાબ.તમે અબુદ્ધ બાળક નથી, પરિપક્વ મહિલા છો. જાણીજોઈને તમે આવું આચરણ કરી રહ્યા છો જેનાથી તમારું દાંપત્યજીવન બરબાદ થઈ શકે છે. તમે તમારા પ્રેમીનો સાથ મેળવીને વધારે કમ્ફર્ટેબલ અનુભવી શકો છો તો તમારે તેની સાથે જ લગ્ન કરી લેવા જોઈતાં હતાં.

પણ હવે જ્યારે તમારા લગ્ન થઈ ગયાં છે ત્યારે તમારે તમારા પતિ સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ. કોઈને તમારા દુરાચારનો અણસાર આવે તે પહેલાં તમારે સાવચેત થઈ જવું જોઈએ, નહીં તો તમારી બરબાદી માટે તમે પોતે જ જવાબદાર હશો.

Advertisement

સવાલ.હું જે સમાજમાંથી આવું છું ત્યાં અમારે કાકા,મામા, ફોઈ ની છોકરીઓ જોડે લગન થાય છે પણ મને મારે મારા ફોઈની છોકરી જોડ પેહલા મેં કેટલાય વાર સુખ માની લીધું અને એની જ મદદથી મેં એની એક બીજી સહેલી જોડ પણ મેં સુખ નો લાભ લીધો, તો શું હું મારા ફોઈની દીકરી જોડ લગ્ન કરું તો એને જૂની વાત દુઃખ તો નહિ આપે ને કે મેં એની બહેનપણી જોડ સુખ માણ્યું એ વાતનુ.

જવાબ.તમે જ કહ્યું દોસ્ત કે તમે એની જ મદદથી એની બહેનપણી જોડ સુખ માણ્યું તો એને ત્યારે દુખ નહોતું તો હવે તો એ વાતને સમય થઇ ગયો હશે તો હવે શેનું દુઃખ હોઈ?તમે કરો લગન પણ એકવાર એને આ બધું કહીને પછી કરજો.

Advertisement

સવાલ.હું ૨૩ વર્ષની યુવતી છું. એક યુવક સાથે મારે છેલ્લાં ૩ વર્ષથી અફેર ચાલી રહ્યો હતો. અમે લગ્ન માટે તો કોઈ કમિટમેન્ટ નહોતું કર્યું પણ મને ૬ મહિના પહેલાં ઝાટકો લાગ્યો, જ્યારે મારી જ એક સાહેલીએ વિશ્વાસઘાત કર્યો. બંનેનો પ્રેમસંબંધ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો હતો.

મને દુ:ખ તો થયું પણ મેં માંડ મારી જાતને સંભાળી લીધી.હવે જ્યારે મારી સગાઈ થઈ ગઈ છે, તેને ખૂબ પસ્તાવો થાય છે અને તે મને એક તક આપવાનું કહી રહ્યો છે. લગ્નની દરખાસ્ત પણ મૂકી રહ્યો છે. હું મૂંઝવણમાં છું. એક બાજુ મારાં માતાપિતાની પ્રતિષ્ઠા છે તો બીજી બાજુ મારો પહેલો પ્રેમ, જેને હું દફનાવી ચૂકી હતી. મારે શું કરવું જોઈએ?

Advertisement

જવાબ.તમારો પ્રેમી એક વાર તમને છેતરી ચૂક્યો છે. હવે તેનું તમારી સાહેલીથી મન ભરાઈ ગયું છે તો તે તમારી પાસે પાછો આવવા માગે છે. તમે તેને સ્પષ્ટ કહી દો કે તમે તમારા જીવનનો નિર્ણય લઈ લીધો છે તેથી હવે તે તમારા રસ્તામાં અવરોધક ન બને. તમારા માટે તે જ યોગ્ય રહેશે કે તમે તેની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન રાખે.

સવાલ.હું 20 વર્ષનો યુવક છું. મને મારા પડોશીની છોકરી સાથે પ્રેમ છે. પરંતુ તેના પિતાએ અમારી જમીન બળજબરીથી જપ્ત કરી લીધી હોવાથી અમારા સંબંધો સારા નથી. ઘણીવાર મને બદલો લેવા માટે એ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધી તેના કુટુંબને બદનામ કરવાનો વિચાર આવે છે. આ યુવતી હું કહું તેમ કરવા તૈયાર છે. મારે શું કરવું તેની સમજ પડતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

Advertisement

જવાબ.તમે ફિલ્મો ઘણી જોતા લાગો છો. તમારા મગજ પર ફિલ્મોએ ઘણી અસર કરી હોય એવું લાગે છે. ફિલ્મો છોડી વાસ્તવિક ભૂમિ પર પાછા ફરો. બદલાની ભાવનાને કારણે એક નિર્દોષ યુવતીનું જીવન બરબાદ ન કરો.

પિતાના કાર્યની સજા માસુમ પુત્રીને આપવાનો વિચાર છોડી દો. તમારામાં હિંમત હોય તો એ યુવતી સાથે લગ્ન કરી પરિવારની દુશ્મની મૈત્રીમાં ફેરવો અને તમારી જમીન પાછી મેળવો અન્યથા એ યુવતીને ભૂલી જાવ. તેને તેની જિંદગી જીવવા દો અને તમે તમારી જિંદગી જીવો.

Advertisement

સવાલ.હું 20 વર્ષનો છું અમારી સામે રહેતા એક પરિવારમાં પતિ-પત્ની તેમજ તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્ર રહે છે. આ ઘરની પત્ની સાથે મને શારીરિક સંબંધ છે. તેની ઉંમર 40 વર્ષની છે. તેની બે મોટી પુત્રીઓ સાથે પણ મારા શારીરિક સંબંધ છે પરંતુ હવે હું સંભોગ કરી શકતો નથી. મને હસ્ત મૈથુનની આદત પડી છે શું કરવું તે સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ.સૌ પ્રથમ તો તમારા આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દો. તમારી સામે રહેતી સ્ત્રી વિકૃત માનસ ધરાવતી લાગે છે. અસુરક્ષિત સમાગમ જોખમી સાબિત થઇ શકે છે એ તમે જાણતા હશો. આમ પણ તમારી ઉંમર નાની છે.

Advertisement

માનસિક તાણને કારણે તમને સંભોગ કરવામાં તકલીફ પડતી હશે. આ માટે તમે કોઇ મનોચિકિત્સક કે નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લો. હસ્તમૈથુનનો અતિરેક પણ સારો નથી. હમણા સેક્સના વિચાર પડતા મૂકી ભણવામાં અને સારી કારકિર્દી બનાવવામાં ધ્યાન આપો. સમય જતા આપમેળે બધુ ઠીક થઇ જશે.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite