હનુમાનજીની એવું આ મંગળવારે શું કરવું જોઈએ શું ઉપાય કરવો જોઈએ કે જેથી પ્રભુનો આ મંત્ર આપણા જીવનમાં કારગર સિદ્ધ થાય. મિત્રો મંગળવાર ભગવાન હનુમાનજી ના જન્મ નો વાર છે. ખૂબ જ શુભ વાર છે .જેવું નામ છે એવા જ ગુણ છે.એટલે કે મંગલ જ મંગલ કરનાર આ મંગળવાર છે.
કોઈપણ જીવનમાં દોષ હોય શનિ ઢૈયા હોય તો મંગળદોષ હોય કે કુંડળીમાં બીજા પણ ગમે તે દોષ હોય અથવા તો ગ્રહ દોષ હોય,શત્રુ બાધા હોય અથવા તો હિતશત્રુ પરેશાન કરતા હોય જીવનમાં કાર્યોની સફળતા થતી ન હોય કોઈ પણ કાર્ય કરતી વખતે વિઘ્નો આવ્યા કરતા હોય, તો એક જ માત્ર ઉપાય છે.
હનુમાનજી ની શરણે જાઓ. દરેક ભક્તોની દરેક મનુષ્ય હનુમાનજીનું સ્મરણ આ કળિયુગમાં લેવું જોઈએ. તારા કે જાગતા દેવ છે ચિરંજીવી છે આજે પણ હાજરાહજૂર દેવ હનુમાન છે મિત્રો હનુમાનજીની પૂજા સાંજના સમયે એટલે કે દિવસ થાય ત્યાર પછી ની સેવા પૂજા કરવાથી હનુમાનજીની ખૂબ જ પ્રસન્ન થાય છે.
કોઇપણ મંગળવારે સાંજે હનુમાનજીના મંદિરમાં જવું પીપળાના વૃક્ષના એક પત્રમાં સિંદૂરથી શ્રીરામ લખીને તેની ઉપર ગોળની એક નાની ગાંગળી મૂકવી અને હનુમાનજીના ચરણોમાં ધરી દીધું અને જો તમારી પાસે ગુલાબનો પુષ્પ હોય તો તે પણ કરી દેવું અને સાથે દક્ષિણના ભલે એક જ રૂપિયો ગેમ મૂકો.
પરંતુ દક્ષિણા જે ઇચ્છા થાય તે મૂકવી અને હનુમાનજીની સામે ધૂપ અને દીપ જરૂર બતાવો આમ કરીને હનુમાનજીને પોતાની મનોકામના દેવી આવું માત્ર ૪ મંગળવાર હનુમાનજી તમારી પ્રાર્થના જરૂર સાંભળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે મનોકામના પૂર્ણ થાય તે દિવસે મંગળવારે જોઈને હનુમાનજીની એક શ્રીફળ અને એક રૂપિયો જરૂર જઢાવી દેવું