નવા નવા લગ્ન થયા હોઈ તો આવી રીતે કરો સમા-ગમ,બિસ્તર પર કલાક સુધી પાણી બહાર નહીં આવે.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
ajab gajab

નવા નવા લગ્ન થયા હોઈ તો આવી રીતે કરો સમા-ગમ,બિસ્તર પર કલાક સુધી પાણી બહાર નહીં આવે..

શિયાળામાં ખજૂરનું સેવન ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે ખજૂરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન સોડિયમ ઝિંક વગેરે મિનરલ્સ મળી આવે છે આ સિવાય તેમાં વિટામિન A,થિઆમીન વિટામિન K એન્ટીઑકિસડન્ટ્સ ટેનીન વગેરે પણ હોય છે જે કોષોને વિનાશથી બચાવે છે.

ખજૂરના સેવનથી શરીરમાં સોજો આવતો નથી ખાલી પેટે ખજૂર ખાવાથી પેટના કીડા મરી જાય છે શારીરિક સમસ્યાઓ દૂર કરવાની વાત છે પરંતુ શું તમે જાણો છો કે ખજૂર ઘણી જાતીય સમસ્યાઓ પણ દૂર કરે છે.

Advertisement

તે સે** હોર્મોન્સનું સ્તર વધારવાનું કામ કરે છે સ્ત્રીઓની સાથે પુરુષોએ પણ જાતીય સમસ્યાઓ દૂર કરવા માટે ખજૂર નું સેવન કરવું જોઈએ તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ કામેચ્છા વધારે છે.

જાણો ખજૂરનું સેવન કરીને તમે કઈ રીતે જાતીય સમસ્યાઓ દૂર કરી શકો છો ખજૂર અને દૂધ બંનેમાં વિટામિન અને મિનરલ્સ હોય છે આ બંનેને મિક્સ કરીને ખજૂર મિલ્કશેક પીવો આ પૌષ્ટિક પીણું ઘણી શારીરિક સમસ્યાઓ દૂર કરશે.

Advertisement

5-6 ખજૂરને આખી રાત પાણીમાં રાખો સવારે તેને દૂધ અને મધ સાથે મિક્સરમાં પીસીને ખજૂરનું મિલ્કશેક બનાવો અઠવાડિયામાં એકવાર તેને પીવો આ પીણામાં કામોત્તેજક ગુણધર્મો છે જે જાતીય શક્તિમાં વધારો કરે છે.

એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી તેના ફાયદા અનેકગણો વધી જાય છે આયર્ન પ્રોટીન અને કેલ્શિયમ જેવા પોષક તત્ત્વો જેમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ કેરોટીનોઈડ્સ ફિનોલિક્સ દૂધમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

Advertisement

તેનું સેવન તમારા શરીરને સંપૂર્ણ પોષણ આપવાનું કામ કરે છે બીજી તરફ ખજૂરમાં ફાઈબર કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ કાર્બોહાઈડ્રેટ અને વિટામિન બી-6 પણ પર્યાપ્ત માત્રામાં હોય છે શિયાળામાં ખાંસી અને શરદીની સમસ્યા વધુ રહેતી હોય છે.

ત્યારે આવી સ્થિતિમાં ખજૂરનું સેવન કરવું ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્યારે ખજૂર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે ત્યારે રોગોથી પણ બચાવે છે ત્યારે તેના માટે એક ગ્લાસ દૂધમાં 5-6 ખજૂર 4-5 દાણા કાળા મરી એક એલચી.

Advertisement

અને એક ચમચી ઘી નાખીને ઉકાળો ખજૂરમાં રહેલા ગુણો અનિદ્રા અથવા ઉંઘ ન આવવાની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક છે એક ગ્લાસ દૂધમાં 3 થી 4 ખજૂર ઉકાળીને રોજ પીવાથી ઉંઘ સંબંધિત સમસ્યાઓમાં ફાયદો થાય છે તમે ખજૂરને દૂધમાં ઉકાળીને પણ પી શકો છો.

આ સિવાય દૂધમાં મેશ કરેલી ખજૂરનું પણ સેવન કરી શકાય છે સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી તમારા શરીરને બેવડો ફાયદો થાય છે તેનાથી તમારા શરીરમાં નબળાઈ આવતી નથી અને ઘણી ગંભીર સમસ્યાઓમાં ફાયદો થાય છે.

Advertisement

તમે બકરીના દૂધ સાથે ખજૂરનું સેવન પણ કરી શકો છો આનાથી ઘણી જાતીય સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે બકરીના દૂધમાં ખજૂર મિક્સ કરીને મિક્સીમાં પીસી લો તેમાં એલચી પાવડર અને મધ ઉમેરીને પીવો.

જો તમે આ રીતે સુકી ખજૂર ખાશો તો તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થશે આનાથી જાતીય સ્વાસ્થ્ય પણ વધે છે દરરોજ એક ગ્લાસ દૂધ અને ખજૂરનું સેવન કરો તે ઘણા રોગોથી બચવા ઉપરાંત જાતીય સ્વાસ્થ્યને પણ સુધારે છે.

Advertisement

ખજુર ખૂબ જ ફાયદાકારક છે ખજૂર ત્વચા અને વાળની ​​સુંદરતામાં પણ વધારો કરે છે શરીરમાં ઉર્જાની કમી થવા દેતી નથી આ ખાવાથી પુરૂષોની ઘણી જાતીય સમસ્યાઓ દૂર થાય છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite