પાવાગઢ મહાકાળી મંદિર નો ઇતિહાસ:-

0
310

૫૧ શક્તિપીઠો માં એક મહત્વ ધરાવતું આ સ્થાનક એટલે મહાકાળી મંદિર પાવાગઢ.આ સ્થાનક ભક્તો મા હર્દય માં ધરાવે સવિશેષ સ્થાન.ભક્તો ની અનન્ય આસ્થા નું આ સ્થાન એ ધામ છે જ્યાં મહાકાળી માં ની મહાનતા દર્શાવી રહી છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢના ડુંગરા પર બિરાજમાન છે માતા મહાકાળી.

ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠો અંબાજી ખાતે બિરાજમાન છે મા અંબાજી. બહુચરાજી માં બિરાજમાન છે મા બહુચર. આને પાવાગઢ માં બિરાજમાન છે માતા મહાકાળી. ચાંપાનેર થી ૫ કિલોમીટર ના અંતરે માનચી નામનો એક ગામ આવેલું છે.

માંચી શ્રદ્ધાળુઓ માટે ઉપલબ્ધ બને છે રોપવે એટલે કે ઉડન ખટોલા ની સુવિધા. જે ભક્તો પગપાળા ચાલીને માતા સ્થાનક સુધી ન પહોંચી શકે તેઓ ઉડન ખટોલા માં બેસીને માતાના દર્શને પહોંચે છે. પાવાગઢ ડુંગરા પર બિરાજમાન માતા ના દર્શન કરવા માટે આ એક સુગમ રાહ છે.

પાવાગઢ માં આવેલો આ રોપવે ભારત નો સૌથી વધુ ક્ષમતા ધરાવતો રોપ વે છે. જેમાં એક સાથે બધી સવારી થઈને લગભગ 200 લોકો મા ના દરબાર સુધી પહોંચી શકે. શક્તિ સ્થાન ગણાવતા પાવાગઢ તેની સાથે-સાથે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. રોપ વે પરથી તમે આખા પાવાગઢ ને નિહાળી શકો છો.

નોકરી થી ઉતરી ને જ્યારે ભક્તો માના મંદિર તરફ પ્રસ્થાન કરે છે ત્યારે રસ્તામાં અનેક પાવનકારી સ્થાન ના દર્શન થાય છે. અહીં આવેલું છે દૂધિયું તળાવ અહીં બધી વિધિ વિધાન સંપૂર્ણ કરાય છે. દુધિયા તળાવ ની આગળ વધતા ભક્તોને થાય છે શું પાર્શ્વનાથ જિનાલય ના દર્શન. પાવાગઢના ડુંગરા ઉપર અલગ અલગ સાત જેટલા જીનાલય આવેલા છે.

જેમાંથી આશુ પાર્શ્વનાથ જિનાલય વધારે મહત્વ છે. કહેવાય છે કે આ સ્થાનેથી જ ભગવાન શ્રી રામના પુત્ર લવ અને કુશ બંને મોક્ષ ગતિ પામ્યા હતા. એટલા માટે તો જે ભક્તો મહાકાળી માતાજીના દર્શને આવે છે તેરા પવિત્ર જિનાલયના દર્શન અચૂત કરે છે. આ જિનાલય માં ડાબી અને જમણી બાજુ લવ અને કુશ ની પ્રતિમાઓ આપી છે.

પાવાગઢ ડુંગરા પર માતાજીના દરબાર પહોંચતા ભક્તોને થાય છે મા કાલિકા ના અદભુત રૂપના દર્શન. વિશાળ નેત્ર ધારીમાં કાલિકા ના દર્શન. મંદિરમાં બિરાજમાન માતા મહાકાળી નું સ્વરૂપ ઉગ્ર પાસે છે પરંતુ તેના દર્શન દ્વારા ભક્તો ને તો થાય છે પરમ શાંતિની અનુભૂતિ.

અહીં માના ખોક મા કાલિકા ભદ્ર ની પણ સ્થાપના થઈ છે. મહાકાળીના મંદિરમાં ભક્તો ને માં અલગ-અલગ ચાલ સ્વરૂપના દર્શન થાય છે. ગણપત ગ્રહની મધ્યમાં માનું મૂળ સ્થાન આપે છે મૂળ રૂપ ની જમણી તરફ પ્રતિમા સ્વરૂપે દર્શન આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here