દેવ યાદ પંડીત ની આગમવાણી મુજબ પૃથ્વી નો અંત આવી રીતે થશે.

0
209

દેવાયત પંડિત એક એવા સંત છે જેના વર્ષો પુરાણા ભજનો ની ભવિષ્યવાણી આજે સત્ય પડી રહી છે. આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની થઈ ગયા છે કે જેમનું બોલેરો સાચો પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનનો આગમવાણી કહેવાય છે.

આગમવાણી કરવામાં ત્રણ લોકોના નામ ગણાય છે જેમાં એક નામ દેવાયત પંડિત નું પણ છે. સરવણ ઋષિ, સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા. અને જાનુ કીધેલું સાચો જ પડે છે .ધર્મના બંધનોને પાર કરીને માનવીય જ પડે છે.

ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાગતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતા. આ લેખમાં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે.

તેમના ભજનો પર થી;-ધરતી પર યુદ્ધ ના વાહનો ચાલશે, નગરો સુના થવા લાગશે. લક્ષ્મી અર્થાત સંપત્તિ અને સ્ત્રી બન્ને લુંટાશે, લોકો તણી પણ તેની રાવ કે ફરિયાદ થશે નહીં, અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ કંઈક આવો જ માહોલ છે.

પુસ્તકો ની કોઈ કિંમત રહેશે નહિ અને જ્ઞાની ઓ ની પણ નહીં, સસરો કે ધર્મગ્રંથોની વાતો પણ ખોટી લાગશે. જે સુરવીરો અને નીડર વ્યક્તિઓ હશે એ ડરપોક ની જેમ બેસી રહેશે.

સંતો પણ પાપ નો સહારો લેશે, ધરતી પ્રાણી વનસ્પતિઓ નાશ કરવા લાગશે, કેટલા યુદ્ધમાં મરશે તો કેટલાક ભયાનક રોગોથી મરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here