તમારા ઘરમાં આ બે ઝાડ એક સાથે લગાવશો તો અઢળક પૈસા આવશે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નજીકમાં હોવા જોઈએ આ ઝાડ.

0
288

વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડવાનું કામ કરે છે. ભારતીય શાસ્ત્રોમાં વૃક્ષોને દેવતા અને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. આપણે બધા જ લોકો મોટા મોટા ઝાડ માંથી નાના નાના છોડ આપણે લઈ અને આપણા ઘરે લઈને ઘર આંગણામાં લગાવતા હોય છે.

આપણા ઘરની સજાવટ માટે આપણે ઘણા બધા વૃક્ષો લગાવી દેતા હોય છે. પરંતુ તમને ખબર નહીં હશે કે આવા વૃક્ષો ઘરની સુંદરતા અને હજારો ગણી વધારે છે. અને સાથે જ આ વૃક્ષો ઘરમાં નકારાત્મક ઉર્જાને બહાર કાઢી ઘરમાં સકારાત્મક ઉર્જા વાતાવરણમાં ફેરવી દેતા હોય છે.

આ વૃક્ષો તમારા ઘરમાં આવતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની તમારા ઘરમાં રહેવા માટે મજબૂર કરી દેતા હોય છે. બધા જ લોકો પોતાના ઘરમાં ઘરની સજાવટ માટે ઘણા બધા ઝાડ લગાવતા હોય છે. પરંતુ તેમને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે માહિતી ખબર નથી હોતી,

તમને એવા વૃક્ષો વિશે જણાવીશું કે જે ઘરમાં લગાવવા જોઈએ અને જેમાંથી બે એવા ખાસ વૃક્ષો છે જે નજીકમાં લગાવવાથી તમારા ઘરમાં ધનનું ખજાનો આવવા લાગશે. અને તમારા ઘરમાં રહેલ ગરીબી દૂર કરે છે. અને જે ઝઘડા કંકાસ છે તે બધા જ દૂર થઈ જશે.

તમે લોકો ઘણા બધા પૈસા વાળા લોકોના ઘરમાં ઘણા બધા વૃક્ષો જોયા હશે. પણ ક્યારેય તમને વિચાર આવ્યો છે કે તે લોકો આટલા બધા વૃક્ષો કેવી રીતે લગાવતા હોય છે. પૈસા વાળા લોકો ના ઘરે એક સાથે બે વૃક્ષ જોયા હશે. પરંતુ તેમને એ વાતની ખબર નહિ હશે તો તમને ખબર પડશે.

કેટલાક વૃક્ષો એવા હોય છે જેનાથી ઘણા લોકોને કિસ્મત બદલાઈ જતી હોય છે. અને તે વૃક્ષો ને ઘરમાં લગાવવાથી ધનની વર્ષા થતી હોય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે કયા વૃક્ષો ઘરમાં લગાવવા જોઈએ અને તેઓ ગમે તે વૃક્ષો લગાવી દે છે. અને તેમાં વાસ્તુદોષ હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે.

સૌથી પહેલાં વૃક્ષની વાત કરીએ તો પહેલો છે તુલસી નો છોડ. જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં હંમેશા માટે મા લક્ષ્મીનો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ નો નિવાસ હોય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ તુલસીજીને અત્યંત પ્રિય છે. અને તુલસીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ના આશીર્વાદ છે કે જ્યાં પણ તુલસીનો છોડ હશે ત્યાં હું તેમની સાથે જ નિવાસ કરીશ.

એટલા જ માટે જે ઘરમાં તુલસીનો ક્યારો હોય છે, તે ઘરમાં મા લક્ષ્મી વાસ કરે છે. એટલા જ માટે જે ઘરમાં તુલસી નું વૃક્ષ હોય છે, ક્યારે પણ પૈસાની તંગી થતી નથી. અને જા તુલસીનો છોડ હોય છે ત્યાં વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જાય છે. જે ઘરમાં તુલસી હોય છે તે ઘરના લોકોની વિચાર ધારણા એકદમ શુદ્ધ હોય છે.

અને બીજા વૃક્ષ ની વાત કરીએ તો તે વૃક્ષ છે અશ્વગંધા નું. અશ્વગંધા ને ઘર મા લગાવવાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ ઘરમાંથી નાબૂદ થતાં હોય છે. કેટલાક લોકો જ્યારે નવું ઘર બનાવે છે ત્યારે વાસ્તુશાસ્ત્રને નથી જોતા. આને વાસ્તુશાસ્ત્રન
ની પૂછપરછ ન કર્યા વગર ઘરમાં વાસ્તુદોષ પેદા થઈ જતો હોય છે. જેના લીધે આપણી સફળતા માં ઘણા જ વિઘ્નો આવે છે. જે ઘરમાં અશ્વગંધાનો છોડ હોય છે ત્યાં હંમેશા માટે મા લક્ષ્મીનો વાસ હોય છે. અને તે ઘરમાં વાસ્તુ દોષ હોય છે તો પણ તે દૂર થઈ જાય છે. અને વાસ્તુદોષ દૂર થવાને લીધે તે ઘરમાં સુખ સંપત્તિ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here