આવા પુરુષોને જોતાજ મહિલાઓ કાઢી નાખે છે પોતાના કપડાં, જાણો તમે તો નથીને એવા... - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

આવા પુરુષોને જોતાજ મહિલાઓ કાઢી નાખે છે પોતાના કપડાં, જાણો તમે તો નથીને એવા…

સમા-ગમ તમને અને પાર્ટનરને શારીરિક રૂપે જોડવા સાથે માનસિક અને ભાવનાત્મક રૂપે બંને પાર્ટનર વચ્ચે કનેક્શન બનાવવામાં મદદ કરે છે.

એવું માનવામાં આવે છે કે સમા-ગમ દ્વારા બંને પાર્ટનરને વધુ સારી રીતે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અને આનંદ મેળવે છે. કામસૂત્ર મુજબ મહિલાઓને આ પ્રકારના પુરુષો સાથે સમા-ગમ કરવાની સૌથી વધારે મજા આવે છે ચાલો જાણીએ તેના વિશે વિગતે.

Advertisement

કામસૂત્રના ગ્રંથમાં કામની 64 કળાઓ વિશે જણાવવામાં આવ્યું છે. કામસૂત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે. તો આવો જણાવીએ કે સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે.

કામસૂત્રનું વિસ્તૃત જ્ઞાન.કામસૂત્ર મુજબ સ્ત્રીઓને એવા પુરુષો વધુ પસંદ હોય છે જેમને કામસૂત્ર અંગે વિસ્તૃત માહિતી હોય. શાયરીવાળો અંદાજ, એવા પુરુષો જેમને પોતાના વાતો સારી રીતે રજૂ કરતા આવડતી હોય અને શાયરી કરી લેતા હોય તેવા પુરુષો સ્ત્રીઓને વધુ પસંદ હોય છે.

Advertisement

શારીરિક રીતે સક્ષમ,એવા પુરુષો જે શારીરિક રીતે સક્ષમ હોય અને યુવાન હોય. તે પુરુષો સ્ત્રીઓને પસંદ હોય છે. એવા પુરુષો પ્રત્યે સ્ત્રીઓનું આકર્ષણ વધુ હોય છે.

વિશ્વાસપાત્ર.એવા પુરુષો જે વિશ્વાસ કરવા લાયક હોય તેઓ પણ સ્ત્રીઓને વધુ પસંદ હોય છે. સ્પોર્ટ્સ અને કળામાં કુશળ પુરુષો પણ સ્ત્રીઓને વધુ પસંદ હોય છે.

Advertisement

સૌભાગ્યશાળી,જે પુરુષોની પ્રસિદ્ધિ સૌભાગ્યશાળી હોય તે પુરુષો પણ સ્ત્રીઓને પસંદ હોય છે.

સાહસી અને શૂરવીર.એવા પુરુષો જે સાહસી અને શૂરવીર હોય તે સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરે છે.શ્રેષ્ઠ પુરુષ, એવા પુરુષો જે વિદ્યા, જ્ઞાન, ગુણમાં નિપુર્ણ હોય તેવા પુરુષો અને શ્રેષ્ઠ પુરુષો સ્ત્રીઓને પહેલી પસંદ હોય છે.

Advertisement

વિવિધ બાબાતોનું જ્ઞાન, પોતાના કામ સિવાય અન્ય બાબતોમાં પણ જેનું મગજ દોડતું હોય તેવા એટલે કે મલ્ટી-ટેલેન્ટેડ પુરુષો સ્ત્રીની પસંદમાં કેન્દ્ર સ્થાને રહે છે.

મહત્વકાંક્ષી અને ઉત્સાહી,કામસૂત્ર અનુસાર પુરુષોએ મહત્વકાંક્ષી અને ઉત્સાહી હોવું જોઈએ. નિરોગી પુરુષ સ્વાભાવિક રીતે જ સ્ત્રીને પસંદ પડે છે.સાથ ન છોડનારા, કામસૂત્રને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ગેરમાન્યતાઓ રહેલી હોય છે.

Advertisement

લોકોની એવી ખોટી માન્યતા પણ છે કે કામસૂત્રમાં માત્ર સે-ક્સ પોઝિશન અંગે જણાવવામાં આવ્યું છે. પરંતુ આ હકીકત નથી. કામસૂત્ર 7 ભાગોમાં વહેંચાયેલું છે. જેમાં શારી-રિક સંબંધ વિશેની માહિતી સંપ્રયોગિકમ ભાગમાં આપવામાં આવી છે

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite