હું મારી પત્ની જોડે સમા-ગમ કરું ત્યારે શિશ્નમાં બિલકુલ ઉત્તેજના આવતી નથી,શુ કરું?.. - Gujju Desi - ગુજ્જુ દેશી
Advertisement
Article

હું મારી પત્ની જોડે સમા-ગમ કરું ત્યારે શિશ્નમાં બિલકુલ ઉત્તેજના આવતી નથી,શુ કરું?..

સવાલ.હું 27 વર્ષનો છું એક વર્ષ અગાઉ મારી સગાઈ તૂટી ગઈ હતી ત્યાર પછી મારા ઘરના છોકરી શોધવા ઘણા પ્રયાસ કરી રહ્યા છે પણ ક્યાં ય ઠેકાણું પડતું નથી મારી વધતી જતી ઉંમરને કારણે હું જાતીય સુખ માટે ઝંખું છું આ ન મળતા મારે રૃપજિવિકાઓનો સહારોલેવો પડે છે ધાર્મિક પુસ્તકો મંદિરો તેમ જ સારા વાંચનનો સહારો લઈ જોયો પણ ફાયદો થયો નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવક(પેટલાદ)

જવાબ.27 વર્ષ મોટી ઉંમર ન ગણાય રૃપજિવિકા પાસે જઈ તમે હાથે કરીને જોખમ નોતરી રહ્યા છો આ કારણે એઈડ્સ જેવા રોગ થવાની શક્યતા છે જે લગ્ન પછી તમારી પત્નીને પણ જોખમમાં મૂકી શકે છે તમારે તમારી જાત પર કાબુ મેળવવો જ પડશે રૃપજીવિકાઓ પાસે જવા કરતા તમે હસ્તમૈથુનનો સહારો લો જે સલામત છે શક્ય હોય તો કોઈ સેક્સોલોજીસ્ટની સલાહ લો તેમ જ એચઆઈવીનું પરીક્ષણ કરાવી લો.

Advertisement

સવાલ.હું 22 વર્ષનો છું હસ્તમૈથુનની બૂરી આદત છે જો ન કરું તો રાત્રે સ્વપ્નદોષ થઈ જાય છે આ કારણે મારામાં નબળાઈ આવી જાય છે અને આંખે અંધારા આવી જાય છે મિત્રો કહે છે કે હસ્તમૈથુન કરવાથી વીર્ય પાતળું થઈ જાય છે અને સંતાનમાં છોકરીઓ જ આવે છે યોગ્ય માર્ગદર્શન આપશો.એક યુવક (ભાવનગર)

જવાબ.શરીરનો આવેગ દૂર કરવા માટે હસ્તમૈથુન કુદરતી વિકલ્પ છે આ કારણે વીર્ય પાતળું થતું નથી કે નથી નબળાઈ આવતી નબળાઈ અને આંખે અંધારા આવવા પાછળ ભીજું કોઈ કારણ જવાબદાર હશે આ માટે તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ તેમણે સૂચવેલી દવા લો હસ્ત મૈથુન કરવાથી વીર્ય પાતળું થઈ જાય છે અને સંતાનમાં છોકરી જન્મે છે એ ભ્રમ મગજમાંથી દૂર કરી નાખો.

Advertisement

સવાલ.હું 44 વર્ષની પરિણીત અને બે સંતાનની માતા છું મારા લગ્નને 19 વર્ષ થયા છે મેં પ્રેમ લગ્ન કર્યા છે મારા પતિ મને સારી રીતે રાખે છે અને અમારી સેક્સલાઈફ પણ સંતોષજનક છે છેલ્લાં છ વર્ષની મને મારી બાજુમાં રહેતા એક પરિણીત પુરુષ સાથે શારીરિક સંબંધ છે મારા પતિને આ વાત વાત ખબર પડતા જ અમારા દાંપત્યજીવનમાં કડવાશ ઊભી થઈ છે હું બંનેમાંથી કોઈને છોડી શકતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી એક મહિલા (મુંબઈ)

જવાબ.બે નાવમાં સવાર થઈને ચાલવાની તમારી જીદ યોગ્ય નથી તમારે તમારા સંતાનોમાં ભવિષ્યનો વિચાર કરીને પણ આ સંબંધ તોડી નાખવો જોઈએ તમારા પતિ તમને પ્રેમ કરે છે અને તમારી સેક્સલાઈફ પણ સંતોષજનક છે તો પછી તમારે બીજાચ પુરુષના પ્રેમની શું જરૃર છે.

Advertisement

તમારા પતિ પાસે તમારી ભૂલની માફી માગો અને જાગ્યા ત્યારથી સવાર સમજી આ પ્રેમ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકો શું તમારો પ્રેમી એનો પરિવાર છોડવા તૈયાર છે શું તમે તમારા પ્રેમ ખાતર તમારા પરિવારનો ભોગ આપવા તૈયાર છો શું ખાતરી છે.

કે ભવિષ્યમાં તમારો આ પ્રેમી તમારો સાથ નીભાવશે અને તમારા પ્રેમમાં ઓટ આવશે નહીં આથી આ પ્રેમ પ્રકરણ ભૂલી તમારા પતિ સાતે સુખી જીવન વીતાવો સમય જતા તમે એ પુરુષને ભૂલી જશો તમારી જીદને કારણે બે પરિવારને બરબાદ ન કરો.

Advertisement

સવાલ.જ્યારે હું હસ્તમૈથુન કરું છું ત્યારે શિશ્ન પૂરેપૂરું ઉત્તેજિત થાય છે રાતે ઊંઘમાં પણ પૂરતી ઉત્તેજના આવે છે પરંતુ જ્યારે હું પત્ની સાથે સમાગમ કરું છું ત્યારે મારા શિશ્નમાં બિલકુલ ઉત્તેજના આવતી નથી તો શું મારામાં કોઇ ખામી છે?શું હું નપુંસક કહેવાઉં?આનો કોઇ સારો ઉપાય બતાવવા વિનંતી પ્લીઝ હેલ્પ મી.એક યુવક(કાવિઠા)

જવાબ.લગ્નજીવનમાં કામવિરિકત અને કામાવેગોના અભાવનો ગાળો મોટા ભાગનાં યુગલોમાં ઘણી વાર જોવા મળે છે અશક્તિ ઉજાગરા વધુ પડતો પરિશ્રમ અનિચ્છા માંદગી કંટાળો કજિયા-કંકાસ સાથી તરફથી સહયોગનો અભાવ એકવિધતાનો ભોગ વગેરે અનેક કારણોસર ટૂંકા ગાળા માટે જનનેન્દ્રિય નિષ્ફળ નીવડી શકે છે.

Advertisement

આ નિષ્ફળતા સનાતન છે માત્ર એકલા આપની નથી સામાન્ય સંજોગોમાં ઉપરનાં કારણો દૂર થતાં વ્યક્તિ ફરીથી નોર્મલ થઇ જાય છે પરંતુ મોટા ભાગના પુરુષો આવી શ્રમજીવી સમસ્યાથી હતપ્રભ થઇ જાય છે તેઓ વારંવાર પોતાના શિશ્નને તપાસ્યા કરે છે.

અને આ ડરને કારણે તેઓ સ્ત્રીસંગ દરમિયાન ઉત્થાન અનુભવતા નથી આપના કિસ્સામાં હું સો ટકા કહી શકું કે આપને કોઇ જ શારીરિક તકલીફ નથી એવાં બે પરિબળો છે એક આપને હસ્તમૈથુન વખતે પૂરતી ઉત્તેજના આવે છે.

Advertisement

અને બીજું રાતે ઊંઘમાં પણ પૂર્ણ ઉત્થાન આવે છે જો આપના હાથને કાપી નાખવામાં આવે તો શું તે એક પણ વખત ઊંચો થઇ શકશે?ના તે જ રીતે જો પુરુષને આજે કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં જાગતાં સૂતાં કે કોઇ પણ અવસ્થામાં.

એક વાર પણ પૂરતી ઉત્તેજના આવે તો એનો અર્થ એને કોઇ જ શારીરિક તકલીફ નથી કોઇ જ ચિંતાની જરૂર નથી. મારા મતે તમારે આ તબક્કે આટલું કરવું જોઇએ પ્રથમ મનમાંથી એવા ખ્યાલ કાઢી નાખો કે હું ક્યારેય નિષ્ફળ જઇ જ ન શકું સચિન દરેક મેચમાં સેન્ચુરી મારે તે જરૂરી નથી.

Advertisement

શિશ્નોત્થાન ઓટોનોમિક પ્રકારની અનૈચ્છિક પ્રક્રિયા છે ઊંઘ કે શ્વસન જેવી આ પ્રક્રિયા પર જેટલું વધારે ધ્યાન આપીએ એટલી એ ક્રિયાઓ વધારે અનિયમિત બને છે સે-ક્સની હર કોઇ સમસ્યા સાથીની મદદથી ઉકેલવી વધારે સરળ છે.

પત્નીને સાથે રાખો પ્રણયના સંવાદો રચો ઉત્કટતાથી એકમેકને આખા શરીરે સ્પર્શો યાદ રહે કે સે-ક્સનો આવિભૉવ કેવળ જનનાંગોમાંથી જ થાય એવું નથી હથેળીઓ તથા પગની પાનીઓ સુધ્ધાં જાતીયતાના પુનરુત્થાનનાં કાર્યમાં મહત્વનો ભાગ ભજવે છે.

Advertisement

આ સ્પર્શમાં થોડા દિવસ પસાર કરો મોટા ભાગના લોકોને આમ કરવાથી સફળતા મળતી હોય છે આમ છતાં જો સફળતા ના મળે અથવા ઉતાવળ હોય તો આપ નિષ્ણાત સે-ક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.

સવાલ.હું 26 વર્ષની છું મારા લગ્ન મારા માતા-પિતાએ ગોઠવ્યા છે હું સુંદર છું પરંતુ મારા પતિ દેખાવે સામાન્ય છે મારા પરિવારે પતિની નકોરી અને તેમનો પરિવાર જોઈ મારા લગ્ન કર્યાં હતા મારા પતિનો સ્વભાવ સારો છે મને મારા પતિ જરા પણ ગમતા નથી શું કરવું તે જણાવવા વિનંતી એક યુવતી (વલસાડ)

Advertisement

જવાબ.લગ્ન પૂર્વે જ તમારે તમારી પસંદગી તમારા પરિવાર સમક્ષ જાહેર કરવાની જરૃર હતી અને તમે કહો છો કે તમારા પતિનો સ્વભાવ સારો છે તો પછી બાહ્ય સૌંદર્ય પાછળ ભાગો નહીં સુંદર વ્યક્તિ સ્વભાવે સારી જ હોય એવું કોણે કહ્યું સુંદરતાનો મોહ ઓસરી જતા પસ્તાવવાનો વારો આવે છે પુરુષોના સૌંદર્ય કરકતા પણ તેમની નોકરીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે આથી તમારા મનમાં બંધાયેલી લઘુતાગ્રંથિ દૂર કરી તમારા પતિને પ્રેમ કરતા શીખો અને સુખી લગ્ન જીવન વિતાવો.

Advertisement

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblocker Detected

Please Remove Adblocker for visit this webite