આવી છોકરીઓ ખૂબ જ હોશિયાર હોય છે,જાણો આમાં તમારું તો નામ નથી ને….

વ્યક્તિની માત્ર ઓળખ જ નહીં પરંતુ તેના સ્વભાવ વિશે પણ ઘણી બધી વાતો જણાવે છે કદાચ આ જ કારણ છે કે જન્મ પછી પ્રથમ વ્યક્તિનું નામ રાખવામાં આવે છે નોંધ કરો કે દરેક અક્ષર અમુક રાશિ સાથે સંકળાયેલા છે જે વ્યક્તિનું નામ અક્ષર સાથે આવે છે તેના પર આ રાશિનો પ્રભાવ રહે છે આવો આજે જાણીએ એવા અક્ષરો વિશે કે જેનાથી જે છોકરીઓનું નામ શરૂ થાય છે.

તેઓ ખૂબ જ તીક્ષ્ણ મનની હોય છે A અને B નામની છોકરીઓ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે છોકરીઓનું નામ A અને B અક્ષરથી શરૂ થાય છે તેનું મન ખૂબ જ તીક્ષ્ણ છે તે બધું જ ઝડપથી શીખે છે સાથે જ આ છોકરીઓ ખૂબ જ દૂરંદેશી પણ હોય છે તેમની કામ કરવાની રીત પણ ખૂબ જ પ્રભાવશાળી છે.

Advertisement

તેમજ તેમની સેન્સ ઓફ હ્યુમર પણ ઘણી સારી છે ગમે તેટલી મોટી મુસીબત હોય તેઓ દરેકનો મક્કમતાથી સામનો કરે છે પી અને કે નામની છોકરીઓનો સ્વભાવ કેવો હોય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે છોકરીઓનું નામ A અને B સિવાય P અને K થી શરૂ થાય છે એ છોકરીઓ ઘણી હોશિયાર હોય છે એટલું જ નહીં તેઓ સારી રીતે જાણે છે કે કયા સમયે શું નિર્ણય લેવાનો છે.

તેમની વાત કરવાની સ્ટાઈલ પણ ખાસ છે આ ગુણોને કારણે લોકો પહેલી મુલાકાતમાં જ તેમનાથી પ્રભાવિત થઈ જાય છે જો કે આ નામ વાળી છોકરીઓ મનમાં કોઈ વાત નથી રાખતી તેમને જે પણ કહેવું હોય તે સામેની વ્યક્તિના ચહેરા પર બોલે છે.

Advertisement

આર અને એસ નામની છોકરીઓ જે છોકરીઓનું નામ R અને S થી શરૂ થાય છે તે ખૂબ જ સ્માર્ટ માનવામાં આવે છે તેઓ તેમના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર અને મહેનતુ હોય છે આ નામની છોકરીઓ જે પણ ક્ષેત્રમાં કામ કરે છે તેમાં સારું સ્થાન પ્રાપ્ત કરે છે જો કે તેમને લક્ઝરી લાઈફ જીવવાનો ઘણો શોખ છે તે પોતે પોતાના મોંઘા શોખ પૂરા કરવા માટે ખૂબ મહેનત કરે છે.

આ છોકરીઓને મદદ કરવી પસંદ હોય છે એટલા માટે સમાજમાં તેમનું માન-સન્માન ખૂબ જ વધારે હોય છે સાથે સાથે તેની સાથે કંઈ ખોટું થાય તો તે હંમેશા તેનો વિરોધ કરે છે તેના આ વ્યવહારને કારણે તે હંમેશા લોકોનું દિલ જીતી લે છે દિલ જીતવામાં હોશિયાર આ પ્રકારની છોકરીઓ હાજર-જવાબી હોય છે.

Advertisement

અને કોઈ પણ વાતને લઈને લોકોનું દિલ જીતી લે છે તેનો આ ગુણ લોકોને તેની તરફ આકર્ષિત અને પ્રભાવિત કરે છે રોમેન્ટિક આ છોકરીઓ સ્વભાવથી ખૂબ જ રોમેન્ટિક હોય છે સાથે-સાથે દેખાવમાં પણ ખૂબ જ સુંદર હોય છે તેના વિશે એવું કહેવાય છે કે તે ખૂબ જ જલ્દી કોઈને આકર્ષિત કરી લે છે.

એટલું જ નહીં પરંતુ જયારે એક વખત તેઓ કોઈના પ્રેમમાં જોડાઈ જાય છે તો તેને પૂરી રીતે નિભાવવાની કોશિશ કરે છે અને એક સારી લાઈફ પાર્ટનર સાબિત થાય છે શરમાળ આ છોકરીઓ થોડી શરમાળ હોય છે અને જલ્દીથી મિત્રો બનાવતી નથી તેઓનું ફ્રેન્ડ લિસ્ટ ખુબ જ ટૂંકું હોય છે આ છોકરીઓની સુંદરતા જોઇને દરેક વ્યક્તિ તેના મિત્ર બનવા માગે છે.

Advertisement

પરંતુ આ પ્રકારની છોકરીઓ ખૂબ જ પરખ કર્યા પછી જ મિત્ર બનાવે છે રહસ્ય છુપાવવા વાળી આ છોકરીઓને કોઈ સાથે વધારે વાત કરવી પસંદ હોતી નથી અને પોતાના રહસ્ય જલ્દીથી બતાવતી નથી તે પોતાના ખૂબ જ નજીકના વ્યક્તિને પણ રહસ્ય બતાવતી નથી.

એવામાં આ પ્રકારની છોકરીઓને સમજવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે હિંમત વાળી આ પ્રકારની છોકરીઓ કોઈનાથી ડરતી નથી અને સાહસ તથા હિંમત વાળી હોય છે ખૂબ જ કઠિન પરિસ્થિતિને પણ તે સારી રીતે સંભાળી લે છે જોખમ વાળા કામ કરવાથી તે ક્યારેય ગભરાતી નથી અને પોતાના નસીબને અજમાવવાનું તે હંમેશા પસંદ કરે છે.

Advertisement

A નામવાળી છોકરીઓ આ નામ વાળી છોકરીઓ ખુબજ ચાલાક હોય છે બીજા ઓનું દિલ કેવી રીતે જીતવું અને તેમની વાત કેવી રીતે મનાવી તે ખૂબ જ સારી રીતે આવડતું હોય છે સાસરીમાં પણ તેઓ તેમની મીઠી મીઠી વાતોથી બધાને તેમની બાજુ કરી લે છે આથી દરેક લોકો તેમની પ્રશંસા કરે છે.

એટલે સસુરાલ માં તેઓ બધાની ફેવરેટ બની જાય છે H નામવાળી છોકરીઓ આ નામ વાળી છોકરીઓ ખૂબ જ હોશિયાર હોય છે તેમની હોશિયારી થી સાસરીના લોકો ને ખુશ કરી દે છે બધા લોકો તેમની ઈજ્જત કરતા હોય છે આ નામ વાળી છોકરીઓ ના આવવાથી સાસરીવાળા લોકોનું માન ખૂબ જ વધી જાય છે આથી આ નામવારી છોકરીઓ સાસરીમાં રાજ કરે છે.

Advertisement

M નામવાળી છોકરીઓ આ નામ વાળી છોકરીઓ ને બીજા ના મગજને કેવી રીતે બદલવું એ સારી રીતે આવડતું હોય છે આ છોકરીઓ બીજાના વિચારોને બદલી દેતી હોય છે તે બીજા લોકો જેવી બની શકતી નથી પરંતુ બીજા લોકોને એના જેવા બનાવી દેતી હોય છે.

તેમના જીવનમાં બદલાવ ખૂબ જ પસંદ હોય છે એટલે સાસરીમાં એમનું જ રાજ ચાલતું હોય છે S નામવાળી છોકરીઓ આ નામવાળી છોકરીઓને ગુસ્સો જલ્દી આવી જતો હોય છે સાસરીમાં હક થી રહેતી હોય છે શું કોઈ તેમનો હક લેવાની કોશિશ પણ કરે તો સામેવાળી વ્યક્તિને હાર માનવી પડે છે સાસરીમાં તે બધા લોકોને તેના વશમાં રાખે છે આવી છોકરીઓ સાસરીમાં રાણીની જેમ રહેતી હોય છે.

Advertisement
Exit mobile version