હું 24 વર્ષની યુવતી છું, મારા થનાર પતિ સાથે મે સંબંધ બાંધ્યા તો મને સંતોષ ન મળ્યો, શું લગ્નબાદ મને મારા પતિ પૂરતો સંતોષ આપી શકશે?..

સવાલ.મારી ઉંમર ૨૬ વર્ષ છે પતિની ઉંમર પણ એટલી જ છે અમારાં લગ્નને હજી એક જ વર્ષ થયું છે અમારે હાલ બાળક નહોતું જોઈતું, પણ અજાણતા ગર્ભ રહી ગયો હોવાથી હું ગર્ભવતી બની ગઇ હતી અમે ગાયનેકની સલાહ હેઠળ તરત જ અમુક દવાઓ લઇને ગર્ભ મિસ કરાવી દીધો હતો.

તે સમયે મને ખૂબ જ બ્લીડિંગ થયું હતું. ત્યાર પછી આ મહિને મને તારીખ કરતાં ઘણું મોડું માસિક આવ્યું અને આવ્યું ત્યારે પણ ખૂબ જ બ્લીડિંગ થયું હતું. આવું કેમ થયું હશે શું મેં ગર્ભ મિસ કરાવ્યો તે કારણે ગર્ભાશયમાં કોઇ તકલીફ તો નહીં સર્જાઇ હોયને મને યોગ્ય ઉત્તર આપશો.

Advertisement

જવાબ.એક વાર ગર્ભ મિસ કરાવો તે પછીના મહિને માસિક અનિયમિત જ આવે, અને આવે ત્યારે બ્લીડિંગ પણ ખાસ્સા પ્રમાણમાં થાય. આ સાઇકલ હજી બેથી ત્રણ મહિના ચાલશે. આગામી બેથી ત્રણ મહિના સુધી માસિક અનિયમિત રહેશે, ત્યારબાદ રેગ્યુલર સમય પર થવા લાગશે.

આ અંગે તમારે ચિંતિત થવાની જરૂર નથી. સામાન્ય રીતે આ સલાહ તમને તમારા ગાયનેક આપે જ પણ તેમણે કદાચ નહીં આપી હોય એટલે તમે ગભરાઇ ગયા લાગો છો. હાલ થોડું વધારે બ્લીડિંગ થાય તે પણ તમારા માટે સારું છે. માટે ગભરાશો નહીં, અને હવે આ અંગે થોડી કાળજી રાખજો, જેથી કરીને ફરીથી ગર્ભ ન રહી જાય, કારણ કે વારંવાર ગર્ભપાત કરાવવાથી શરીર બગડતું હોય છે.

Advertisement

સવાલ.મારી ઉંમર ૬૮ વર્ષ છે, છેલ્લા ઘણા સમયથી છાતીમાં ડાબી તરફ ખૂબ દુખ્યા કરે છે, હાથ ફેરવતાં ગાંઠ જેવું કાંઇ વર્તાતું નથી, તેથી ગાંઠ તો કદાચ નહીં હોય પણ આ દુખાવો શાનો હોઇ શકે? શું સૂવાફેર થવાને કારણે આ દુખાવો હોય ખરો? મને યોગ્ય ઉત્તર જણાવશો.

જવાબ.બહેન, ચેકઅપ કર્યાં વગર તે દુખાવો શેનો છે તે જણાવવું મુશ્કેલ હોય. મસ્ક્યુલર પેઇન હોય, સૂવાફેરના કારણે દુખાવો હોય તો તે બેથી ત્રણ દિવસનો મહેમાન હોય, પણ તેનાથી વધારે સમયથી તમને તે દુખાવો થતો હોય તો બહેતર એ જ છે કે તમે એક વાર ગાયનેક પાસે તપાસ કરાવડાવી લો. ચેકઅપ કરાવશો તો જ તમને યોગ્ય ઇલાજ મળશે.

Advertisement

સવાલ.મારી ઉંમર ૪૫ વર્ષ છે. મને થાઇરોઇડની તકલીફ છે. હું તેની દવા લઉં છું. મારું શરીર થાઇરોઇડ થયો ત્યારે એટલું બધું નહોતું વધ્યું, હું નિયમિત દવા પણ લઉં છું. છતાં છેલ્લા ઘણા સમયથી વજન ખૂબ વધી રહ્યું જણાય છે. છેલ્લા એક મહિનામાં જ મારું વજન પાંચ કિલો વધી ગયું છે.

હું ખોરાકમાં કાબૂ રાખું છું. પણ મને શંકા છે કે સે@ક્સના કારણે મારું વજન વધ્યું હશે. મેં મારી એક મિત્ર પાસે સાંભળ્યું હતું કે થાઇરોઇડમાં સે@ક્સ કરવાથી વજન વધી જતું હોય છે, શું આ સાચી વાત છે.

Advertisement

જવાબ.ના સે@ક્સને અને થાઇરોઇડને દેખીતી રીતે કોઇ જ કનેક્શન નથી. તેથી સે@ક્સ કરવાથી વજન વધે તેવું ન માનશો. બને કે થાઇરોઇડ વધ્યો કે ઘટ્યો હોય તો પણ આ રીતે વજન વધી જતું હોય છે, માટે તમે પહેલાં એ ચેકઅપ કરાવો. રહી વાત તમારી મિત્રની તો ડોક્ટરથી સાચી સલાહ તમને કોઇ નહીં આપી શકે, માટે બીજાની વાત સાંભળવાને બદલે તમે એક વાર ડોક્ટરને બતાવી દો.

સવાલ.હું અને મારો બોયફ્રેન્ડ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તે હંમેશાં મને ૬૯ પોઝિશન કરવા માટે આગ્રહ કરે છે, મારે જાણવું છે કે શું તે કરી શકાય અમે હજી મેઇન સે@ક્સ નથી કર્યું, પણ એકબીજાને એમજ સંતોષ આપીએ છીએ. ૬૯ પોઝિશનથી ગર્ભ તો ન રહેને.

Advertisement

જવાબ.૬૯ પોઝિશનમાં પણ સે@ક્સ નથી કરવાનું હોતું. તમને ખબર જ હશે કે તમારા પ્રજનન અવયવો એકબીજામાં મળતા નથી. તેથી ગર્ભ રહેવાનો પ્રશ્ન જ નથી. જો તમે બંને કમ્ફર્ટેબલ હોવ તો આ પોઝિશન કરી શકાય. તેનાથી ગર્ભ નથી રહેતો, કારણ કે તેમાં પેનિસને વજાઇનામાં પ્રવેશ કરાવવાની નથી હોતી. પણ જ્યાં સુધી લગ્નસંબંધ ન બંધાયા હોય ત્યાં સુધી શારીરિક નિકટતા કેળવવી ભયજનક રહે છે, માટે જે પણ પગલું ભરો તે સમજીવિચારીને ભરવું જોઇએ.

સવાલ.હું અગિયારમા ધોરણમાં ભણું છું, મારો એક મિત્ર ઘણી વાર મને અડે ત્યારે મને ખૂબ રોમાંચ ફીલ થાય છે. હું એવું ઇચ્છું છું કે તે વધારે ને વધારે મને ટચ કરે. મારે જાણવું છે કે શું તે પ્રેમ છે.

Advertisement

જવાબ.પ્રેમ કરતાં આ ઉંમરમાં ઓપોઝિટ શારીરિક આકર્ષણ વધારે થતું હોય છે. તમને પણ એવું જ થયું છે. આ એઇજમાં પ્રેમનો વિચાર કરવાને બદલે ભણવા ઉપર વધારે ધ્યાન આપો, તે વધારે યોગ્ય રહેશે. નહીં તો તમે તમારા ક્લાસનાં બીજાં બાળકો કરતાં પાછળ રહી જશો.

સવાલ.હું 34 વર્ષની પરિણીતા છું, મારે એક 28 વર્ષની કુંવારી બેન છે, હમણાં અમે મારા પિયરમાં રેહવા ગયા ત્યારે મારી બેન મારા પતિ સાથે બોવજ ક્લોઝ બેસેલી હતી, એકદમ અડી અડીને તો શું મારા બેન ને મારા પતિ સાથે અફેર હોઈ શકે?.

Advertisement

જવાબ.ઘણીવાર આવી ચિંતાઓ થતી હોય છે પણ તમે ખુદ વિચારો કે તમે હાલ 34 વર્ષના છો લગભગ તમારા 10 વર્ષથી લગ્ન થયા હોય તો એ વખતે તમારી બેન 18 વર્ષની હશે, ઘણીવાર ઘરનું વ્યક્તિ છે એમ કરીને પણ નજીક બેઠેલા હોઈ અને ઘણીવાર આપણે આ બાબતનું ધ્યાન પણ રાખવું પડે

સવાલ.મારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પો@ર્ન ફિલ્મોની આદત છે. તે પો@ર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખતરામાં ન પડી જાય. શું કરું?.

Advertisement

જવાબ.જો તમારા પતિ સે@ક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો. પરંતુ, જો તમારા પતિની ડિમાન્ડ અસામાન્ય અને એબનોર્મલ સે@ક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો.

તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.

Advertisement

સવાલ.હું 24 વર્ષની યુવતી છું, મારા લગ્ન ડિસેમ્બરમાં થવાના છે, હું કોલેજ કાળ દરમિયાન મારા બોયફ્રેન્ડ જોડ કેટલીય વાર સમા-ગમ માણી ચુકી છું પણ મને પૂરતો સંતોષ ન મળી શક્યો,મારા થનાર પતિ સાથે પણ હમણાં મેં સમા-ગમ કર્યું લગ્ન પેહલા જ, પણ તેઓ પણ મને સંતોષ ન આપી શક્યા તો શું હું આખી જિંદગી તરસી જ રહીશ? શુ મારે આ લગ્ન તોડી નાખવા જોઈએ ? કે લગ્નબાદ મને મારા પતિ પૂરતો સંતોષ આપી શકશે ?

જવાબ.પેહલી એક વાત કે તમે લગ્ન પેહલા તમારા થનાર પતિ સાથે સમા-ગમ માણ્યો એ એક ખરાબ વાત કહી શકાય, બીજું પ્રથમવાર કોઈ સમા-ગમ કરે તો ક્યાંકને ક્યાંક મનમાં ડર રહેલો હોઈ છે જેથી તમને પૂરતો સંતોષ ન આપી શકે, અને તમે તમારા થનાર પતિ જોડ સમા-ગમ માણી લીધો અને હવે એજ કારણે શુ લગ્ન તોડી નાખવા યોગ્ય છે ખરા?.

Advertisement
Exit mobile version