સમા-ગમ દરમિયાન મારા પતિનું લિં@ગ ટાઇટ થતું નથી, હું મોઢામાં લવ તોય પણ તે ઉત્તેજિત થતું નથી, હું શું કરું?…

સવાલ.હું એક 26 વર્ષીય યુવક છું. મારા લગ્ન નવેમ્બરમાં થવાના છે. મેં અત્યાર સુધી ક્યારેય કોઈ યુવતી સાથે સે@ક્સ નથી કર્યું. માટે થોડી ચિંતા સતાવે છે કે લગ્નની સુહાગરાતના દિવસે મારી પત્ની સાથે કેવી રીતે વાતની શરૂઆત કરું? મહેરબાની કરીને મને જણાવો કે ફર્સ્ટ નાઈટે મારે પત્ની સાથે કયા પ્રકારે વ્યવહાર કરવો જોઈએ અને સે@ક્સ સંબંધિત કઈ-કઈ સાવધાની રાખવી જોઈએ?

જવાબ.સે@ક્સ સંબંધ દરમિયાન કો-ન્ડોમનો ચોક્કસ ઉપયોગ કરો. કારણકે સુરક્ષિતરીતે સે@ક્સ સંબંધ રાખવા જરૂરી છે. કો-ન્ડોમના ઉપયોગથી અનિચ્છિનિય પ્રેગ્નેન્સી અને કોઈપણ પ્રકારના યૌન સંક્રમણથી બચી શકાય છે. મિત્રોના પ્રેશરમાં આવીને લગ્નની પહેલી રાત્રે વ્યસન કરવું જોઈએ નહીં, કારણકે આવું કરવાથી પાર્ટનર દુ:ખી થઈ શકે છે.જો પહેલી વખતમાં સે@ક્સ સંબંધોમાં સંતોષ ના મળે તો દુ:ખી ના થશો.

Advertisement

સે@ક્સ ક્રિયા ત્યારે જ આનંદ આપે છે જ્યારે બંને પાર્ટનર્સ એકબીજા સાથે સુરક્ષિત અને આરામદાયક હોય. જો પહેલીવખતમાં સે@ક્સ ક્રિયામાં સફળતા ના મળે તો દુ:ખી થશો નહીં. આ તો માત્ર એક શરૂઆત છે. સુહાગરાતમાં ધીરજ રાખવી પણ જરૂરી છે. જો પત્ની સે@ક્સ માટે તૈયાર નથી તો સંબંધ બનાવવા માટે દબાણ કરશો નહીં, કારણકે દબાણમાં જે સંબંધ બનાવવામાં આવે તેમાં ખુશી મળતી નથી.

એકબીજા પ્રત્યે પ્રેમ રાખશો તો જ સે@ક્સ સંબંધ સારા રહેશે.પહેલી વખત રૂમમાં સુહાગરાત વખતે પાર્ટનર સાથે રોમાંચક અનુભવ થાય છે પણ ત્યારે ધૈર્ય રાખવું જરૂરી છે. ઈન્ટિમિટ સંબંધો પહેલા જે અહેસાસ થાય છે તે સારો અને પોઝિટિવ હોવો જોઈએ. પ્રેમનો પહેલો અહેસાસ સારા મનથી ખુશ હોવો જોઈએ. સાથે-સાથે રોમેન્ટિક થવું પણ ખૂબ જરૂરી છે. સે@ક્સ સંબંધ મધુર સંગીત જેવા હોય છે કે જેનો ધીરે-ધીરે આનંદ મળે છે.

Advertisement

સવાલ.મારા લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. પતિને પો@ર્ન ફિલ્મોની આદત છે. તે પો@ર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું. મને બીક છે કે, મારા લગ્ન ખતરામાં ન પડી જાય. શું કરું?.

જવાબ.જો તમારા પતિ સે@ક્સ લાઈફમાં વેરાયટી ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ અને આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે સફરમાં સામેલ થઈ શકો છો. પરંતુ, જો તમારા પતિની ડિમાન્ડ અસામાન્ય અને એબનોર્મલ સે@ક્સની હોય તો તમે તેમની સાથે ખુલીને વાત કરો. તેમને પ્રેમથી સમજાવો. તો પણ તે પોતાની જીદ ન છોડે અને અસંતોષ રહે તો તમારે તમારા પતિનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સારવારની પણ.

Advertisement

સવાલ.હું અને મારા પતિ અમે બન્ને 28 વર્ષના છીએ અને અમારા લગ્નને 1 વર્ષ થયું છે. અમને કોઈ સમસ્યા નથી પણ અમે મહિનામાં એક જ વખત સે@ક્સ કરીએ છીએ. હું જાણવા માગું છું કે આ નોર્મલ છે? શું અમારે ડૉક્ટર સાથે વાત કરીને કારણ જાણવું જોઈએ?

જવાબ.અઠવાડિયામાં ત્રણ અથવા બે વખત સે@ક્સ કરવું નોર્મલ છે. તમે બન્નેએ સે@ક્સની આટલી ઓછી ફ્રીક્વન્સી શા માટે અને કઈ રીતે નક્કી કરી છે?

Advertisement

સવાલ. મારા વૈવાહિક જીવનમાં આમ તો કોઈ સમસ્યા નથી મારો પતિ સાહિલ સારું કમાય છે, સાસુ-સસરા પણ પ્રેમાળ છે અને સંયુક્ત કુટુંબમાં પણ અમે શાંતિથી રહીએ છીએ. પણ થોડા દિવસ પહેલા મેં મારી આંખ સામે અમારા ઘરમાં કંઈક એવું જોયું કે મારા સુખ-ચેન છીનવાઈ ગયા છે. જે પતિને હું દિલથી પ્રેમ કરતી હતી તેનો ચહેરો હવે મને જોવો પણ નથી ગમતો. જે જેઠાણીને હું દીદી કહીને બોલાવતી તેના પર હવે મને એવો ગુસ્સો ચઢે છે કે તેનું ખૂન કરી નાખું.

સવાલ.મારી ઉંમર 37 વર્ષની છે. મારા લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હતા પણ મને થોડા સમય પહેલા મારી પાડોશી ની એક મહિલા જોડે પ્રેમ સંબંધ બંધાયા હતા.અને મેં મારી પાડોશીની પત્ની સાથે પણ સે@ક્સ માન્યું છે.અને આ ઘણા સમય સુધી ચાલ્યું હતું.પણ એક મહિના થી મારી સ્ટેમિના ઓછી થતી જાય છે. સે@ક્સ દરમિયાન સમય પણ લાંબો સમય સુધી નથી રહેતો. મહેરબાની કરી જણાવો કે, મારી આ સમસ્યાનું સમાધાન શું છે?

Advertisement

જવાબ.પહેલી વાત તો એ કે તમારે પત્ની હોવા છતાં તમે બીજી પત્ની જોડે કેવી રીતે સંભોગ કરી શકો છો, આ તમારું કામ યોગ્ય નથી ખેર જે થયું એ તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સૌથી પહેલા તો તપાસની જરુર છે. સે@ક્સ્યુઅલ સ્ટેમિનામાં ઘટાડો થવાથી તમે તાણના ભોગ બની શકો છો.

જોકે, આ કોમન સમસ્યા છે. સેક્સ્યુઅલ સ્ટેમીના ઓછી હોવી એ કોઈ અતિગંભીર પરેશાની નથી. સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન લોહીનું પરિભ્રમણ, તમારુ ધ્યાન તેમજ સ્ટેમીના પણ ઘણી વાત પર આધાર રાખે છે. આથી તમારે એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે તમે માનસીક અને શારીરિક રીતે સંપૂર્ણ સજ્જ હોવ.

Advertisement

સવાલ.અમારાં લગ્નને એક વર્ષ થઈ ગયું છે, પરંતુ હજી સંભોગ સુખથી વંચિત છું, કારણ કે પતિ જ્યારે પણ સંભોગ માટે તૈયાર થાય છે, ત્યારે તેમનું લિં@ગ થોડી ક્ષણો માટે કઠોર થયા પછી તરત જ આપોઆપ ઢીલું પડી જાય છે. આ બાબતમાં તેમનું કહેવું છે કે તેમની આ નબળાઈ નાનપણથી જ છે. શું તેઓ નપુંસક છે? શું તેની સારવાર શક્ય છે? તેમને દર ૧૦,૧૧ દિવસે સ્વપ્નદોષ થઈ જાય છે. મહેરબાની કરીને યોેગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.તમારા પતિ નપુંસક નથી, પણ તેમને શીધ્રપતન નામે રોગ છે. ઘણાં કિસ્સામાં આવા રોગ પાછળ મનોવૈજ્ઞાાનિક કારણ હોય છે. ચિંતા, સંભોગના અનુભવનો અભાવ, સંબંધોમાં ઓછો મનમેળ એ સાથી કારણો છે. તમારા પતિની બાબતમાં એવું લાગે છે કે, તે આત્મવિશ્વાસ ગુમાવી બેઠાં છે. આથી તેમના મનમાં સંભોગ સંબંધી નિરર્થક ચિંતા ઘર કરી બેઠી છે. આ મુશ્કેલીઓનો ઈલાજ અઘરો નથી.

Advertisement

તેમના મનમાંથી ચિંતા દૂર કરવાના પ્રયત્નો કરો. તેમનો આત્મવિશ્વાસ જાગૃત કરો અને યોગ્ય વાતાવરણ તૈયાર કરો, તો શક્ય છે કે આ મુશ્કેલી ધીમે ધીમે આપોઆપ દૂર થઈ જાય, નહીં તો કોઈ કુશળ મનોચિકિત્સકની સલાહ લો. એક વાતનું ધ્યાન રાખજો કે, મોટી મોટી જાહેરાતો કરતા અને કહેવાતા સે@ક્સોલોજિસ્ટના ચક્કરમાં ન ફસાશો. એથી તો સમસ્યા વધશે. એક સાદી સમસ્યા છે અને તેનો ઉપચાર પણ મુશ્કેલ નથી.

સવાલ.મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સે@ક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સે@ક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ?

Advertisement

જવાબ.તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સે@ક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી. થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સે@ક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સે@ક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.

Advertisement
Exit mobile version