મને સે@ક્સ ટોય્સની લત લાગી ગઈ છે, કૃપા કરીને મને જણાવો કે સે@ક્સ ટોય કેટલા સુરક્ષિત છે?…

સવાલ.પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં જાતીય સંબંધ બાંધવાથી,ભારે સામાન ઉઠાવવાથી કે ઓટો-બસમાં ટ્રાવેલ કરવું એ મિસકેરેજનું કારણ બને છે?

જવાબ.ના, આવું નથી હોતું. જો પ્રેગ્નન્સી સ્ટ્રોંગ હોય અને પ્રકૃતિ પ્રમાણે જો તેમાં કોઈ ડિફેક્ટ ન થાય તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. જો સ્ત્રી પડી જાય કે તેનો એક્સિડન્ટ થાય તો તેને મિસકેરેજ થઈ શકે છે.

Advertisement

પરંતુ જો પ્રેગ્નન્સી સ્ટ્રોંગ હોય તો શરૂઆતના ત્રણ મહિના દરમિયાન સુરક્ષિત રીતે જાતીય સંબંધ બાંધવાથી,યોગા, એક્સરસાઈઝ કે રોજિંદું કામ કરવાથી મિસકેરેજ થતું નથી.પ્રેગ્નન્સી દરમિયાન જાતીય સંબંધ જરૂર બાંધી શકાય, પરંતુ 13મા અઠવાડિયા પછી જાતીય સંબંધ ન બાંધવા.

ડોક્ટર પણ ચોથા મહિના પછી શારી-રિક સંબંધ ન બાંધવાની સલાહ કપલને આપતા હોય છે.જો કોઈ સ્ત્રીને પહેલાં મિસકેરેજ થયું હોય અથવા વારંવાર મિસકેરેજ થઈ રહ્યું હોય તો તેણે સંપૂર્ણ બેડરેસ્ટ કરવાની જરૂર હોય છે.

Advertisement

અને આ સ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં શારી-રિક સંબંધ બાંધવાનું ટાળવું જોઈએ. સાથે સીડીઓ ચઢવી, ભારે સામાન ઊંચકવો અને ઓટો-બસમાં ટ્રાવેલ કરવાનું પણ ટાળવું જોઈએ.

સવાલ.હું 21 વર્ષની છોકરી છું અને હોસ્ટેલમાં રહું છું. મારો રૂમમેટ મારો ખૂબ સારો મિત્ર બની ગયો છે. કેટલીકવાર અમે મોબાઈલ પર એકસાથે પોર્ન મૂવી પણ જોઈએ છીએ. થોડા દિવસો પહેલા જ મારી રૂમમેટ સે@ક્સ ટોય લાવ્યો હતો.

Advertisement

તેણે મને તેનો પણ ઉપયોગ કરવાનું કહ્યું હતું. શરૂઆતમાં હું અચકાયો પણ ધીમે ધીમે મને તેની લત લાગી ગઈ. કૃપા કરીને જણાવો કે સે@ક્સ ટોય કેટલા સુરક્ષિત છે? શું હું ક્યાંક ખોટું કરી રહ્યો છું?

જવાબ.જો સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે તો સે@ક્સ ટોયના ઉપયોગથી કોઈ ગંભીર ખતરો નથી. પરંતુ માર્કેટમાં મળતા સે@ક્સ ટોય્સની ઘણી શ્રેણીઓ ભારત સહિત ઘણા દેશોમાં પ્રતિબંધિત અને ગેરકાયદેસર છે.

Advertisement

હવે તમે તમારા અભ્યાસ પર ધ્યાન આપો તો સારું રહેશે. તમે મોબાઈલ પર પોર્ન ફિલ્મો જોવાની લતમાંથી પણ છૂટકારો મેળવી શકો છો, જો તમે સવારે ઉઠીને સારું સાહિત્ય, સામાયિકો વાંચવાની ટેવ પાડો. જો શક્ય હોય તો, તમારા રૂમમેટથી દૂર રહેવા માટે રૂમ બદલો.

સવાલ.મારી ઉંમર સોળ વર્ષની છે મને સંપૂર્ણ કામોત્તેજના થાય છે. એ દરમિયાન મારું શિશ્ન પણ ઉત્થાન પામે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે મારું શિશ્ન અન્ય પુરુષોની જેમ ઉત્થાન પામતું નથી. તેથી હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. શું આ નપુંસક થવાની નિશાની છે.

Advertisement

જવાબ.જાગ્રત કે અજાગ્રત કોઈ પણ અવસ્થામાં શિશ્નનું ઉત્થાન અનુભવતી વ્યક્તિને નપુંસક ન કહેવાય. આ અંગે વધારે ચિંતા કરી પેટ ચોળીને શૂળ ઊભું ન કરવાની સલાહ છે.

સવાલ.મારી ઉંમર 29 વર્ષ છે. અમે હવે ગર્ભ રાખવા માંગીએ છીએ. અમને હવે બાળક જોઇએ છીએ, મારે જાણવું છે કે ગર્ભ રહે તે પહેલાં કોઇ બોડી ચેકઅપ કરાવવું પડે? મેં સાંભળ્યું છે કે આજકાલ કપલ ગર્ભ રાખતાં પહેલાં બોડી ચેકઅપ કરાવતાં હોય છે. તો શું એ કરાવવું ફરજિયાત હોય છે?

Advertisement

જવાબ.ફરજિયાત ન કહી શકાય પણ એ આવનારા બાળક માટે સારું છે. તમારું બોડી ચેકઅપ કરવાથી તમારી અંદર કોઇ બીમારી છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. જો કોઇ બીમારી હોય તો ગર્ભ રહે તે પછી શું પ્રીકોશન રાખવા અને આગળ શું કરવું તે ખબર પડે છે. ઘણી વાર એચઆઇવી જેવી મોટી બીમારીના કારણે ગર્ભ રહ્યાં પછી સમસ્યા વધી જતી હોય છે.

એ જ રીતે કોરોનાના કારણે પણ આવું થઈ શકે છે. માટે ચેકઅપ કરાવી લેવાથી ફાયદો જ થશે. અલબત્ત, એચઆઇવીની સમસ્યા બધાંને ન હોય એટલે આ સર્વ માટે લાગુ નથી પડતું, પણ સેફ સાઇડનો સવાલ છે. એ સિવાય સ્ત્રીનું હિમોગ્લોબિન વગેરે પણ ચેક થઇ જાય છે, જે સ્ત્રી અને તેના ગર્ભ માટે સારું છે.

Advertisement

સવાલ.હું ૨૫ વર્ષનો પરિણીત યુવાન છું. મારી પત્નીને ત્રણ માસનો ગર્ભ રહેલ છે. અમે સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી દૂધ સાથે કેસર રીએ તો આવનાર બાળકનો રંગ ગોરો બને છે. તો આ માટે કેટલી માત્રામાં કેસર પીવું જોઈએ.

જવાબ.તમારી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. ગર્ભવતી સ્ત્રી અમુક ચોક્કસ વસ્તુ ખાય કે પીએ તેથી બાળકની ચામડીનો રંગ નક્કી થતો નથી. આનો આધાર તો રંગ સૂત્રો પર હોય છે. આમ આવનાર બાળકની ચામડી ગોરી કરવા માટે કેસર પીવાની સલાહ હું આપતો નથી.

Advertisement
Exit mobile version