ગુજરાતના આ વિસ્તામાંથી આવનાર 2 દિવસ જામશે વરસાદી માહોલ, જાણો કયા પડશે ભારે વરસાદ….

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક તાલુકા હજુ પણ કોરાધાકોર છે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 105 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી બે દિવસમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 105 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં નોંધાયો છે.

Advertisement

ખાંભામાં 3 ઈંચ રાણાવમાં 2 ઈંચ સાવરકુંડલામાં 2 ઈંચ ગીર ગઢડામાં 2 ઈંચ, કવાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ બોડેલીમાં 1.5 ઈંચ પોરબંદરમાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો નખત્રાણા મહુવામાં 1 ઇંચ અને ખંભાતમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે આ સાથે જ સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે.

જૂનાગઢ રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર ગીર સોમનાથ મોરબી અને અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે સક્રિય ચોમાસાની સ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારો રફ રહેવાની શક્યતા છે ભાવનગર-અલંગ અને વિક્ટર સહિતના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે દરિયામાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની હવામાનની પણ શક્યતા છે.

Advertisement

જેમાં ભાવનગર અલંગ વિક્ટર મુલદ્વારકા વેરાવળ જાફરાબાદ પીપાવાવ દહેજ તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા અને તેનાથી આગળ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં 40 થી 50 કિ.મી.પવનની ઝડપ વધીને 60 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી માછીમારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ દિવસો દરમિયાન કિનારે અને તેની બહાર ન જાય ભલે તે સુલભ હોય જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે.

જેમ કે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે જણાવી દઇએ કે આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના લીધે દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે વધુમાં જણાવી દઇએ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Advertisement

જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે ખાંભામાં પોણા 3 ઈંચ રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ ક્વાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ બોડેલીમાં સવા ઈંચ પોરબંદરમાં સવા ઈંચ વરસાદ નખત્રાણામાં સવા ઈંચમહુવામાં 1 ઈંચ વરસાદ વડિયામાં 1 ઈંચ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં મેઘમહેર થઈ છે.

બ્યોદ જિલ્લામાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.જ્યારે 10 તાલુકામાં 1 મીમીથી 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે ભિલોડા સિવાય અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો છેલ્લા 48 કલાકથી સામાન્ય કરતાં વધુ તાપમાનના કારણે ઉત્તર ગુજરાતમાં ગુરુવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

Advertisement

અને આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા બપોર સુધીમાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું હતું અને ટોચના 5 શહેરોમાં ગરમી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતી 15 થી 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

Advertisement
Exit mobile version