મણીધર બાપુ એ કહ્યું કમાં તું જે કમાણી કરે છે એ બધી અહીં વાપર….

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે રોજેરોજ આપણને નવી નવી વાતો જાણવા મળે છે. ઘણા લોકો તેમની વિશ્વવ્યાપી ખ્યાતિ માત્ર એક ફોટો અથવા વિડિયોથી મેળવે છે.

કોઠારિયાના કમાભાઈ સાથે પણ કંઈક આવું જ થયું. કાર્તિદાનભાઈ ગઢવી નું રસિયો રૂપાળો ઘેર જાવું ગમતું નથી ગીત પર કમાભાઈએ એવી રીતે ડાન્સ કર્યો કે તેમને ગુજરાત સહિત દેશભરમાં ખ્યાતિ મળી.

Advertisement

હવે માત્ર કમભાઈના નામની જ ચર્ચા થઈ રહી છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે કમભાઈ રાતોરાત આટલી લોકપ્રિયતા મેળવી લેશે.

કમાભાઈ વિશે ઘણા ગુજરાતના દિગ્ગજ કલાકારો, રાજનેતાઓ અને સાધુ-સંતો નિવેદન આપી રહ્યા છે. કચ્છના મહંત શ્રી મણિધર બાપુ એ પણ એક નિવેદન આપ્યું છે. બાપુએ કમાભાઈ વિશે કહ્યું છે કે વિદેશમાં કમાનું માન વધ્યું છે.

Advertisement

પણ હું કહીશ કે નરસિંહ મહેતા પણ એક ગ્રામીણ હતા જેમણે 52 કામો કર્યા છતાં સમાજે તેમનો વિરોધ કર્યો.

મણિધર બાપુ એ કમાનો સારાંશ આપવા માંગે છે કે દેશ-વિદેશમાં તમારું નામ વધી રહ્યું છે અને ડાયરામાંથી જે પૈસા આવે તે કોઈ પણ વર્ણની દીકરી હોય તેને દાન કરી દે અથવા તો કોઈ પણ જરૂરિયાત વ્યક્તિને પૈસા દાન કરે.

Advertisement

કમા વિશે વાત કરતાં મણિધર બાપુએ કહ્યું કે કમાની સારી વાત એ છે કે કમાભાઈ તેની બધી પૈસાનું દાન કરે છે.અને એ ભગવાનની કૃપા છે.

હાલમાં તો ચારોતરફ માત્ર ને માત્ર કમાનું નામ ચર્ચાઇ રહ્યું છે.કોઈએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે, કમો રાતોરાત આટલી લોકપ્રિયતા મેળવી લેશે.

Advertisement

ટૂંક સમયમાં જ કોઈ ગુજરાતી ફિલ્મમાં કમો દેખાઈ તો નવીન નહીં કારણ કે, જે રીતે લોકોમાં કમાની લોકપ્રિયતા વધી રહી છે, તે પરથી કંઈ પણ કહી ન શકાય કારણ કે કમાની લોકપ્રિયતા આસમાને આંબી ચુકી છે.

Advertisement
Exit mobile version